O slideshow foi denunciado.
Seu SlideShare está sendo baixado. ×

vis dohra - Shrimadji.pptx

Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Carregando em…3
×

Confira estes a seguir

1 de 20 Anúncio

Mais Conteúdo rRelacionado

Mais de ssuserafa06a (20)

Mais recentes (20)

Anúncio

vis dohra - Shrimadji.pptx

  1. 1. હે પ્રભુ ! હે પ્રભુ ! શુું કહુું, દીનાનાથ દયાળ; હુું તો દોષ અનુંતનુું, ભાજન છ ુું કરુણાળ. ૧
  2. 2. શુદ્ધ ભાવ મુજમાું નથી, નથી સવવ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શુું કહુું પરમસ્વરૂપ? ૨
  3. 3. નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાુંહીું; આપ તણો વવશ્વાસ દ્રઢ, ને પરમાદર નાહીું. ૩
  4. 4. જોગ નથી સત્સુંગનો, નથી સત્સેવા જોગ; કેવળ અપવણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪
  5. 5. ‘હુું પામર શુું કરી શકુું ?’ એવો નથી વવવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫
  6. 6. અવચુંત્ય તુજ માહાત્્યનો, નથી પ્રફુવલલત ભાવ; અુંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬
  7. 7. અચળરૂપ આસવિ નવહ, નહીું વવરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નવહ તેનો પવરતાપ. ૭
  8. 8. ભવિમાગવ પ્રવેશ નવહ, નહીું ભજન દ્રઢ ભાન; સમજ નહીું વનજ ધમવની, નવહ શુભ દેશે સ્થાન. ૮
  9. 9. કાળદોષ કવળથી થયો, નવહ મયાવદાધમવ; તોય નહીું વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કમવ. ૯
  10. 10. સેવાને પ્રવતકૂળ જે, તે બુંધન નથી ત્યાગ; દેહેંવદ્રય માને નહીું, કરે બાહ્ય પર રાગ. ૧૦
  11. 11. તુજ વવયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીું; નવહ ઉદાસ અનભિથી, તેમ ગૃહાવદક માુંહીું. ૧૧
  12. 12. અહુંભાવથી રવહત નવહ, સ્વધમવ સુંચય નાહીું; નથી વનવૃવિ વનમવળપણે, અન્ય ધમવની કાુંઈ. ૧૨
  13. 13. એમ અનુંત પ્રકારથી, સાધન રવહત હુુંય; નહીું એક સદ્ગુણ પણ, મુખ બતાવુું શુુંય ? ૧૩
  14. 14. કેવળ કરુણા-મૂવતવ છો, દીનબુંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છ ુું , ગ્રહો પ્રભુજી હાથ. ૧૪
  15. 15. અનુંત કાળથી આથડ્યો, વવના ભાન ભગવાન; સેવ્યા નવહ ગુરૂ સુંતને, મૂક્ુું નવહ અવભમાન. ૧૫
  16. 16. સુંત ચરણ આશ્રય વવના, સાધન કયાાં અનેક; પાર ન તેથી પાવમયો, ઊગ્યો ન અુંશ વવવેક. ૧૬
  17. 17. સહુ સાધન બુંધન થયાું, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીું, ત્યાું બુંધન શુું જાય ? ૧૭
  18. 18. પ્રભુ પ્રભુ લય લાગી નહીું, પડ્યો ન સદ્ગુરૂ પાય; દીઠા નવહ વનજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮
  19. 19. અધમાધમ અવધકો પવતત, સકલ જગતમાું હુુંય; એ વનશ્ચય આવ્યા વવના, સાધન કરશે શુુંય ? ૧૯
  20. 20. પડી પડી તુજ પદપુંકજે, ફરી ફરી માગુું એ જ; સદ્ગુરૂ સુંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ. ૨૦

×