Anúncio

9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx

6 de Dec de 2022
Anúncio

Mais conteúdo relacionado

Mais de ssuserafa06a(19)

Anúncio

9999 બાર ભાવનાઓ બહુજ ટૂંકમાં.pptx

 1. હે આત્મા, તું વૈરાગ્યબોધિની ભાવનાઓને ભાવ 1
 2. 1. અનિત્ય ભાવિા હે જીવ સુંસારની સમસ્ત વસ્તઓ શરીર, વૈભવ, લક્ષ્મી, કટુંબ, પધરવારાધિ સવવ ધવનાશી છે. તારો મૂળ િમવ અધવનાશી છે ધવનાશી પિાર્થોનો સુંબુંિ છોડી િે. તેનાર્થી પાછો વળ. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 2
 3. 2. અશરણ ભાવિા હે જીવ, સુંસારમાું મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નર્થી. માત્ર એક શભ/શદ્ધ િમવનું જ શરણ સત્ય છે. તો આ શરીર, સ્ત્રી, માબાપ, પત્ર પધરવાર પર તું શેનો આિાર રાખે છે. તે તને શરણ આપી શકનાર નર્થી. તું અધરહુંત ભગવુંત, ધસદ્ધ ભગવુંત, કેવળી ભગવુંત, સાિ કે સાધ્વી ભગવુંત કે કેવળી ભગવુંતે પરુપેલા િમવનું શરણ લે. આ ાર શરણા વ્યવહારર્થી છે પણ ધનશ્ચયર્થી તો પોતાના આત્માનું જ શરણ લેવાનું છે. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 3
 4. 3. સંસાર ભાવિા હે જીવ, સુંસારસમદ્રમાું તેં સવવ ભવ અનુંતી વાર કયાવ છે. નરક ગધતમાું ધતયં ગધતમાું, મનષ્ય ગધતમાું િેવગધતમાું આ ારે ગધતમાું ક્ાુંય પણ સખ મળયું નર્થી. એક સખ માત્ર પું મગધત અર્થાવત મોક્ષમાું છે. હે જીવ, સુંસારર્થી ઉિાસીન ર્થઇને પું મગધત પ્રાપ્ત કરવાનો ઉપાય કર. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 4
 5. 4. એકત્વ ભાવિા હે જીવ, આત્મા સિા એકલો જ છે. જન્મમાું તર્થા મરણમાું એકલો છે. તેનો કોઇ સુંગી નર્થી. તે સખ-િ:ખ ભોગવવામાું એકલો, સુંસારભ્રમણ કરવામાું એકલો, ધનવાવણ ર્થવામાું પણ એકલો, સિા આત્મા એકલો જ રહે છે, તારા પોતાનો ઉદ્ધાર કરી લે એવું હુંમેસાું ધવ ાર. 5
 6. 5. અન્યત્વ ભાવિા હે જીવ, સુંસારમાું જેટલા પિાર્થો છે બિા જિા જિા છે, કોઇ પિાર્થવ બીજા કોઇ પિાર્થવમાું મળેલો નર્થી. આ સુંસારમાું કોઈ કોઈનું નર્થી. સવવ પોતાર્થી પર છે. પોતે પોતાના ધસવાય બીજાનું કુંઇ કરી શકતો નર્થી. અન્યનું કાયવ કરતાું ધનધમત્ત તરીકે કરી રહ્યો છે એમ ધવ ાર. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 6
 7. 6. અશધ ભાવના હે જીવ, આ શરીર અપધવત્ર છે આ શરીર સિૈવ નવદ્વારર્થી વહેતા મળ-મૂત્રનો ખજાનો મહા અશધ રૂપ છે. જ્યારે આત્મા જ્ઞાનમય મહા પધવત્ર છે. એ શરીરર્થી તું ન્યારો છે. તું એ શરીર પર રાગ ન કર. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 7
 8. 7. આસ્રવ ભાવિા હે જીવ, રાગ, દ્વેષ, અજ્ઞાન, ધમથ્યાત્વ, અધવરતી, પ્રમાિ, કષાય, યોગ ઇત્યાધિક આસ્રવ (કમોના આગમન)ના કારણો છે. આ ભેિો વડે આ જીવ હુંમેસાું કમોનો આસ્રવ કયાવ કરે છે. તારે એનાર્થી ેતતા રહી િૂર રહેવાનું છે. જ્યાું સિી (શદ્ધભાવરૂપ સુંવર વડે) તે આસ્રવોનો ત્યાગ ન ર્થાય ત્યાું સિી આ જીવ સુંસારમાુંર્થી છ ૂ ટી શકતો નર્થી. માટે આસ્રવોિો ત્યાગ કર. આ જાતિં વારંવાર ન ંતવિ કર. 8
 9. 8 સંવર ભાવિા હે જીવ, કમોના આગમનને રોકવું તેને જ સુંવર કહે છે. આ સુંવર જ સુંસારર્થી છોડાવનાર અને મોક્ષમાું પહોું ાડનાર છે. પાું મહાવ્રત, પાું સધમધત, ત્રણ ગધપ્ત, િશ યધતિમવ, બાર ભાવના, બાવીસ પધરષહ, પાું પ્રકારના ાધરત્ર, અપ્રમત્ત િશા, વીતરાગતા, શદ્ધ યોગાધિ ‐ એ બિા સુંવરના કારણ છે. હે જીવ, આ બિા કારણોને િારણ કરી સુંવરની પ્રાધપ્ત કર, કે જેર્થી તું કમવ મક્ત ર્થઇશ. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 9
 10. 9. નિર્જરા ભાવિા હે જીવ, કમોના એક િેશનો ક્ષય ર્થવો તેને ધનજવરા કહે છે. આ ધનજવરા બે પ્રકારની છે. સધવપાક ધનજવરા અને અધવપાક ધનજવરા. સધવપાક ધનજવરા તો સુંસારના સમસ્ત જીવોને સિૈવ ર્થયા જ કરે છે. પણ તરત જ નવા કમવ બુંિાવાર્થી કમવ મક્ત ર્થવાતું નર્થી. અધવપાક ધનજવરા તપ વગેરે કરવાર્થી જ ર્થાય છે. અને અધવપાક ધનજવરા ધવના જીવ સુંસારર્થી મક્ત ર્થઇ શક્તો નર્થી. માટે હે, મોક્ષાર્થી જીવ આ અનવપાક નિર્જરા અવશ્ય કરવાિં વારંવાર ન ંતવિ કર. 10
 11. 10. લોક ભાવિા હે જીવ, આ અનાધિ લોક કોઇએ બનાવ્યો નર્થી, કોઇ એનો રક્ષક નર્થી કે કોઇ એનો નાશ કરનાર નર્થી. આ લોક ૌિ રાજ પ્રમાણ છે અને તેના ત્રણ ભાગ છે. અિોલોક, મધ્યલોક અને ઉધ્વવલોક. આ ત્રણે લોકમાું ધસદ્ધધશલા ધસવાય ક્ાુંય સખનો અુંશ પણ નર્થી, પણ એ મહાન િ:ખની ખાણ છે. આ જીવ અનાધિકાળર્થી આ ત્રણ લોકમાું ભ્રમણ કરી રહ્યો છે. આ ધનવાસ ક્ારે ટૂટે એવો વારુંવાર ધ ુંતવન કર. 11
 12. 11. બોનિદ્દલજભ ભાવિા હે જીવ, સુંસારમાું બિી જ વસ્તઓ સલભ છે. જો કાુંઇ િલવભ અને કધિન હોય તો તે છે સમ્યક્િશવન, સમ્યક્જ્ઞાન, સમ્યક્ ાધરત્ર, અને સવવધવરધતપધરણામરૂપ િમવની પ્રાધપ્ત. હે આત્મા! તને મનષ્યભવ, સકળજન્મ, નીરોગી શરીર, પધરપૂણવ ઇધન્દ્રયો, લાુંબું આયષ્ય, અને સદ્ગરુનો સમાગમ, આ બિી સામગ્રી મળી છે તો હવે, ઉત્તમ સમયને વ્યર્થવ ન ગમાવ. તું શીધ્ર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા શદ્ધ પરુષાર્થવ કર. કેવળજ્ઞાન ધવના આ જીવને મોક્ષ મળી શકતો નર્થી. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 12
 13. 12. િમજભાવિા હે જીવ, વાસ્તવમાું સખ આપનારી વસ્ત એક િમવ જ છે. િમવ પામવા માટે (એવા એક) પરુષને શોિ કે જેનામાું રાગ અને દ્વેષનો સવવર્થા ધવલય ર્થયો હોય. પ્રત્યેક વસ્તનો જે સ્વભાવ છે તેને જ િમવ કહે છે. જ્યારે દ્રવ્ય પોતાના સ્વભાવમાું પધરણમન કરે છે ત્યારે તે સખી અને અને શદ્ધ કહેવાય છે. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 13
 14. 12. િમજભાવિા હે જીવ, આ આત્માનો જે જ્ઞાનગણ છે તે જ એનો િમવ છે. જ્યાું સિી તે જ્ઞાનિમવનો, અર્થવા સમ્યગ્િશવન, સમ્યગજ્ઞાન, સમ્યક્ ાધરત્ર એ ત્રણે િમોનો પૂણવ ધવકાસ નધહ ર્થાય ત્યાું સિી આ આત્મા સુંસારના બુંિનમાુંર્થી છ ૂ ટી શકતો નર્થી. માટે ફરી પસ્તાવો કરવો ન પડે તેવી િરેક જાતની ગોિવણ કર. આ જાતનું વારુંવાર ધ ુંતવન કર. 14
Anúncio