2. રોજગારલક્ષી તાલીમ કાર્થક્રમ
આગાખાન સંસ્ર્ા આપના માટે લાવી રહી છે.
નીચે મુજબના તાલીમ કાર્થક્રમો.
BPO Trade(Bussiness Process Outsourcing)
Retail Trade
Junior Finance Trade
Computer Hardware & Networking Trade
3. આ તાલીમ કાર્થક્રમમાં જોડાવા માટે
જરૂરી લાર્કાતો
• આ તાલીમ કાર્યક્રમમાાં ૧૦ પાસ,૧૨ પાસ,તેમજ
કોલેજના ભાઇઓ તથા બહેનો જોડાઇ શકે ેે.
• આ તાલીમ કાર્યક્રમમાાં જોડાવા માટેની વર્
મર્ાયદા ૧૮ થી ૩૦ વર્ય સુધીની રહેશે.
• આ તાલીમ કાર્યક્રમમાાં જોડાવા માટે
બી.પી.એલ. ૦ થી ૨૦ ની ર્ાદીમાાં નામ હોવુાં
જરૂરી ેે.
• આ તાલીમનો સમર્ગાળો ૩ મહીના સુધીનો
રહેશે.
5. આ તાલીમ કાર્થક્રમમાં જોડાવાર્ી
ર્તા ફાર્દાઓ
• આ તાલીમમાાં વીધાથીઓને મફત શશક્ષણ અને
નોકરીની તક આપવામાાં આવશે.
• તાલીમ દરમીર્ાન આવવા-જવાનુ ભાડુાં અને
બપોરના ભોજનના પેટે રૂ.૧૦૦ આપવામાાં આવશે.
• કોર્ય દરમીર્ાન બે જોડી યુશનફોમય ફ્રી આપવામાાં
આવશે.
• તાલીમ દરમીર્ાન બેગ,ટેક્ષબૂક,તથા તમામ
અભ્ર્ાસ માટેની જરૂરી સામગ્રી ફ્રી આપવામાાં
આવશે.
6. BPO Trade વીશેની માહીતી
આ તાલીમ દરમીર્ાન
આપને કોલસેંટરોમાં કઇ
રીતે કામગીરી કરવી
તેમજ તર્ાં તમને શું તકો
રહેલી છે.તેનાર્ી
માહીતગાર કરવામાં
આવશે.
7. Retail Trade વીશેની માહીતી
આ તાલીમ દરમીર્ાન
આપને રીટેલ સેક્ટરોમાં કઇ
રીતે કામગીરી કરવી તેમજ
તર્ાં તમને શું તકો રહેલી
છે.તેનાર્ી માહીતગાર
કરવામાં આવશે.
8. Junior Finance Trade વીશેની માહીતી
આ તાલીમ દરમીર્ાન
આપને ફાઇનાન્સ સેક્ટરોમાં
કઇ રીતે કામગીરી કરવી
તેમજ તર્ાં તમને શું તકો
રહેલી છે.તેનાર્ી માહીતગાર
કરવામાં આવશે.
9. Computer Hardware & Networking
Trade વીશેની માહીતી
આ તાલીમ દરમીર્ાન આપને
કોમ્પ્યુટર રીપેરીંગ તેમજ સોફ્ટવેર
ઇંસ્ટોલેશનની કામગીરી કઇ રીતે
કરવી તેમજ આ તાલીમ પુણથ કર્ાથ
પછી આપને શું તકો રહેલી
છે.તેનાર્ી માહીતગાર કરવામાં
આવશે.
10. આ કોર્થમાં જોડાવાર્ી ર્તાં બીજા
ફાર્દાઓ
• આ તાલીમ દરશમર્ાન વીધાથીઓને શવશવધ
શનષણાાંતો દ્વારા માગયદશયન તેમજ તાલીમ
આપવામાાં આવે ેે.
• આ તાલીમ પુણૅ કરનારને ગુજરાત સરકાર
માન્ર્ સટીફીકેટ આપવામાાં આવશે જે તેઓને
નોકરી તેમજ સ્વરોજગારી માટે ખુબ જ
ઉપર્ોગી રહેશે.
• તાલીમ પુણય કર્ાય બાદ સાંસ્થા દ્વારા પણ શવશવધ
ક્ષેત્રોમાાં નોકરીની તકો આપવામાાં આવશે.
12. તાલીમ આપવાની કાર્યપધ્ધતીઓ
• આ તાલીમ દરશમર્ાન તાલીમાથીઓને Digital
Lessons ની મદદથી English શીખવવામાાં
આવશે.
• તેમજ પસયનાલીટી ડેવલોપમેંટ તથા બેઝીક
કોમ્પ્યુટર પણ શીખવવામાાં આવશે.
• તેમજ રોલ ્લે અને ગ્રૂપ ચચાયઓ દ્વારા તેમનો
શવકાસ કરવામાાં આવશે.
• તાલીમ દરશમર્ાન તાલીમાથીઓને એક વખત
Exposure Visit(પ્રેરણા પ્રવાસ) માટે પણ લઇ
જવામાાં આવે ેે.
13. સાંસ્થા દ્વારા ચલાવવામાાં આવતી
ફ્રી હેલ્પ-લાઇન
જેમાાં આપને મળશે અભ્ર્ાસને
લગતી, વ્ર્વસાર્ને લગતી
તેમજ કેવા ક્ષેત્રોમાાં આપના
માટે નોકરીની તકો રહેલી ેે
તેની માહીતી મળશે.તો આજે
જ આ નાંબર પર કોલ કરો.