SlideShare uma empresa Scribd logo
1 de 7
હું કોણ
• આશન, પદ્માસન, સુખાસન, કે વજ્રાસન
• આંખ બંધ કરવાની
• પ્રથમ દશેક ઊ
ં ડા શ્વાસ લઇને
શ્વાસોચ્છ્વાસની ક્રિયા શાંત, ધીમી અને લયબદ્ધ થવા દો.
• હવે ઊ
ં ડી ક્રિજ્ઞાસા સાથે મનોમન પ્રશ્ન કરો કે "હ
ું કોણ?”
• આ પ્રશ્નનો ઉત્તર શબ્દો દ્વારા ન આપતાં, મનઃચક્ષુ સમક્ષ તે
ઉપસવા દો.
• મનઃચક્ષુ સામે તમારી આકૃક્રત ખડી કરો અને ક્રવચારો કે આ
શરીર એ 'હ
ું' છ
ું ?
• િન્મથી માંડીને આિ સુધીમાં
કેટલું બધું પક્રરવતતન આ શરીરમાં થયું છે, એની નોંધ લો.
• િન્મ વખતનું શરીર આિે રહ્ું નથી,
પણ શરીરના આ બધા પક્રરવતતનની વચ્છચે
'હ
ું' ની પ્રતીક્રત તો એકસરખી રહી છે.
• અથાતત 'હું' નામનું તત્વ શરીરથી અલગ
પોતાનું સ્વતંત્ર અક્રસ્તત્વ ધરાવે છે., શરીર એ 'હ
ું' નથી.
• હવે, બચપણથી માંડીને આિ સુધીની
તમારી ઇચ્છછાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓને પૂવતવત તપાસો.
• િન્મથી આિ પયંત 'હ
ું'ની પ્રતીક્રત એક સરખી રહી છે,
જ્યાર ેલાગણીઓમાં સતત પક્રરવતતન થતું રહ્ું છે.
• હવે મનમાં ઊભરાતા ક્રવચારો તરફ દ્રક્રિ નાખો.
ક્રવચારોની વણજાર ક્રચત્તમાંથી પસાર થઇ રહી છે.
• ક્રવચારપ્રવાહનું આ ક્રનરીક્ષણ અને ક્રનયંત્રન કોણ કર ેછે.
• આ રીતે, 'હું કોણ?’
એ પ્રશ્નનો તાગ મેળવવા પ્રયત્ન કરો.
• એ પ્રશ્નોનો કોઇ શાક્રબ્દક િવાબ ન આપતાં,
શરીર, લાગણી અને ક્રવચારોને વટાવીને,
ચેતનાને ઊ
ં ડે ઊતરવા દેવી.
અહીં સુધી આવ્યા પછી, ક્રનક્રવતચાર રહીને,
આતુરતાથી 'હું' ની પ્રતીક્ષા કરો.
હવે કોઇ ક્રવચાર ઊઠે તો તેમાં ભળ્યા ક્રવના
કેમકે તે તો બૌક્રદ્ધક ચેિા છે,
માટે અંતરમાં ઊ
ં ડે ઊતરી, એટલુ પૂછો કે
આ ક્રવચાર કોને આવે છે?
િે કંઇ ક્રવચારો, વૃક્રત્તઓ, સ્મૃક્રતઓ, સંકલ્પ-ક્રવક્લલ્પો ક્રચત્તમાં ઊઠે
તેને સાક્રત્વકતાના ઓઠા નીચે પણ ટકવા ન દો
પણ તેને આ પ્રશ્નથી ઠાર કરો કે આ ક્રવચાર કોને ઊઠે છે?
િેવો ક્રવચાર ફરી ઊઠે કે ફરી સાવધાન થઇને પૂછો કે
આ ક્રવચાર કોને ઊઠે છે? ઉત્તર મળે કે 'મને ઊઠે છે’
તો ફરી, 'હું કોણ?' એ અન્વેષણ કરો.
આમ થતાં ફાલતુ ક્રવચાર શમી િશે અને
મન ફરી અંતતમુતખ બનશે.
પરંતું આ ક્રસ્થક્રત વધુ વખત ટકશે નક્રહ;
ફરી અન્ય ક્રવકલ્પ ઊઠવાનો,
ક્રવકલ્પ ઊઠ્યો છે એ ખ્યાલ આવે કે તરત િ પ્રશ્ન કરો કે
'એ ક્રવકલ્પ કોણ કર ેછે?'
ક્રચત્તમાં ઊભરાતા ક્રવચારોને મૂળગા શાંત કરી દઇ,
ક્રવચારના ઉદ્ભવસ્થાનરૂપ ક્રવશુદ્ધ ચૈતન્યનો
અપરોક્ષ અનુભવ મેળવવો એ
'આત્મ-ક્રવચારનો' મૂળ ઉદેશ છે.

Mais conteúdo relacionado

Mais de ssuserafa06a

ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptxભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ssuserafa06a
 
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxહે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
ssuserafa06a
 
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxસમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
ssuserafa06a
 

Mais de ssuserafa06a (20)

ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptxભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
ભેદજ્ઞાન-સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ_અને_ઉદાસીનતા_ટુંકી_2020.pptx
 
મારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptxમારા આત્માને શોધું છું.pptx
મારા આત્માને શોધું છું.pptx
 
શ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptxશ્રાવકના મનોરથ.pptx
શ્રાવકના મનોરથ.pptx
 
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptxહે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
 
DOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptxDOC-20190715-WA0009.pptx
DOC-20190715-WA0009.pptx
 
DOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptxDOC-20190715-WA0017.pptx
DOC-20190715-WA0017.pptx
 
ઉપયોગ.pptx
ઉપયોગ.pptxઉપયોગ.pptx
ઉપયોગ.pptx
 
અધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptxઅધ્યાત્મ એટલે શું.pptx
અધ્યાત્મ એટલે શું.pptx
 
ઉપયોગ .pptx
ઉપયોગ .pptxઉપયોગ .pptx
ઉપયોગ .pptx
 
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptxઆત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો.pptx
 
vis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptxvis dohra - Shrimadji.pptx
vis dohra - Shrimadji.pptx
 
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptxરોજની પ્રાર્થનાઓ 2020.pptx
રોજની પ્રાર્થનાઓ 2020.pptx
 
001 om jinay namah.pptx
001 om jinay namah.pptx001 om jinay namah.pptx
001 om jinay namah.pptx
 
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptxસમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
સમ્યકદર્શન - સમ્યગ્દદર્શન વિશે માત્ર ટુંકમાં done.pptx
 
શ્રાવકના મૂલગુણ.pptx
શ્રાવકના  મૂલગુણ.pptxશ્રાવકના  મૂલગુણ.pptx
શ્રાવકના મૂલગુણ.pptx
 
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptxઆત્મ વિચારથી સમાધિ સુધી.pptx
આત્મ વિચારથી સમાધિ સુધી.pptx
 
સમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptxસમ્યકદર્શન ટુંકમાં.pptx
સમ્યકદર્શન ટુંકમાં.pptx
 
DOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptxDOC-20190715-WA0003.pptx
DOC-20190715-WA0003.pptx
 
DOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptxDOC-20190715-WA0013.pptx
DOC-20190715-WA0013.pptx
 
યાદ કરકે.pptx
યાદ કરકે.pptxયાદ કરકે.pptx
યાદ કરકે.pptx
 

હું કોણનો પ્રયોગ ppt .pptx

  • 2. • આશન, પદ્માસન, સુખાસન, કે વજ્રાસન • આંખ બંધ કરવાની • પ્રથમ દશેક ઊ ં ડા શ્વાસ લઇને શ્વાસોચ્છ્વાસની ક્રિયા શાંત, ધીમી અને લયબદ્ધ થવા દો. • હવે ઊ ં ડી ક્રિજ્ઞાસા સાથે મનોમન પ્રશ્ન કરો કે "હ ું કોણ?” • આ પ્રશ્નનો ઉત્તર શબ્દો દ્વારા ન આપતાં, મનઃચક્ષુ સમક્ષ તે ઉપસવા દો. • મનઃચક્ષુ સામે તમારી આકૃક્રત ખડી કરો અને ક્રવચારો કે આ શરીર એ 'હ ું' છ ું ? • િન્મથી માંડીને આિ સુધીમાં કેટલું બધું પક્રરવતતન આ શરીરમાં થયું છે, એની નોંધ લો.
  • 3. • િન્મ વખતનું શરીર આિે રહ્ું નથી, પણ શરીરના આ બધા પક્રરવતતનની વચ્છચે 'હ ું' ની પ્રતીક્રત તો એકસરખી રહી છે. • અથાતત 'હું' નામનું તત્વ શરીરથી અલગ પોતાનું સ્વતંત્ર અક્રસ્તત્વ ધરાવે છે., શરીર એ 'હ ું' નથી. • હવે, બચપણથી માંડીને આિ સુધીની તમારી ઇચ્છછાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓને પૂવતવત તપાસો. • િન્મથી આિ પયંત 'હ ું'ની પ્રતીક્રત એક સરખી રહી છે, જ્યાર ેલાગણીઓમાં સતત પક્રરવતતન થતું રહ્ું છે.
  • 4. • હવે મનમાં ઊભરાતા ક્રવચારો તરફ દ્રક્રિ નાખો. ક્રવચારોની વણજાર ક્રચત્તમાંથી પસાર થઇ રહી છે. • ક્રવચારપ્રવાહનું આ ક્રનરીક્ષણ અને ક્રનયંત્રન કોણ કર ેછે. • આ રીતે, 'હું કોણ?’ એ પ્રશ્નનો તાગ મેળવવા પ્રયત્ન કરો. • એ પ્રશ્નોનો કોઇ શાક્રબ્દક િવાબ ન આપતાં, શરીર, લાગણી અને ક્રવચારોને વટાવીને, ચેતનાને ઊ ં ડે ઊતરવા દેવી.
  • 5. અહીં સુધી આવ્યા પછી, ક્રનક્રવતચાર રહીને, આતુરતાથી 'હું' ની પ્રતીક્ષા કરો. હવે કોઇ ક્રવચાર ઊઠે તો તેમાં ભળ્યા ક્રવના કેમકે તે તો બૌક્રદ્ધક ચેિા છે, માટે અંતરમાં ઊ ં ડે ઊતરી, એટલુ પૂછો કે આ ક્રવચાર કોને આવે છે? િે કંઇ ક્રવચારો, વૃક્રત્તઓ, સ્મૃક્રતઓ, સંકલ્પ-ક્રવક્લલ્પો ક્રચત્તમાં ઊઠે તેને સાક્રત્વકતાના ઓઠા નીચે પણ ટકવા ન દો પણ તેને આ પ્રશ્નથી ઠાર કરો કે આ ક્રવચાર કોને ઊઠે છે?
  • 6. િેવો ક્રવચાર ફરી ઊઠે કે ફરી સાવધાન થઇને પૂછો કે આ ક્રવચાર કોને ઊઠે છે? ઉત્તર મળે કે 'મને ઊઠે છે’ તો ફરી, 'હું કોણ?' એ અન્વેષણ કરો. આમ થતાં ફાલતુ ક્રવચાર શમી િશે અને મન ફરી અંતતમુતખ બનશે. પરંતું આ ક્રસ્થક્રત વધુ વખત ટકશે નક્રહ; ફરી અન્ય ક્રવકલ્પ ઊઠવાનો, ક્રવકલ્પ ઊઠ્યો છે એ ખ્યાલ આવે કે તરત િ પ્રશ્ન કરો કે 'એ ક્રવકલ્પ કોણ કર ેછે?'
  • 7. ક્રચત્તમાં ઊભરાતા ક્રવચારોને મૂળગા શાંત કરી દઇ, ક્રવચારના ઉદ્ભવસ્થાનરૂપ ક્રવશુદ્ધ ચૈતન્યનો અપરોક્ષ અનુભવ મેળવવો એ 'આત્મ-ક્રવચારનો' મૂળ ઉદેશ છે.