ભેદજ્ઞાન
• આ જગતના કોઇ પણ પદાર્થ આ જીવે પોતાના માનેલા કે નહીીં તે સવથ
આત્માર્ી પર છે.
• પાીંચે ઇીં દ્રદ્રય અને મન પણ આત્માર્ી પર છે.
• કુટુીંબ અને સગા જેમકે સ્ત્રી પુત્રાદ્રદ પણ આત્માર્ી પર છે.
• શરીર કે કોઇ પણ અીંગ પણ આત્માર્ી પર છે.
• આત્મા દેહર્ી દ્રભન્ન એવો કોઈ પદાર્થ છે.
ભેદજ્ઞાન
• જીભ અને પૌદ્ગદ્રલક ચીજનો અનુભવ કે જાણને ઉપચારર્ી સ્વાદ
કહેવામાીં આવે છે
• સ્વાદને પોતાનુીં માનવા કરતાીં કે તેમાીં સારુ કે નરસુીં કરવા કરતાીં, આત્મા
એમ જાણે કે જેસ્વાદ જીભને આવી રહ્યો છે તે તો તેના પર રહેલા
પુદ્ગલનો સ્વભાવ છે
• મારો સ્વભાવ તો ખાલી જાણવાનો છે
• હુીં તો પુદ્ગલર્ી દ્રભન્ન છ
ુીં
સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ
• જ્યારે સ્વરૂપનો બોધ ર્ાય છે ત્યારે કે જ્યારે દ્રવવેક પ્રગતે છે ત્યારે
• ‘હુીં કતાથ-ભોક્તા નર્ી, માત્ર સાક્ષીરૂપ છ
ુીં ’ એવી પ્રતીદ્રતિ ર્ાય છે.
• શરીર કે મનની કોઇ પ્રકારની હલકી દ્રસ્ર્દ્રતમાીં આસદ્રક્ત ન રાખવી. તે
અવસ્ર્ાના સાક્ષી ર્ઇ રહેવુીં.
• દ્રપ્રય કે અદ્રપ્રય સવથ ભાવોના ઉદય પ્રત્યે સમાનપણે જોવુીં.
• સ્વ છ
ુ ટ્ુીં પડી ગયુીં. પર છ
ુ ટ્ુીં પડી ગયુીં.
• આને સાધકની ભાષામાીં દ્રષ્ટાભાવ કહેવાય છે.
સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ
સાક્ષીભાવ-દ્રષ્ટાભાવનો પ્રયોગ
a.હાર્માીં જેકામ હોય તેને એકાએક ર્ીંભાવી દો
b.પોતે જ્યાીં છો ત્યાીં તત્ક્ષણ અીંતમુથખ બનો
c. દ્રચતિમાીં ધૂમરતાીં દ્રવચારો કે આકાીંક્ષાઓને બાજુએ હડસેલી દો
d.સ્તીંદ્રભત કરી દીધેલ પોતાની વૃદ્રતિ-પ્રવૃદ્રતિને અળગા રહીને જુઓ
e.અીંતમુથખ ર્ઇને એ અનુભવો કે કાયા અને મનની અનેકદ્રવધ પ્રવૃદ્રતિ અને
દોડધામ વચ્ચે તમે તો એના એકસરખા પ્રેક્ષક જ છો
f. બાહ્ય સવથ પદ્રરવતથનોર્ી કે કાળની ગદ્રતર્ી તમારી શાશ્વત સતિા અસ્પૃષ્ટ
જ રહી છે
g.જ્ઞાનસ્વરૂપ તમારા શાશ્વત અદ્રસ્તત્વ સાર્ે તાદાત્્ય સ્ર્ાપીને, કાળ સાર્ે
સીંબીંધ રાખનાર આભાદ્રસક પયાથયને મહત્વ ન આપો
સાક્ષીભાવ-દ્રષ્ટાભાવ
સાક્ષીભાવ-દ્રષ્ટાભાવનો પ્રયોગ
h. એ અનુભવ કરો કે મન-વાણી-કાયાના પલટાતા પયાથયો વચ્ચે
તમારી એક દ્રસ્ર્ર સતિા છે કે જે
સઘળા ક્ષદ્રણક અનુભવો અને ઘટના પ્રવાહને દ્રનહાળે છે
h.મન-વાની-કાયાના પયાથયો કાળના પ્રવાહ સાર્ે ક્રમશ: દેખા દઇ દ્રવદ્રલન ર્ાય
છે
i. જ્યારે એને નીરખનાર ચેતના એ પ્રવાહર્ી અસ્પૃષ્ટ અને અદ્રષ્ટ રહે છે
j. એને માટે કાળના ભૂત-ભાદ્રવ-વતથમાન એવા કોઇ દ્રવભાગ નર્ી, એ શાશ્વત છે
k. પલટાતા દ્રષ્યપયાથયો નદ્રહ પણ, પદ્રરવતથનશીલ એ પયાથયધારાને જોનાર અદ્રષ્ટ
દ્રસ્ર્ર તત્ત્વ એ જ 'તમે' છો એ અનુભવ સાર્ે આ અભ્યાસ સમાપ્ત કરો
l. જ્ઞેયો જાણતો હતો આત્મા, ત્યારે
આ પદાર્થ કે વ્યદ્રક્ત સારી અને આ ખરાબ
આવી રાગ-દ્વેષની લહેરો ઉઠ્યા કરતી હતી.
માત્ર જોવામાીં કે જાણવામાીં આ લહેરો નદ્રહ ઉઠે.
m. જ્ઞેયોમાીં અટવાવાને બદલે
જાણવાની દ્રક્રયામાીં ઉપયોગ તે જ્ઞાતાભાવ.
દ્રશ્યોમાીં અટવાવાને બદલે
ચેતના માત્ર જોવાની દ્રક્રયામાીં રહે તે દ્રષ્ટાભાવ કે સાક્ષીભાવ.
n. (હજુ આગળ જવાનુીં છે.)
દ્રષ્ટાભાવ અને જ્ઞાતાભાવ એ શરુઆતનો પડાવ છે.
ઉદાસીનભાવ આગળનો પડાવ છે.
જમવાની દ્રક્રયાને સાક્ષીભાવે કેમ કરવી - દાખલો
a. હુીં બેઠો છ
ુીં અને જમી રહ્યો છ
ુીં એમાીં જ પુરુીં ધ્યાન
b. આ રોટલી તોડી અને મોઢામાીં મૂકી
c. શાક લીધુીં
d. બટકો મોઠામાીં મૂક્ુીં
e. હવે ચાવી રહ્યો છ
ુીં
f. જમવાની દ્રક્રયા પર ધ્યાન હોવાર્ી ખ્યાલ આવશે કે
g. દ્રક્રયાઓ તો બદલાયા કરે છે. બધુીં અદ્રનત્ય છે
h. તો હવે તેને જોયા કર
i. દ્રક્રયામાીં સારુીં નરશુીં ર્ઇ રહ્યુીં છે તે જોયા કર
j. તે બદલાયા કરે છે તો તેના પર રાગ કે દ્વેષ કરીને શુીં ફાયદો
જમવાની દ્રક્રયાને સાક્ષીભાવે કેમ કરવી - દાખલો
k. અને છતાીં એ બધી દ્રક્રયાઓની જાણ ર્ાય છે .
l. તો જાણનાર તો કોઇ અલગ હોવો જોઇયે અને તે દ્રનત્ય હોવો જોઇયે
m. અને એ તારામાીં જ હોવો જોઇયે
n. શરીર તો જાણી શકતુીં નર્ી
o. તો પછી જાણનાર શરીરની અીંદર શરીરર્ી અલગ બીજો કોઇ હોવો
જોઇએ
p. તો હવે જે બોધર્ી જાણ્ુીં હતુીં કે જાણનાર તો શરીરમાીં રહેતો આત્મા
છે તેના પર શ્રધ્ધા બેસશે.
q. આત્માનો સ્વભાવ જોવાનો છે તો હવે જોયા કર
- સાક્ષીભાવ
r. હવે આત્મામાીં દ્રવશ્વાસ બેસશે. અને આત્માનો દ્રસ્વકાર ર્શે.
s. એમ કરતાીં કરતાીં આત્માની અનુભૂદ્રત ર્શે.
ઉદાસીનતા
• બુદ્રિના પાલન સદ્રહતની પ્રવૃદ્રતિ
ગમગીન, દ્રબચારુ, રાકડુીં એ અર્થ પરમાર્થમાીં નર્ી લેવાનો
• મોઢુીં દ્રદવેલ પીધા જેવુીં નર્ી કરવાનુીં
• સમભાવપણુીં એ અર્થ લેવાનો છે
• સીંસારની પ્રવૃદ્રતિમાીં છતાીં આત્મભાવે દ્રનલેપ ભાવના
• કરવા ખાતર કરવાનુીં
• રસ બધો આત્મામાીં ર્લવાયેલો રહોવો જોઇયે
• મારુીં સ્વરૂપ તો જાણવા-દેખવુીં તે જ છે, તે જ અફર