હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ નાની મથાળા સાથે 14.pptx
1.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૧. અધનત્યભાવનાાઃ-
હે આત્મા! આ શરીર, વૈભવ, લક્ષ્મી, કટુંબ, પધરવારાધિક કે
જેને તું પોતાના માને છે તે તો સવવ ધવનાશી છે. જ્યારે તારો
મૂળ િમવ અધવનાશી છે તો પછી ધવનાશી પિાર્થો કે જેનો
સુંબુંિ છોડી િેવાનો છે તેના પ્રત્યે શાને આકર્ાવય છે.
તેનાર્થી તું પાછો વળ.
(એમ ધ ુંતવવું તે પહેલી અધનત્યભાવના.)
1
2.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૨. અશરણભાવનાાઃ-
હે આત્મા! સુંસારમાું મરણ સમયે જીવને શરણ આપનાર
કોઈ નર્થી. માત્ર એક શભ િમવનું જ શરણ સત્ય છે. તો આ
શરીર, સ્ત્રી, માબાપ, પત્ર પધરવાર પર તું શેનો આિાર રાખે
છે. તે તને શરણ આપી શકનાર નર્થી. તું અધરહુંત ભગવુંત,
ધસદ્ધ ભગવુંત, કેવળી ભગવુંત, સાિ કે સાધવવ ભગવુંત કે
કેવળી ભગવુંતે પરુપેલા િમવનું શરણ લે. (આ ાર શરણા
વ્યવહારર્થી છે પણ ધનશ્ચયર્થી તો પોતાના આત્માનું જ
શરણ લેવાનું છે.)
(એમ ધ ુંતવવું તે બીજી અશરણભાવના.) 2
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
3.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૩. સુંસારભાવનાાઃ-
હે આત્મા! આ આત્માએ સુંસારસમદ્રમાું પયવટન કરતાું
કરતાું સવવ ભવ કીિા છે. તું ક્યારેક પત્ર તો ક્યારેક બાપ
બન્યો. ક્યારેક સ્ત્રી તો ક્યારેક મા કે પત્રી બન્યો. તો હવે એ
ધવ ાર કર કે હું આ સુંસારી જુંજીરર્થી હું ક્યારે છ
ૂ ટીશ? એ
સુંસાર મારો નર્થી; હું મોક્ષમયી છું .
(એમ ધ ુંતવવું તે ત્રીજી સુંસારભાવના.)
3
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
4.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૪. એકત્વભાવનાાઃ-
હે આત્મા! તું એકલો છે, અને એકલો આવ્યો છે, એકલો
જશે, તારા પોતાનાું કરેલાું કમવ તું એકલો ભોગવીશ, તારા
કમવના ભારમાું બીજા કોઇ ભાગીિાર ર્થવાના નર્થી તેમ
અુંતાઃકરણર્થી ભાવના કર અને હવે તારા પોતાનું ઉદ્ધાર
કરી લે.
(એમ ધ ુંતવવું તે ોર્થી એકત્વભાવના.)
.
4
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
5.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૫. અન્યત્વભાવનાાઃ-
હે આત્મા! આ સુંસારમાું કોઈ કોઈનું નર્થી. સવવ પોતાર્થી
પર છે. બિા પોતપોતાના ધસવાયના બીજાનું કુંઇ કરી
શકતા નર્થી. તો પછી અન્યમાું પોતાપણાના ભાવ કરીને શું
ફાયિો? બીજાન કુંઇ કરવું પડે ત્યારે પણ હું અન્યનું ધનધમત્ત
તરીકે કુંઇ કરી રહ્યો છું એ ભાવના કરી તેમાું પોતાપણાના
ભાવર્થી િૂર રહેવાનું.
(એમ ધ ુંતવવું તે પાું મી અન્યત્વભાવના.)
5
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
6.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૬. અશધ ભાવનાાઃ-
હે આત્મા! આ શરીર અપધવત્ર છે. મળમૂત્રની ખાણ છે,
રોગ-જરાનું ધનવાસિામ છે, એ શરીરર્થી હું ન્યારો છું . ભલે
મારા આત્માની ઉન્નધત આ શરીર ર્થકી ર્થઇ રહી છે તો પણ
તેમાું લગાવ ન લગાઉું કે ન રાગ કરુું.
(એમ ધ ુંતવવું તે છઠ્ઠી અશધ ભાવના.)
6
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
7.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૭. આસ્રવભાવનાાઃ-
હે આત્મા! રાગ, દ્વેર્, અજ્ઞાન, ધમથ્યાત્વ, અધવરતી, પ્રમાિ,
કર્ાય, યોગ ઇત્યાધિક સવવ આસ્રવના કારણ છે. મારે
એનાર્થી ેતતા રહી િૂર રહેવાનું છે. એમ કરવાર્થી જ
સુંસારના કારણભત એવા નવા કમોર્થી બ વાનું શક્ય છે.
અને હે આત્મા! તું તે જ કર.
(એમ ધ ુંતવવું તે સાતમી આસ્રવભાવના.)
7
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
8.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૮. સુંવરભાવનાાઃ-
હે આત્મા! જ્ઞાન, વયાન, તેમ જ સમ્યકત્વ, સધમધત, ગધિ,
ધવરતી, અપ્રમત્ત િશા, વીતરાગતા, શદ્ધ યોગાધિમાું
પ્રવતવમાન ર્થા કે જેર્થી તું નવાું કમવ બાુંિીશ નહીું. એમ
કરવાર્થી સુંસારના બુંિનરૂપ નવા કમો તું અટકાવીશ તો
છેવટે તું સુંસારર્થી કમવ મક્ત કે છટી શકીશ.
(એમ ધ ુંતવવું તે આઠમી સુંવરભાવના.)
8
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
9.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૯. ધનજવરાભાવનાાઃ-
હે આત્મા! જ્ઞાનસધહત બાર કે સોળ ભાવનાઓ સેવ, તેમ
જ તપાધિ ધિયાઓ કર કે જેર્થી જના કમો આત્મા પરર્થી
ખરી પડશે. નવા આવતા કમો સુંવરભાવના સેવવાર્થી બુંિ
ર્થશે અને જના કમો આ રીતે ખરી પડે તો હે આત્મા! તું
કમોર્થી મક્ત ર્થઇ મોક્ષને પામીશ.
(એમ ધ ુંતવવું તે નવમી ધનજવરાભાવના.)
9
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
10.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૧૦. લોકસ્વરૂપભાવનાાઃ-
હે જીવ! િમાવધસ્તકાય, અિમાવધસ્તકાય, આકાશાધસ્તકાય,
પદ્ગલાધસ્તકાય, જીવાધસ્તકાય, અને કાળ, એ છ દ્રવ્યો-પિાર્થોનો જે
સમિાય તે જ આ લોક કહેવાય છે. આ લોક ૌિ રાજ પ્રમાણે છે
અને તેના ત્રણ ભાગ પડ્યા છે. મવયલોક અને તેર્થી ઉપરનો ભાગ
તે ઉવવવલોક અને ની ેનો અિોલોક કહેવાય છે. લોકનો એવો કોઇ
ભાગ નર્થી કે જ્યાું ઉપયવક્ત છ પિાર્થોમાુંનો કોઇ પિાર્થવ ન હોય. હે
જીવ, આ લોકમાું એવી કોઇ જગ્યા નર્થી કે જ્યાું તેં જન્મ લીિેલ ન
હોય. તું બિે ફરી વળેલ છે. તો હવે સુંકલ્પ કર કે મારે હવે બિે ફરવું
નર્થી.
(એમ ધ ુંતવવું તે િશમી લોકસ્વરૂપભાવના.) 10
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
11.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૧૧. બોિિલવભભાવનાાઃ-
હે જીવ! સુંસારમાું ભમતાું સમ્યક્જ્ઞાનની પ્રસાિી પ્રાિ ર્થવી િલવભ છે; વા
સમ્યક્જ્ઞાન પામીશ તો સમ્યક્ ાધરત્ર, સવવધવરધતપધરણામરૂપ િમવ પામવું
િલવભ છે.
હે આત્મા! સુંસારરૂપ અટધવમાું ભવભ્રમણ કરતાું અને િાઃખ ભોગવતાું જ્યારે
પાપકમવ-અશભ કમોન ઘર્વણ ર્થયું, ત્યારે કાકતાલીય ન્યાયે તને મનષ્યભવ,
સકળજન્મ, નીરોગી શરીર, પધરપૂણવ ઇધન્દ્રયો, લાુંબું આયષ્ય, અને સદ્ગરુનો
સમાગમ, આ બિી સામગ્રી મળી. છતાું હજ પણ હે મૂખવ! તું મોહમાયામાું
લપટાઇ રહી ધવર્ય ભોગમાું આસધક્ત રાખી બોધિરત્ન પ્રાિ કરવાને
સત્ઉદ્યમ કરતો નર્થી, તે ખરેખર હાર્થમાું આવેલ ધ ુંતામધણ રત્નને સમદ્રમાું
ફેંકી િેવાનો પ્રયત્ન કરવા બરાબર છે. માટે હે ભદ્ર! આ ઉત્તમ સમયને વ્યર્થવ
ગમાવી ન નાુંખતાું શદ્ધ પરુર્ાર્થવ કર, કે જેર્થી ભવભ્રમણ ટળી જાય.
(એમ ધ ુંતવવું તે અધગયારમી બોિિલવભભાવના.) 11
12.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૧૨. િમવિલવભભાવનાાઃ-
હે આત્મા! તું ધવ ાર કે િધનયામાું મોટામાું મોટું પણ એવું
િાઃખ કયું છે કે જે િાઃખનો ધવનાશ િમવર્થી ન ર્થઇ શકે?
જ્યારે િમવ કરતાું બીજી કોઇ ઉત્તમ વસ્ત નર્થી અને િમવ
કરતાું વિારે કોઇનું સામથ્યવ નર્થી, તો તું હવે િમવ તરફ વળ.
12
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
13.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૧૨. િમવિલવભભાવનાાઃ-
તો હે જીજ્ઞાસ ! એ માટે (એવા એક) પરુર્ને શોિ કે
જેનામાું રાગ અને દ્વેર્નો સવવર્થા ધવલય ર્થયો હોય. દ્રવ્ય,
કીધતવ, ગૌરવ કે પ્રધતષ્ઠા મેળવવાની સ્વાર્થવવૃધત્ત ન હોય, જેને
ખોટું કે સા ું પણ મારુું કહેલું કે માનેલું સત્ય છે એવો
આગ્રહ કે મમત્વ લેશ માત્ર પણ ન હોય. તેવા પરમાર્થી
પરુર્ે કેવળ લોકોના ઉપકાર અર્થે બતાવેલો જે િમવ તે િમવ
સત્ય, પથ્ય અને ધહતકારક હોઇ શકે.
13
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
14.
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ
૧૨. િમવિલવભભાવનાાઃ-
માટે હે ભવ્ય! જ્યાું સિી સમય અનકૂળ છે ત્યાું સિી િમવ ને
માટે જ પ્રયત્ન કર. સમય હાર્થમાુંર્થી ગયો તો પછી પ્રયાસ
ધનષ્ફળ ર્થશે અને પ્રશ્ચાત્તાપ કરતાું પણ ફરી સમય નધહ
મળે, માટે લાુંબો ધવ ાર કર અને વગર ધવલુંબે શભ
પરુર્ાર્થવ કર. ફરી પસ્તાવો કરવો ન પડે તેવી િરેક જાતની
ગોઠવણ કર.
(એમ ધ ુંતવવું તે બારમી િમવિલવભભાવના.)
14
હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને
ભાવ નાની.pptx
Parece que tem um bloqueador de anúncios ativo. Ao listar o SlideShare no seu bloqueador de anúncios, está a apoiar a nossa comunidade de criadores de conteúdo.
Odeia anúncios?
Atualizámos a nossa política de privacidade.
Atualizámos a nossa política de privacidade de modo a estarmos em conformidade com os regulamentos de privacidade em constante mutação a nível mundial e para lhe fornecer uma visão sobre as formas limitadas de utilização dos seus dados.
Pode ler os detalhes abaixo. Ao aceitar, está a concordar com a política de privacidade atualizada.