Anúncio
Anúncio

Mais conteúdo relacionado

Similar a ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptx(19)

Mais de ssuserafa06a(18)

Anúncio

ચિત્તનો નિગ્રહ કરવાનો ppt.pptx

  1. ચિત્તનો ચનગ્રહ કરવાનો પ્રયોગ
  2. a)આરંભના કાળમાં શં કરવં 1.બાહ્ય, લૌચકક પ્રાચિ માટેની, પૈસો, પદ અને પ્રતીષ્ઠા મેળવવા માટેની દોડાદોડ બંધ કરવી પડે, 2.એટલં જ નચહ, અંતરમાંથી પણ એ માટેની વાસના છ ૂ ટી જાય છે ત્યારેચિત્ત શાંત પડવા લાગે છે. 3.હવે ચિત્ત જેમ ભગાડો તેમ તે વારંવાર પાછં દોડી આવે છે 4.મન નાના બાળક જેવં છે 5.ચિત્તને વશ કરવા જોરદાર પ્રયત્ન ન કરવો
  3. 6. િંિળતા ઘટાડવા માટે i.પ્રવૃચત્તઓમાંથી ચનવૃત્ત થવં. ii.આસનબદ્ધ થવં, iii.શ્વાસની ગચતને ચનયચમત કરવી, iv.શ્વાસને ધીમે ધીમે શાંત પાડવં જોઇએ v.ધૈયય ધારણ કરવાનો અભ્યાસ કરવો vi.મનને મનગમતા ચવષયમાં જોડી દેવાથી ત્યાં વધ ટકે છે
  4. 7. આરંભકાળમાં અન્ય ચવષયમાં દોડી જતા ચિત્તને થોડી થોડી વારે રોકવાનો, પાછં લાવવાનં, એને ચનયચમત કરવાનો અને આત્મામાં એને વશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો બહાર દોડી ન જવાનં લક્ષણ ધીમે ધીમે વધતં જશે. અને એમ કરતાં ચિત્ત સંયચમત્ત બનતં જશે 8. પરદ્ર્વ્યનં સ્વરૂપ ચવિારવાથી વૃચત્ત બહાર ન જતાં અંતરંગને ચવશે રહે છે. વૃચત્ત વળી પર પદાથો ચવશે રમણ કરવા દોડે છે. ત્યારે પરદ્ર્યને શૂક્ષ્મભાવે ફરી સમજવાં માંડતાં વળી વૃચત્ત પાછી અંતરંગ ચવશે પ્રેરાય છે. અને આનો પણ અભ્યાસ કરવો પડે છે
  5. 9. નવરં પડતં મન ફરી બહાર ભાગે છે તો તેને બીજી પ્રવૃચત્તમાં રોકી રાખવાનો. 10.મનને સતત ઉદ્યમશીલ રાખવં જોઇએ 11.પ્રમાદને વશ ન થવં જોઇયે. 12.મનના ચવષયો સારા અને ખરાબ પણ હોય છે 13.સાધક મનને આત્મામાં-આત્મચવિારણામાં, બ્રહ્મસ્વરૂપમાં જોડી દે છે 14.ઇષ્ટના ચવયોગથી અથવા અચનષ્ટના સંયોગથી હવે શોક લાગશે નચહ.
  6. b) સાધના તરફ વળવા વાળાએ 1. જેમાં રસ હોય તે શભ ચવષયની બાહ્ય પ્રવૃચત્ત વધારી દેવી જોઇએ 2. આરંભના કાળમાં આવા બાહ્ય ( ચજનપ્રચતમા, ચવચશષ્ટ પદ, વાક્ય, વણયની રિના અને પરષ ચવશેષાચદ) શભ આલંબનની આવશ્યકતા રહેશે 3. ચિંતન માટેના આલંબનરૂપ આવા ચવષયો તો અનેક છે. પરંત પોતાની રચિ અનસાર તેની પસંદગી કરીને, ચનયચમત અભ્યાસ વડે તેમાં આગળ વધી શકાય. સાધક બીજં કંઇ ચિંતવતા નથી
  7. 4. સાધકનો ઉપયોગ સતત આત્મામાં રહે છે 5. સાધકનં મન પછી િંિલ બનતં નથી 6. એનાથી ચિત્ત શાંત, સ્વસ્થ અને પ્રસન્ન બની જાય છે એવી ચસચદ્ધ બેિાર ચદવસમાં જ મેળવી ન શકાય 7. વષોના સતત અભ્યાસ પછી એવી ચસચદ્ધ પ્રાિ થાય છે 8. એમ અભ્યાસ કરતાં મનના ઉઠતા અન્ય ચવિારોનં પ્રમાણ ઘટશે અને એવી િંિળતાની ત્વચરતતા (ઝડપ) ઘટશે. 9. એ રીતે ટેવાતા જતા ચિત્તને ત્યાર પછી ઇષ્ટ ચવષયમાં દોરી જઇ શકાય છે
  8. 10.જ્ઞાનના ચવિારની સન્મખ થયેલા ચિત્તને એ પદાથોમાં વધ ચસ્થર કરવાના અભ્યાસથી આગળ ઉપર ચિત્તને વધ ચનમયળ અને એકાગ્ર બનાવી શકાય છે 12. આત્મસાધના માટે એને સજ્જ કરી શકાય છે 13. મનને થોડીવાર સાલંબન કરવં અને ક્ષણવાર ચનરાલંબ કરવં. એ રીતે અનભવનો પચરપાક થતાં તે સદાકાળ ચનરાલંબ થઇ જશે. 14. આવં જ્યારેબને ત્યારેજ્ઞાનરૂપ આત્માની જ્યોચત સહજ રીતે વધ પ્રકાશમાન થાય છે.
  9. 15. દેહ અને આત્માની ચભન્નતાનં દશયન થતાં દેહ સાથેની એકત્વ બચદ્ધ િાલી જાય છે. 15. એથી અચવદ્યા, માયા પણ ભસ્મીભૂત થઇ જાય છે 16. હવે આત્માનં વેદન રહ્યા કરેછે.
Anúncio