O slideshow foi denunciado.
Seu SlideShare está sendo baixado. ×

MEDICINAL PLANTS navin.pdf

Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
MEDICINAL PLANTS
BOTANY
NO NAME ROLL NO
1 NAVIN SUTHAR 399
2 DASHRATH CHAUDHARY 362
3 ALPESH CHUDHARY 396
4 CHAVADA CHHAYA...
(1) ALOE VERA (કુવારપાઠુું)
• વૈજ્ઞાનિક િામ : ALOE VERA
• લોકલ િામ : કુવારપાઠુું
• કુળ : Lilliaceae (લીલીયેસી)
• ઉપયોગી ભા...
(2) TULSI (તુલસી)
• વૈજ્ઞાનિક િામ : Ocimum tinuiflourum
• લોકલ િામ : તુલસી
• નિવાસસ્થાિ : સમસીતોષ્ર્ પ્રદેશોમાું
• કુળ : લ...
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Carregando em…3
×

Confira estes a seguir

1 de 21 Anúncio

Mais Conteúdo rRelacionado

Mais recentes (20)

Anúncio

MEDICINAL PLANTS navin.pdf

  1. 1. MEDICINAL PLANTS BOTANY NO NAME ROLL NO 1 NAVIN SUTHAR 399 2 DASHRATH CHAUDHARY 362 3 ALPESH CHUDHARY 396 4 CHAVADA CHHAYA 406 5 CHAUHAN NIRALI 400 STUDENTS OF S.Y. B.Sc. GOVERNMENT SCIENCE COLLEGE
  2. 2. (1) ALOE VERA (કુવારપાઠુું) • વૈજ્ઞાનિક િામ : ALOE VERA • લોકલ િામ : કુવારપાઠુું • કુળ : Lilliaceae (લીલીયેસી) • ઉપયોગી ભાગ : પર્ણ • ઉપયોગ : કબજિયાત, ઘા, ત્વચા રોગો બળતરા, ગાુંઠ, ડાયાબીટીસ, આંતરડા િાું ચાુંદા, વગેરે જેવા રોગો માું ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  3. 3. (2) TULSI (તુલસી) • વૈજ્ઞાનિક િામ : Ocimum tinuiflourum • લોકલ િામ : તુલસી • નિવાસસ્થાિ : સમસીતોષ્ર્ પ્રદેશોમાું • કુળ : લેમીયેસી (Lamiaceae) • ઉપયોગી ભાગ : પર્ણ • ઉપયોગ : ખીલ,શરદી,માથાિો દુખાવો,સામાન્ય શરદી,તાવ,ઉધરસ,માઉથ અલ્સર,શ્વસિ સમસ્યાઓ,પાચિ તુંત્ર,ત્વચા નવકૃનત વગેરે માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  4. 4. (3) PEPPERMINT (ફુદીિો) • વૈજ્ઞાનિક િામ: Mentha piperita • નિવાસસ્થાિ : યુરોપ,મધ્ય-પૂવીય ભારત • લોકલ િામ : ફુદીિો • કુળ : લેમીયેસી (Lamiaceae) • ઉપયોગી ભાગ : પર્ણ • ઉપયોગ :પાચિ નવકૃનતઓ,બાવલ નસન્રોમ, માથાિો દુખાવો વગેરે માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  5. 5. (4)Bryophyllum (પાિફૂટી) • વૈજ્ઞાનિક િામ: Kalanchoe pinnata • લોકલ િામ : પાિફુટી • કુળ : Crassulaceae • ઉપયોગી ભાગ : પર્ણ • ઉપયોગ:ડાયાબીટીસ,ઈજા સાજા,ઘા,બેક્ટેરરયલ ચેપ,ઓક્સીડેટીવ તર્ાવ વગેરે માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  6. 6. (5)Adhatoda (અરડૂસી) • વૈજ્ઞાનિક િામ: Adhatoda vasica • લોકલ િામ : અરડૂસી • કુળ : એકેન્થેસી(Acanthaceae) • ઉપયોગી ભાગ : પર્ણ • ઉપયોગ:શ્વસિિે લગતા રોગો,ઉધરસ,કફ, શ્વસિ િાલીકાિા સોજા,ક્ષય,લોહીનુું દબાર્ ઓછું કરવા વગેરે માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  7. 7. (6)Tinospora (ગળો) • વૈજ્ઞાનિક િામ: Tinospora cordifolia • લોકલ િામ : ગળો • કુળ : મેિીસ્પમેશી(Menispermaceae) • ઉપયોગી ભાગ : પર્ણ & પ્રકાુંડ • ઉપયોગ:ગળોિો ઉકાળો સત્વ તરીકે ઓળખાય છે.જે શક્ક્તદાયક & વીયણવધણક છે.પશુ આહાર તરીકે પર્ ઉપયોગી છે.તૃષા સુંતોષે છે.ત્વચાિા દહાિમાું,ડાયાબીટીસ,મસા,માિનસક રોગો બુદ્ધિવધણક તરીકે, ગોિોરરયા &યુરીિ સબુંનધત રોગો માું ઉપયોગી છે.
  8. 8. (7)Ashvagandha (અશ્વગુંધા) • વૈજ્ઞાનિક િામ: Withania somnifera • લોકલ િામ : અશ્વગુંધા • કુળ : સોલેિેસી(Solanaceae) • ઉપયોગી ભાગ : મૂળ • ઉપયોગ:સુંનધવા,ચચિંતા,પીઠિો દુખાવો,સુંનધવાિે લગતા રોગો,માનસક સમસ્યાઓ,ત્વચાિાું રોગો,અસ્થમા,ક્રોનિક યકૃત રોગો, વગેરે માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે,.
  9. 9. (8) Globe Artichoke (આરટિકોક) • વૈજ્ઞાનિક િામ: Cynara cardunculus • લોકલ િામ : આરટીકોક(એક પ્રકારિી કાુંટાળી ખાદ્ય વિસ્પનત) • કુળ : એસ્ટરેસી(Asteraceae) • ઉપયોગી ભાગ :પર્ણ,પ્રકાુંડ & મૂળ • ઉપયોગ: આટીકોકિો ઉપયોગ યાકૃતમાુંથી નપત્તિા પ્રવાહિે ઉત્તેજિત કરવા માટે થાય છે.અિે આ હાટણબિણ અિે આલ્કોહોલ “હેંગઓવર”િાું લક્ષર્ો િે ઘટાડવામાું મદદ કરે છે.ઇરીટેબલ બોવેલ નસન્રોમ(IBS),રકડિીિી સમસ્યાઓ, એિીનમયા,એડીમા,સુંનધવા,મૂત્રાશયિા ચેપ અિે લીવરિી સમસ્યાઓ માટે ઉપયોગી...
  10. 10. (9)Rosemary (ગુલમહેંદી) • વૈજ્ઞાનિક િામ: Salvia rosmarinus • લોકલ િામ : ગુલમહેંદી • કુળ : લેમીયેસી(Lamiaceae) • ઉપયોગી ભાગ : • ઉપયોગ:હૃદય ચબમારી,મુત્રપીન્ડિા ચૂુંક,શ્વાસોચ્છવાસિે લગતી ચબમારી,શ્વાસિળીિી અસ્થમા,પાચિમાું થયેલ ગુમડુું,સોજાિા રોગોિી સારવાર,એથરોસ્ક્લેરોનસસ,મોનતયાિી સારવાર,કેન્સર વગેરે માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  11. 11. (10)Vetiver(વેટીવર ઘાસ) • વૈજ્ઞાનિક િામ:Chrysopogon zizanioides • લોકલ િામ : વેટીવર ઘાસ(વાળો) • કુળ : પોએસી(Poaceae) • ઉપયોગી ભાગ: મૂળ • ઉપયોગ: તાજેતરિા મૂળિો ઉપયોગ તાવિી સારવાર માટે,બળતરા દુર કરે છે.શરીર િાું તાપમાિ નિયુંત્રક તરીકે પર્ ઉપયોગ થાય છે.
  12. 12. (11)Indian gooseberry (આમળા) • વૈજ્ઞાનિક િામ:Phyllanthus emblica • લોકલ િામ : આમળાું • કુળ : ફીલેન્થેએસી(phyllanthaceae) • ઉપયોગી ભાગ: ફળ • ઉપયોગ:નવટામીિ-C થી ભરપુર છે. માથાિોદુખાવો,ડાયાબીટીસ,બળતરા, ઓક્ક્સડેટીવ તર્ાવ, આયિણ િી ઉર્પિા રોગો,લોહી શુદ્ધિકરર્,પેશાબિા પથરી અિે અનતસાર જેવા રોગોિી સારવાર માટે ખુબ િ આશીવાણદરૂપ વિસ્પનત છે.
  13. 13. (12) Bili(બીલી) • વૈજ્ઞાનિક િામ:Aegle marmelos • લોકલ િામ : બીલી • કુળ : રુટેસી (Rutaceae) • ઉપયોગી ભાગ: ફળ, મૂળ, ડાળી & પર્ણ • ઉપયોગ:પેઢામાુંથી િીકળતુું લોહીિી સારવારમાું,ડાયેરરયા,અસ્થમા,કમળો, લોહીિી ઉર્પ જેવા રોગો િી સારવાર માટે ખુબ િ ઉપયોગી છે.જુિામાું જુનુું ફ્રેકચર થયુું હોય તો બીલીિો પાવડર,હળદર અિે ઘી સાથે નમક્સ કરીિે લેપ લગાડવા માું આવે છે.
  14. 14. (13) Black pepper (કાળા મરી) • વૈજ્ઞાનિક િામ:Piper Nigrum • લોકલ િામ : કાળા મરી • કુળ : પીપરેસી (Piperaceae) • ઉપયોગી ભાગ: ફળ • ઉપયોગ: બળતરા,ઓક્ક્સડેટીવ તર્ાવ,અસ્થમા,કેન્સર,અલ્સર, માઈક્રોબાયલ ચેપ,હતાશા અિે ચચિંતા સબુંનધત રોગોિી સારવાર માટે આ વિસ્પનત ખુબ િ ઉપયોગી સાચબત થયી છે.
  15. 15. (14) Ginger (આદુ) • વૈજ્ઞાનિક િામ: Zingiber officinale • લોકલ િામ : આદુ • કુળ : ઝીન્ઝીબરેસી(Zingiberaceae) • ઉપયોગી ભાગ: પ્રકાુંડ • ઉપયોગ:આદુપાક શરીર માટે ખુબ િ ઉપયોગી ઉપયોગી છે.આદુ મસલ્સિે મિબુત બિાવે છે.હૃદય સબુંનધત બીમારી િી સારવાર માટે,ઓબેનસટીિી સમસ્યા માટે પર્ ખુબ િ ઉપયોગી છે,અશક્ક્ત દુર કરે છે.એનસડીટી માટે પર્ ઉપયોગી,ત્વચાિા રોગો માટે,લોહીિા દબાર્ નિયુંત્રક તરીકે
  16. 16. (15) Lemon tree (લીંબુડી) • વૈજ્ઞાનિક િામ: Citrus limon • લોકલ િામ : લીંબુડી • કુળ : રુટેસી (Rutaceae) • ઉપયોગી ભાગ: ફળ • ઉપયોગ:ફુંગલચેપ,હાયપરકોલેસ્ટરોલેમીયા, બેકટેરીઅલ ચેપ,Amebic ચેપ,અનતસાર,ફીલેરીયા ચેપ,ચચિંતા,હાઈપરગ્લાયકેમીયા વગેરેિી સારવાર માટે ખુબ િ ઉપયોગી છે.
  17. 17. (16) Curry Leaves(મીઠો લીમડો) • વૈજ્ઞાનિક િામ: Murraya koenigii • લોકલ િામ : મીઠો લીમડો • કુળ : રુટેસી (Rutaceae) • ઉપયોગી ભાગ: પર્ણ • ઉપયોગ:એનિનમયાિા ભયિે દુર કરે,ડાયાબીટીસ માટે અમૃત સમાિ,બ્લડ સુગર િીયુંત્રક તરીકે,ઓબેસીટી સમસ્યા દુર કરે,પાચિ રક્રયા સારી બિાવે,હૃદય રોગિા હુમલાિી શક્યતા ઘટાડે છે,શરીરનુું કોલેસ્રોલ લેવલિે નિયુંત્રર્ કરે,ત્વચા માટે ફાયદાકારક...
  18. 18. (17) satawari(શતાવરી) • વૈજ્ઞાનિક િામ:Asparagus racemosus • લોકલ િામ : શતાવરી • કુળ : અસ્પેરેગેસી(Asparagaceae) • ઉપયોગી ભાગ: મૂળ • ઉપયોગ: પ્રિિિક્ષમ નસસ્ટમ સમસ્યાઓ,પાચિ સમસ્યાઓ, વગેરે િી સારવાર માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  19. 19. (18) Stevia plant(મીઠી તુલસી) • વૈજ્ઞાનિક િામ:Stevia rebaudiana • લોકલ િામ : મીઠી તુલસી • કુળ : એસ્ટરેસી(Asteraceae) • ઉપયોગી ભાગ: મૂળ & પર્ણ • ઉપયોગ:પ્રથમ તો તે કુદરતી એન્ટીફુંગલ એિન્ટ છે.બીજુ ું કે તે એન્ટીનમકોબીયલ રગ તરીકે,વાયરલ ચેપ,ઠુંડા કફ,લોહીમાું કોલેસ્રોલ ઘટાડે,ત્વચા સુધારવા માટે,ડાયાબીટીસ,વિિ ઘટાડવા, વગેરે માટે ખુબ િ ઉપયોગી વિસ્પનત છે.
  20. 20. (19) Datura(ધત ૂરો) • વૈજ્ઞાનિક િામ: Datura stramonium • લોકલ િામ : ધત ૂરો • કુળ : સોલેિેસી(Solanaceae) • ઉપયોગી ભાગ: બીિ • ઉપયોગ: સાુંધાિા દુખાવા,કાિ માું થતો દુખાવો,ગભણધારર્માું ખુબ િ ઉપયોગી,મેલેરરયા તાવ માટે,દાુંતિા દુખાવા, વગેરે માટે ધત ૂરો આશીવાણદરૂપ છે.
  21. 21. (20) Neem tree(લીમડો) • વૈજ્ઞાનિક િામ: Azadirachta indica • લોકલ િામ : લીમડો • કુળ : મેલીયેસી(Meliaceae) • ઉપયોગી ભાગ: બીિ, પર્ણ અિે ડાળી • ઉપયોગ: લીમડાિા પાિિો ઉપયોગ રક્તનપત્ત,આંખ સબુંનધત સમસ્યાઓ,લોરહયાળ િાક,આંતરડાિા કીડા,પેટ ખરાબ થવુું,ભૂખ િ લગાવી,ચામડીિા ચાુંદા,હૃદય & રુનધરવાહીિીિા રોગો,તાવ,ડાયાબીટીસ & યકૃત િા રોગો માટે ખુબ િ ઉપયોગી છે.

×