સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• બોધ અપ્રતિપાિી છે, પ્રવધધમાન છે, તનરપાય છે.
• બોધ પરપતરિાપથી વર્જીિ છે, સંિોષ આપનાર
અને પ્રતિધાન યોતનવાળો છે.
• અપાય અને અનથધ રતહિ આ બોધ છે
• બોધ જીવને દુર્ધતિ આતદ અનથધથી બચાવે છે
• ગ્રંથીભેદ પ્રાપ્ત થઇ ચૂક્યો છે
• અંદરથી તવચારોની સરવાની િાતવવક રીિે વહેિી
હોય છે
• પૂિધ તવવેક છે
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• તવવેક હોવાથી ભોર્માં આસતિ નથી હોિી પિ
રતિ હોય છે.
• પ્રશસ્િ અને અપ્રશસ્િ બંને કષાયો હોય છે. એટલું
ખર
ં કે અપ્રશસ્િ રાર્-દ્વેષ તવવેક વર્રના ન હોય.
• આ દ્રતિવાળાને સંક્ષેપથી નવિવવના જ્ઞાનપૂવધકની
રચી અવશ્ય હોય છે.
• િેની હાર્જરીમાં મનુષ્ય કે તિયંચ તનયમા વૈમાતનક
દેવનું આયુષ્ય બાંધે છે.
• હેય-ઉપાદેયનો તવવેક એકધારો એક સરખો રહે છે
• સ્વરૂપ તસવાય બધું હેય લાર્ે છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• સંસારની દર ેક વસ્િુ અતનત્ય, અશરિ રૂપે
ઓળખાઇ ર્ઇ છે
• સંસારની દર ેક વસ્િુ મેળવિા, ભોર્વિા સાવચેિી,
સાવધાની, જાર્ૃતિ વિે છે માટે અશુભ કમધનો બંધ
બહુ લિાએ નથી.
• તવવેક તસ્થર છે પિ મન ચંચળ છે
• જીવનું પિન સંભતવિ નથી
• આત્માને રતચ સ્વરૂપમાં ઠરવાની છે
• ધમધની તિયા કરિાં રતચની અલ્પિાને કારિે િેના,
ઉપશમભાવના કે ક્ષમોપશમ ભાવના સંસ્કારો
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• સંસારનો એવું કોઇ જ્ઞાન નથી કે િેને સ્વરૂપમાંથી
ખસેડી શકે
• બોધને તનમધળ, સ્વચ્છ રાખવાનો સિિ ખ્યાલ છે
એટલે િે સ્વરૂપને મતલન કરનારા વીષય અને
કષાયોથી આત્માને દૂર રાખવા પ્રયત્ન કર ેછે
• શાસ્ત્રજ્ઞાનના અવબંબને, તચંિન અને મનનથી િેનો
ઉપયોર્ તવષયોમાંથી હટી જાય છે.
• શ્રુિના આલંબને મતિજ્ઞાનને પાવરફુલ બનાવે છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• સમ્યર્દ્રતિનો બોધ પ્રાય: િાતવવક પ્રિાધાનાતદ
ઉત્પતિનું કારિ છે.
• પ્રતિધાન (દ્રઢ સંકલ્પ)
• પ્રવૃતિ
• તવઘ્નર્જય
• તસતિ
• તવતનયોર્
• આ પાંચ આશ્રયથી સાનુબંધ ધમધની પ્રાતપ્ત થાય છે.
• ધમધની સફલિા થાય છે
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• ચરમાવિધમાં આત્મા બળવાન બને છે
• પ્રતિધાન (દ્રઢ સંકલ્પ) - મનને તવતચલિ ન ર્જ થવા
દે એવી રીિે િે િે તિયામાં મનને સ્થાપે છે.
• તિયામાં ર્જ ઉપયોર્ રાખે છે.
• સમ્યર્ પ્રતિધાનમાં હીનર્ુિી પ્રત્યે દ્વેષનો અભાવ
હોય છે અને કરિા આવે છે.
• સમકક્ષ છે િે જીવો પર પરોપકારનો અને સહાયક
થવાનો ભાવ રાખે છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• ર્જે પોિાનાથી ઉચ્ચકક્ષાનું જીવન જીવે છે િે પ્રત્યે
પ્રમોદભાવ કર ેછે
• ર્જેથી સાધનાનો ર્વધ થિો નથી કે મારા ર્જેવું ઉત્કૃિ
કરનાર કોઇ ર્જ નથી
• ઉતચિ ભાવો સેવવાથી સુસંસ્કારો પડે છે અને
અશુભ અનુબંધ પડિા નથી.
• પ્રવૃતિ આશયથી સંકલ્પ-તવકલ્પો ઓછા થાય છે.
• પ્રવૃતિ આશયના આલંબને તિયામાં એકાગ્રિા અને
તસ્થરિા વધિી જાય છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• તવઘ્નર્જયમાં શીિાતદ પતરષહો જીિીને સમિાને
ટકાવવાની છે.
• સ્થળ એકાંિ અને ઉપયોર્ એકાંિનો સિિ આશ્રય
લઇ આત્માએ આત્મસાધનાના માર્ે આર્ળ
વધવાનું છે.
• તસતિ આશય-ચોક્કસ પ્રતિધાનપૂવધક કાળજી રાખી
પ્રવૃતિ કરિાં ર્જે ર્જે તવઘ્નો આવે િેનો ર્જય થવાથી
સાધના તસતિરૂપે પરીિમે છે.
• અતહંસા, ક્ષમા વર્ેર ેધમોની ખૂબ ખૂબ સાધના
કરવાથી આત્મામાં અતહંસા, ક્ષમા વર્ેર ેભાવો
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• તસતિ આશય ર્જેને પ્રાપ્ત થયો હોય િે જીવ ર્જંર્લમાં
જાય િો િેનાથી હીસક જીવો શાંિ થઇ જાય છે.
• આત્મા કષાયોથી છ
ૂ ટો પડી આત્મઘરમાં જાય છે.
• સ્વરૂપનો આનંદ િે પામે છે.
• સમ્યક પામેલા જીવો ચોથા ર્ુિસ્થાનકથી પડીને
પહેલા ર્ુિસ્થાનકે આવે િો િેનું ર્જે પિન થાય છે િે
પૂવે તમથ્યાત્વની હાર્જરીમાં બાંધેલા કમધના ઉદયથી
થાય છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• સમ્યક પામેલા જીવો ચોથા ર્ુિસ્થાનકમાં
સમ્યકત્વની હાર્જરીમાં બાંધેલા કમધથી પડિો નથી.
• સમ્યક પામેલા જીવો ચોથા ર્ુિસ્થાનકમાં
વિધમાનમાં િો િે એવું એક પિ કમાધ બાંધિો નથી કે
ર્જે ભવીષ્યમાં ઉદયમાં આવે ત્યાર ેતવઘ્ન કરનાર
બને.
• સમ્યક પામેલા જીવ પ્રત્યે બીજા જ્યાર ેઅનુકૂળ વિે
ત્યાર ેતનતમિકારિ પ્રત્યે િેને દ્વેષ થિો નથી.
• મૂળ કારિ િરીકે પોિાનાં કમો િેને દેખાય છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• સમ્યક પામેલા જીવને કષાય સ્પશી િો શકે પિ
આત્મજાર્ૃતિના કારિે િે કષાયમાં લેપાિો નથી,
ઊ
ં ડો ઉિરિો નથી
• સમ્યક પામેલા જીવ સિિ ખ્યાલ રાખે છે કે માર ે
સ્વરૂપને પામવું છે િો મારા બોધને માર ેતનમધળ,
સ્વચ્છ રાખવો ર્જોઇએ
• સમ્યક પામેલા જીવ સ્વરૂપને મતલન કરનારા તવષય
અને કષાયથી આત્માને દૂર રાખવાનો પ્ર્યત્ન કર ેછે.
• પતરિામ સારા હોય િો ભાષા સારી હોય ર્જ
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• તનશ્ચય પામીને જીવનારા અને સ્વરૂપ પ્રાપ્ત કરનારા
કોઇ તવરલા છે.
• બોધ પ્રવધધમાન છે એટલે કે િમસર વધિો ર્જ જાય
છે.
• િવવમાં ર્જે રચી પેદા થઇ છે િે તદવસે-તદવસે વધિી
ર્જ જાય છે. દ્રઢ થિી જાય છે.
• વૈરાગ્ય, તવવેક ર્ુિો વધિા ર્જ જાય છે.
• આત્માની તનબધળિા ઘટિી જાય છે અને તનમધળિા
વધિી જાય છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• ર્જો પૂવે બાંધેલું કોઇ અવરોધક કમધ આડું ન આવે િો
આ જીવ અવશ્ય આધ્યાતત્મક સાધનામાં આર્ેકૂચ
કરિો અંિે મુતિ પામીને ર્જ અટકે છે.
• સમ્યક પામેલા જીવો બોધને એટલો જાર્ૃિ રાખે છે
કે સંતલલિ પતરિામ થવા ર્જ દેિા નથી કે ર્જેનાથી
એવા પાપ કમધ બાંધે કે ર્જે ઉદયમાં આવે ત્યાર ે
ભતવષ્યમાં મહાઅશાિા, ભયંકર દુર્ધતિ કે ભયાનક
આપતિ આપે.
• સમ્યક પામેલા જીવોને પાપમાં આંતશક રચી હોિી
નથી િેથી પાપતિયા થાય ત્યાર ેિેમાં િીવ્ર રસ હોિો
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• િેમને સખેદ પાપ પ્રવૃતિ હોય છે. િેથી ર્જ િેમની
પાપપ્રવૃતિને સંવેર્સાર કહી છે. િે કમધર્જન્ય ર્જ હોય
છે.
• પાપનો સાચો પશ્ચાિાપ અને આલોચના સમતકિી
જીવ કરી શકે છે, તમથ્યાદ્રતિ જીવ કરી શકિો નથી
કેમકે િેને પાપમાં રચી છે.
• સમ્યક પામેલા જીવો પ્રાય: કરીને એવી પ્રકૃતિવાળા
હોય છે કે કોઇને પતરિાપ કે પીડા કર ેનતહ.
• સહર્જ સ્વભાવથી ર્જ િે બધાને અનુકૂળ વિધનારા
હોય છે. બધાને સંિોષ આપવાનો, સુખ આપવાનો
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• પ્રતિધાન યોતનવાળો હોય છે
• તનશ્ચયનયનું પ્રતિધાન અહીં આવે છે.
• મોક્ષ અને સંવર ર્જ ઉપાદેય છે.
• તવષય અને કષાય, પુદ્ગલમાં રમિિારૂપ
તવભાવદશા, એ હેય ર્જ છે.
• આતત્મકર્ુિો ર્જ પ્રાપ્તવ્ય છે. િેમાં ર્જ રમિિા યોગ્ય
છે.
• િે કમધના ઉદયથી તવષય-કષાયમાં પ્રવૃતિ કર ેપિ
િેને હેય માનીને ર્જ કર ે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• પ્રત્યાહાર નામનું યોર્નું પાંચમું અંર્ પ્રાપ્ત થાય છે.
• િેને ઈતન્દ્રયોના પોિ પોિાન તવષયો, શબ્દ, રૂપ,
ર્ંધ, રસ, સ્પશધ આતદમાં રચી હોિી નથી. અથાધિ
તવષયસુખને િે હેય ર્જ માને છે.
• તસ્થરા દ્રતિમાં તવવેક સંપૂિધ હોય છે, અતવવેક લેશ
નથી
• િવવદશધન એકસરખું રહે છે. િેમાં વધારો-ઘટાડો
નથી.
• સમ્યકત્વ ક્ષાતયક હોય કે ઔપશતમક કે ક્ષાયોપતમક
હોય િે દર ેકમાં તવવેક એક સરખો ર્જ હોય છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• ક્ષાયોપશતમક સમ્યકત્વમાં દશધનમોહનીયના
ઉદયથી અિીચાર લાર્વાનો સંભવ છે.
• અતિચાર લાર્ે ત્યાર ેએટલો સમય િવવદશધન ઝાંખું
પડી જાય છે પરંિુ અતવવેક હર્જુ આવ્યો નથી. માટે
તવવેકમાં ખામી આવી છે એટલું ર્જ.
• અતિચારમાંથી આર્ળ વધીને જ્યાર ેઅનાચાર
આવી જાય છે ત્યાર ેઅતવવેક આવવાથી તમથ્યાત્વ
ર્જ આવી જાય છે. સમતકિ ટકિું નથી.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• સમતકિમાં અતિચાર પાંચ પ્રકાર ેલાર્ે છે
• શંકા
• કાંક્ષા (કંખા)
• તવતચતકત્સા
• અન્યદ્રતિ પ્રશંસા
• અન્યદ્રતિ સંસ્િવ (પતરચય)
• તસ્થરાદ્રતિવાળો જીવ 4 -5- કે 6ઠા ર્ુિસ્થાનકમાં
હોઇ શકે છે.
• ભ્ાંતિદોષનું વર્જધન છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• આ દ્રતિમાં બોધ સૂક્ષ્મ, ઊ
ં ડો, મમધગ્રાહી હોય છે.
• છેદશુતિની પરીક્ષામાં ઉિીિધ ધમધ ર્જ િેને ફાવે છે.
• તસ્થરાદ્રતિવાળો જીવ ધમધતિયાની સાચી પરખ કર ે
શકે છે. પછી િે ધમધતિયા ભલે ર્મે િે ધમધની હોય.
• આત્મસ્વભાવમાં રમિિા હોય છે.
• તસ્થરાદ્રતિવાળા જીવને વૈરાગ્ય જ્વલંિ હોય છે.
સંસારની બધી ર્જ ચેિા િેમને અસુંદર લાર્ે છે.
• સમતકિ પામ્યા પછી પુણ્યાનુબંધીપુણ્ય ર્જ બંધાય
છે. િેમાં લર્ભર્ િો તનરવદ્ય પુણ્ય ર્જ બંધાય છે.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• અતવરતિના કારિે પાપ બંધાિો હોય છિાં િેનો
રચીરૂપ પતરિામ ત્યાર્નો હોવાથી િેને અનુબંધ
તવરતિનો પડે છે.
• િે કદી તનકાતચિ પાપ કે તનકાતચિ સાવદ્ય પુણ્ય
બાંધિો નથી.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
ધૈયધવંિપિું
દ્વંદ્વ અધૃષ્યત્વ - સુખ-દુ:ખ, રાર્-દ્વેષ, લાભ-હાતન,
માન-અપમાન, હષધ-શોક, ર્જન્મ-મૃત્યુ આતદ દ્વંદ્વોથી
ક્ષોભ પામિા નથી, ચલાયમાન થિા નથી, ડરિા
નથી. ર્જનતપ્રયત્વ
દોષ વ્યપાય - રાર્, દ્વેષ,-મોહ આતદ દોષ દૂર થાય
છે, અથવા અત્યંિ મંદ થાય છે, મોળા પડે છે.
પરમિૃતપ્ત તનષ્પન્ન - આત્માનુભવથી ઉપર્જિા સુખથી
પરમ િૃતપ્ત ઉપર્જે છે. પછી બીજા રસ ર્મિા નથી.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
ઔતચત્ય યોર્ - ઉતચિપિે, ઘતટિપિે વિે છે.
ભારી સમિા - અપૂવધ સમિા વિે છે.
ભારી સમિા - અપૂવધ સમિા વિે છે.
વૈરાતદ નાશ - વૈર-તવરોધ, લલેશ આતદનો નાશ
સહર્જમાં થઇ જાય છે. યોર્ી પુરષની હાર્જરીમાં
તહંસક પ્રાિીઓ પિ પોિાના જાતિવૈર ભૂલી શાંિ
થઇ જાય છે.
ઋિંભરા બુતિ - સત્યને ર્જ ધારિ કર ેછે, કદી પિ
તવપયધયથી આચ્છાતદિ થિી નથી.
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• કાંતિ - િેમની ઓર્જતસ્વિા, િેર્જતસ્વિા, કાંતિ,
લાવણ્ય વર્ેર ેતવશેષ પ્રમાિમાં હોય છે.
• પ્રસાદ - મનની પ્રસન્નિા જીવને ચોવીસે કલાક હોય
છે. ર્મે એવી આપતિમાં પિ તવવેકજ્ન્ય પ્રસાદ
િેમને હોય છે. દીનિા નથી હોિી. આ પ્રસાદ એ
આધ્યાતત્મક સુખ છે.
• કોઇ અન્યધમધમાં રહેલા નૈસતર્ધક સમ્યકત્વ પામેલા
જીવને આપિે ર્જુદા-ર્જુદા ધમધની તિયા બિાવીએ િો
િેમાંથી સતમતિ-ર્ુતપ્તવાળી તિયાઓ િરફ ર્જ િેની
રચી ઢળશે. પ્રતિિમિની તિયા ર્જ િેને વધુ
સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય:
• સમ્યર્દ્રતિ જીવ ર્જ શુિ આચારમાર્ધ દેખાડી શકે
છે.
• સ્વરની સૌમ્યિા - સમ્યગ્દ્રતિ જીવોનો સ્વર સૌમ્ય
હોય છે.
• સમ્યગ્દ્રતિ જીવોને ધમધરાર્ ઉત્કૃિ પ્રકારનો હોય છે.
• સમ્યગ્દ્રતિ જીવોને અન્યમુદ નામનો દોષ હોય છે.
તવભાવમાં રતિ આવવી િે અન્યમુદ કહેવાય છે.