O slideshow foi denunciado.
Utilizamos seu perfil e dados de atividades no LinkedIn para personalizar e exibir anúncios mais relevantes. Altere suas preferências de anúncios quando desejar.
સરદાર વલલભભાઈ પટેલ                સરદાર વલલભભાઈ પટે લ            જનમ    ૩૧-૧૦-૧૮૭૫     ...
ૂખેડતોને સગિિત કરી, અગેજોના અતયાચાર સામે સતયાગહો કયાષ. તેમની આ ભિૂ મકાના     ં         ુલીધે તેમની ગણના ગજરાતન...
ુઅનકમિણકા   ૧ જનમ અને કૌટુંબીક જવન   ૨ આઝાદીની લડત        ુ      ૨.૧ ગજરાતનો સતયાગહ      ૨.૨ કોગેસનુ...
થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બેન- દહીબા હતા. નાનપણમાં વલલભભાઈ તેમના િપતાને ખેતરમાં મ...
યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલલભભાઈ ને િપકો આપતા કહું કે મોટોભાઈ નાના ભાઈની પાછળ જય તે સારું ના લાગે અને તયારે...
વલલભભાઈ પટે લ - જયારે તેમનાં વકીલાતના િશખરે હતા                   ું    િમતોના આગહને માન આપી વલલભભા...
ુકોગસની ગજરાતી શાખામાં પરીવષતીત થઈ હતી. વલલભભાઈએ હવે વેિ – ભારતીયો   ુદારા યરોિપયનોની ફરજયાત બેગારી સામે સફિતિથી લડવાનુ...
અિહંસા આચવાષને મહતવ આપયુ ં હતું. તેમને મોટાભાગે પતયેક ગામમાથી ઉમળકાભેર                          ...
ુજનસમદાય પાસેથી તાતકાિલક નાણાં ભેગા કરી આપયા.       ૧૯૨૩માં જયારે ગાધીજ જલમાં હતા તયારે કોગેસીઓએ સરદાર પટેલને    ...
ગોિવણ કરી. ખેડા િજલલામાં થયેલા કર બિહષકાર સતયાગહ કરતા પણ આ વખતે વધુપિતસાદ મળયો અને રાજયભરમાં સહાનભિુતક ટેકો આપતા અનય સતયાગ...
વડાપધાનને અગત મધયસથી માટે પયાસ કરવા િવનિંત કરી પરં ત ુ તેમણે એમ કરવાની     ં ુ           ુના પાડી સયકત રાષટસ...
રાખવામાં આવયા. તેમના જલવાસ દરમયાન સરદાર અને ગાધીજ વચચે સનેહ, િવશાસ                       ંતથા િનખલા...
ભારત છોડો                             ું      આઞાદ, પટે લ તથા ગાધી એઆઈસીસી ની એક સભા દરમ...
િવશાસ હોવાથી જો તેને કોગેસ તરફથી સમથષન ન મળે તો સરદારે કોગેસમાથી રાજનામુ ં                        ...
ુતેઓએ તેમના સહકાયષકરોને ભાવનાતમક ટેકો પરો પાડયો. મહાદે વ દે સાઈ તથાકસતરબાના દે હાતના સમાચાર સાભળી તેઓ ખબ દુભાયા હતા. સરદાર...
જટલા લોકિપય પણ ન હતા અને તેથી તેઓએ પોતાની જતને કાયષકારી જવાબદારીમાથી                           ...
કરી હતી કે જમા હૈદાબાદનુ િવિલણીકરણ તથા કાિશમરમાં સયકત રાષટ સધની                         ં    ...
હતો. એનજની ખરાબીને કારણે િવમાનચાલકે રાજસથાનના રણ પદે શમાં િવમાનનુ ં તાતીનુ ંઉતરાણ કરવું પડયુ હતું. આ પસગમાં કોઈને હાની ન પ...
સરદાર પટે લ રાષટીય સમારક, અમદાવાદમાં પદષિશત સરદાર પટે લનો કોટ     તેમના જવનકાળ દરમયાન સરદારે ભાગલા વખતે મિુસલમો િવરુિ ...
બળ દારા િવલીણીકરણ ને લગતી સરદારની ભલામણો નહરુ એ મોડેથી સવીકારી હતી તેનો                      ેદાખલો આ...
સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર વલ્લભભાઈ પટેલ
Próximos SlideShares
Carregando em…5
×

સરદાર વલ્લભભાઈ પટેલ

5.558 visualizações

Publicada em

 • Dating for everyone is here: ❤❤❤ http://bit.ly/369VOVb ❤❤❤
     Responder 
  Tem certeza que deseja  Sim  Não
  Insira sua mensagem aqui
 • Follow the link, new dating source: ❶❶❶ http://bit.ly/369VOVb ❶❶❶
     Responder 
  Tem certeza que deseja  Sim  Não
  Insira sua mensagem aqui

સરદાર વલ્લભભાઈ પટેલ

 1. 1. સરદાર વલલભભાઈ પટેલ સરદાર વલલભભાઈ પટે લ જનમ ૩૧-૧૦-૧૮૭૫ ુ નડીઆદ, ગજરાત, ભારત અવસાન ૧૫-૧૨-૧૯૫૦ (૭૫ વષષ) ું મબઈ, મહારાષટ, ભારત ચળવળ ભારતીય સવતતતા ચળવળ ં મુખ ય ભારત રતન (૧૯૯૧ - મરણોપરાત) ં સનમાનો સરદાર વલલભભાઈ પટે લ (૩૧ ઓકટોબર ૧૮૭૫ - ૧૫ િડસેમબર ૧૯૫૦) ભારતનાએક રાજકીય તથા સામાિજક નેતા હતા, જમણે દે શની સવતતતાની લડતમાં મહતવનો ંફાળો આપયો અને અખડ, સવાતત ભારતના એકીકરણનુ ં નેતતૃ વ કયુ . ભારત અને ં ંદુિનયાભરમાં તેઓ સરદારના નામથી સબોધાય છે . ં ુ ુ તેમનો ઉછે ર ગજરાતના ગામડા (કરમસદ)માં થયેલો અને તેમની િશકા મખયતવેસવ-અભયાસથી થઈ હતી. વલલભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળવકીલાતની પેિકટસ દરમયાન તેઓ મહાતમા ગાધીના કામ અને િવચારધારાથી ઘણા ં ુપભાિવત થયા હતા. તયારબાદ તેમણે ગજરાતના ખેડા, બોરસદ અને બારડોલીગામના
 2. 2. ૂખેડતોને સગિિત કરી, અગેજોના અતયાચાર સામે સતયાગહો કયાષ. તેમની આ ભિૂ મકાના ં ુલીધે તેમની ગણના ગજરાતના પભાવશાળી નેતામાં થાય છે . તયારબાદ તેમણે ઇિનડયનનેશનલ કોગેસનુ ં નેતતૃ વ પણ કયુ અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી.તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચટણીમાં પાટીની સગિિત કરી અને તેમણે ભારત છોડો ંૂ ંઆદોલનમાં આગળ પડતો ભાગ ભજવયો હતો. ે ૃ ં ભારતના પહલા ગહમતી અને ઉપપધાનમતી તરીકે , સરદાર વલલભભાઈ ંપટેલે પજબ અને િદલહીના િનરાિિતો માટે સહાયનુ ં આયોજન કયુ હતું અને દે શભરમાં ં ુશાિંતની પન:સથાપના માટેના પયતનોનુ ં નેતતૃ વ કયુ હતું. સરદારે ૫૬૫ અધષસવાયતરજવાડા અને િિટીશ-રાજ વખતની િરયાસતોને એકિતત કરી એક અખડ ભારતના ંિનમાષણનુ ં બીડું જડપયુ ં. તેમની િનખાલસ મતસદીગીરીની સાથે જરર પડતા સૈનયબળના ુવપરાશની તૈયારીને લીધે સરદારના નેતતૃ વએ ભારતના પતયેક રજવાડાનો ભારતમાંસમનવય પરો કરાવયો. ભારતના લોખંડ ી પુરુ ષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇિનડયા ુસિવિસ (સવષ ભારતીય સેવા - રાજયકારભારની બધી િબનલશકરી શાખાઓ) ના રચૈતાંહોવાથી પેટન સૈનટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે . સરદાર, ુભારતમાં મકત વયાપાર તથા માિલકી હકના સૌથી પહલાં િહમાયતીઓમાના એક હતા. ે ં
 3. 3. ુઅનકમિણકા  ૧ જનમ અને કૌટુંબીક જવન  ૨ આઝાદીની લડત  ુ ૨.૧ ગજરાતનો સતયાગહ  ૨.૨ કોગેસનુ ં નેતતૃ તવ  ૨.૩ ભારત છોડો  ૩ ગાધીજનુ ં દે હાત અને નેહરુ સાથેના સબધો ં ં ં ં  ૪ દે હાત ં  ૫ ટીકા તેમજ વારસો  ૬ બાહ કડીઓ જનમ અને કૌટું બ ીક જવન તરુ ણ વલલભભાઈ, જયારે તેઓ િવદાથી હતા. ુ વલલભભાઈ ઝવેરભાઈ પટેલનો જનમ તેમના મામાના ઘરે નડીઆદ - ગજરાતમાંથયો હતો. તેમની વાસતિવક જનમ તારીખ કારે ય નોધાય ન હતી પણ તેમણે તેમનીમેટીકની પરીકાના પેપર વખતે ૩૧ ઓકટોબરને પોતાની જનમ તારીખ તરીકે લેખાવીહતી.તેઓ િહંદુ ધમષ પાળતા િપતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પત હતાં. તેઓ ુખેડા િજલલાના કરમસદ ગામમાં રહતા કે જયાં તેમના િપતા ઝવેરભાઈની વાડી હતી. ેસોમાભાઈ, નરિસંહભાઈ તથા િવઠલભાઈ (કે જઓ પોતે પણ આગળ જઈને રાજનીિતજ
 4. 4. થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બેન- દહીબા હતા. નાનપણમાં વલલભભાઈ તેમના િપતાને ખેતરમાં મદદ કરાવતા તેમજ બેમહીને એકવાર ઉપવાસ કરતા કે જમાં તેઓ અન-જળનુ ં ગહણ ન કરતા.૧૮ વષષની ઉમરેતેમના લગન બાજુ ના ગામમાજ રહતા, ૧૨ કે ૧૩ વષષની ઉમરના ઝવેરબા સાથે થયા હતા. ં ે ુિરવાજને આધીન, જયાં સધી પિત કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે તયાં ુસધી તેની પરીણીતા તેના િપતાના ઘરે રહતી. ેવલલભભાઈને િનશાળનુ ં ભણતર પરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડયું ુહતું કે જયાં તેઓ બીજ છોકરાઓ સાથે સવિનરભતાષથી રહાં. તેમણે પોતાનો પખયાત ં ુસયમી સવભાવ કેળવયો - એક લોકિપય વાકા પમાણે તેમણે પોતાને થયેલાં એક ગમડાને ંજરાય સકોચાયા િવના ફોડયું હતું કે જ કરતા હજમ પણ થથયો હતો.વલલભભાઈ મેટીકની ંપરીકામાં ૨૨ વષષની મોટી ઉમરે ઉતીણષ થયા અને તયારે તેમના વડીલો તેમનેમહતતતવાકાકી વયિકત તરીકે નહોતા ઓળખતા તથા એમ માનતા કે તેઓ કોઈ સાધારણ ંનોકરી કે ધધો કરશે. પણ વલલભભાઈની પોતાની અલગ યોજના હતી - તેઓ વકીલાતનુ ં ંભણી, કામ કરીને પૈસા બચાવી, ઈગલેનડમાં ભણી બૅિરસટર બનવુ હતું. વલલભભાઈ વષોતેમના કુટુંબથી િવખટા રહીને તથા બીજ વકીલો પાસેથી ચોપડીઓ માગી, પોતાની રીતે ુ ંભણીને બે વષષમાં પરીકામાં ઉતીણષ થયાં. ઝવેરબાને તેમના િપયરથી લઈ આવીનેતેમણે ગોધરામાં પોતાના ગહસથ જવનની શરુઆત કરી તથા તયાના બાર (વકીલ મડળ) ૃ ં ંમાં નામ નોધાવયુ ં. તેમને પૈસા બચાવવા માટે જ ઘણાં વષો લાગયા તેમાં તેમણે પોતાનામાટે એક તીવ તથા કુશળ વકીલ તરીકેની કારકીદી મેળવી. તેમના પતની ઝવેરબાએ બે ુસતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહાભાઈને જનમ આપયો. ગજરાતમાં ં ુજયારે બયબોિનક પલેગનો આતક છવાયો હતો તયારે વલલભભાઈએ તેમના એક િમતની ં ુ ુસશષા પણ કરી હતી, પણ જયારે તેમને પોતાને તે રોગ થયો તયારે તેમણે તરતજ પોતાનાકુટુંબને સરિકત સથાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ િસથત ખાલી ઘરમાં જઈને ુ ૃરહા (બીજ વતાનત પમાણે તેમણે આ સમય જણષ થઈ ગયેલા મિંદરમાં વયતીત કયો હતો)કે જયાં તેઓ ધીરે રહીને સાજ થયા. વલલભભાઈએ ગોધરા, બોરસદ તથા આણદમાં વકીલાત કરતી ંવખતે પોતાની કરમસદ િસથત વાડીની નાણાકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. ંજયારે તેમણે ઈગલેનડ જઈને ભણવા જટલા પૈસા ભેગા કરી લીધા તયારે તેમણે તયાં જવા માટે ુપરવાનો તેમજ ટીકીટ બક કરાવી કે જ તેમના વી. જ. પટેલ ના સકીપત નામે તેમના ંમોટાભાઈ િવઠલભાઈ પટેલને તયાં આવી. િવઠલભાઈની પણ ઈગલેનડ જઈ ભણવાની
 5. 5. યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલલભભાઈ ને િપકો આપતા કહું કે મોટોભાઈ નાના ભાઈની પાછળ જય તે સારું ના લાગે અને તયારે સમાજમાં કુટુંબની આબરુનેધયાનમાં રાખી વલલભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગયાએ જવા દીધા. તેમણેતેમના મોટા ભાઈનો ઈગલેનડ ખાતેનો ખચષ ઉપાડયો અને તે ઉપરાત પોતાના ધયેય માટે ંપણ બચત કરવા માડી. ં ૧૯૦૯માં વલલભભાઈના પતની ઝવેરબાને કેસર માટેની શસિકયામાટે મબઈના મોટા રુગણાલયમાં ભરતી કરવામાં આવયા. તેમની તબીયત અચાનક વણસી ુંઅને તેમની ઉપર કરે લી તાતકાલીક શસિકયા સફળ હોવા છતાં તેમનુ ં રુગણાલયમાજ દે હાત ં ંથયુ ં. વલલભભાઈને તેમના પતનીના દે હાતના સમાચાર આપતી ચબરખી જયારે આપવામાં ંઆવી તયારે તેઓ નયાયાલયમાં એક સાકીની ઉલટ-તપાસ કરી રહા હતા. બીજઓના ૃવતાનત પમાણે કે જમણે તે ઘટના િનહાળી હતી, વલલભભાઈએ તે ચબરખી વાચી તેમના ં ુખીસામાં સરકાવી દીધી અને સાકીની ઉતકટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મકદમો જતી ુગયા. તેમણે બીજઓને તે સમાચાર મકદમો પતયા પછીજ આપયા હતા. વલલભભાઈએપનઃલગન નહી કરવાનુ ં નકી કયુ હતું. તેમણે તેમના બાળકોનો ઉછે ર કુટુંબની મદદથી ુ ું ુકયો તથા મબઈ િસથત અગેજ માધયમની શાળામાં ભણવા મકા હતા. ૩૬ વષષની ઉમરેતેઓ ઈગલેનડ ગયા તેમજ લડનની િમડલ ટેમપલ ઈન ખાતે ભરતી થયા. મહાિવદાલયમાં ં ુભણવાનો જરાય અનભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભયાસકમ ૩૦ મહીનામાંપતાવી વગષમાં પહલા સથાને આવયા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સથાયી થયા ે ે ુતથા શહરના એક નામાિંકત બૅિરસટર બનયા. તેઓ યરોિપય શૈલીના કપડાં પહરતાં તથા ેિવવેકી િશષટતા જળવતા અને તેઓ િિજ રમતના માહર ખેલાડી પણ થયા. તેમણે એવી ે ુમહતવકાકા કેળવેલી તે જમાં તેમને પોતાની વકીલાતથી ખબ પૈસા ભેગા કરી તેમના ંબાળકોને આધિુનક િશકણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ િવઠલભાઈ સાથે એક ુંસમજુ તી હતી કે જના થકી તેમના મોટા ભાઈ મબઈ પેિસડસીમાં રાજકારણી તરીકે ઉતરે ં ુઅને તે સમયે વલલભભાઈ ઘરની જવાબદારીઓ પણષ કરે . આઝાદીની લડત
 6. 6. વલલભભાઈ પટે લ - જયારે તેમનાં વકીલાતના િશખરે હતા ું િમતોના આગહને માન આપી વલલભભાઈ ચટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ ુંશહરના સવચછતા િવભાગના અધીકારી તરીકે ચટાઈ આવયા. તેમના િિિટશ અધીકારીઓ ે ુસાથે સધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ં ં ુગાધીની બાબતમાં સાભળીને તેમણે મવલકરને મજકમાં કહું હતું કે “પછશે કે ઘઉમાથી ં ંકાકરાં િવણતા આવડે છે અને એનાથી દે શને આઝાદી મળશે”.પણ ગાધીજએ ં ંજયારે ચપારણય િવસતારના શોિષત ખેડુતો માટે િિિટશ સામાજયની અવમાનયા કરી તયારે ં ુવલલભભાઈ તેમનાથી ખબ પભાિવત થયા હતા. તયારના ભારતીય રાજકારણના ચલણથીિવરુધધ ગાધીજ ભારતીય િબના કપડા પહરતા તથા અગજ, કે જ ભારતીય ં ેબિુિજવીઓની સાહજક ભાષા હતી, તેના બદલે માતભાષાના ઉપયોગને પોતસાહન ૃઆપતા. વલલભભાઈ ખાસ કરીને ગાધીજના નકર પગલાં ભરવાના વલણ તરફ ં ુઆકષષાયા હતા – જમાં રાજકીય નેતા ઍની બૅસનટની ધરપકડને વખોડતો પસતાવ મકવાિસવાય ગાધીજએ તેમને મળવા સવયસેવકોને શાિંતિપય કુચ કરવા પણ કહું હતું. ં ં વલલભભાઈએ તેમના સપટેમબર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાંદે શભરના ભારતીયોને ગાધીજની અગેજો પાસેથી સવરાજની માગણી કરતી િપિટશનમાં ં ંસહભાગી થવા માટે આવાહન કય ુ હતું. એક મહીના પછી ગોધરામાં આયોજત ગજરાત ુરાજનૈિતક મહાસભામાં ગાધીજને મળયા બાદ તથા તેમના તરફથી પોતસાહન મળયા બાદ ં ુવલલભભાઈ ગજરાત સભાના સિચવ બનયા કે જ આગળ ચાલીને ઈિડયન નેશનલ
 7. 7. ુકોગસની ગજરાતી શાખામાં પરીવષતીત થઈ હતી. વલલભભાઈએ હવે વેિ – ભારતીયો ુદારા યરોિપયનોની ફરજયાત બેગારી સામે સફિતિથી લડવાનુ ં ચાલુ કરી દીધુ હતું તથા ખેડાિજલલામાં થયેલા પલેગના અિતકમણ અને દુષકાળથી રાહત આપતા પગલાઓ ભરવાનુ ંચાલુ કયુ હતું.ખેડા િજલલાના ખેડુતોને કર માથી રાહત આપવની િવનતીને અગેજ સરકાર ં ં ુઠુ કરાવી ચકી હતી અને તેથી ગાધીજએ તેની સામે લડત આપવાની સમતી આપી. તેઓ ં ંપોતે ચપારણયમાં વયસત હોવાથી આ લડતનુ ં નેતતૃ વ ન કરી શકા અને તેથી તેમણે જયારે ં ુએક ગજરાતી સિકય કાયષકરને આ કામ માટે પોતાની જતને સમિપિત કરવાની હાકલ કરી ુતયારે વલલભભાઈએ સવેચછાથી પોતાનુ ં નામ આગળ ધયુ જ વાતની ગાધીજને ખશી ંહતી. તેમણે આ િનણષય તવિરત કયો હોવા છતાં પાછળથી વલલભભાઈએ કહું હતું કે એ ુ ુઈચછા તથા પિતબધધતાને અનસરવાના તેમના િનણષય પર પહોચતા પહલા તેમણ ખબ ેઆતમ િચંતન કયુ હતું, કારણકે તેના માટે તેમણે પોતાની વકીલાતની કારિકદી તથા ભૌિતકમહતવકાકાઓનો તયાગ કરવાનો હતો ંગુજ રાતનો સતયાગહ વલલભભાઈ પટે લ, ગાધીજની જવનદષટી તથા ભારતીય જવનશૈલી અપનાવયા બાદ ં મોહનલાલ પડયા તથા અબબાસ તૈયબજ જવા કોગેસી સવયસેવકોના ં ંસહયોગ સાથે વલલભભાઈએ ખેડા િજલલાના ગામે ગામ ફરી ગામવાસીઓના દુ:ખ તથાતકલીફોની નોધ કરી તેમને િિિટશ સરકારને કર નહી ભરીને રાજયવયાિપ બળવામાં ુ ુસહભાગી થવા કહું. તેમણે સભાિવક મશકેલીઓ વચચે પણષ એકતા તથા ઉશકેરણી સામે ં
 8. 8. અિહંસા આચવાષને મહતવ આપયુ ં હતું. તેમને મોટાભાગે પતયેક ગામમાથી ઉમળકાભેર ંપિતસાદ મળયો.[૧૩]જયારે બળવાનુ ં એલાન થયુ ં અને કર નહી ભરાયો તયારે અગેજ સરકારે ુિમલકત, તબેલાના પશઓ તેમજ આખે આખાં ખેતરો જપત કરવા પોલીસ તથા ઘમકીઆપવાવાળી પિાણોની ટુકડીઓ મોકલી. વલલભભાઈએ પતયેક ગામના રહવાસીઓને ે ુ ુતેમની મલયવાન વસતઓ છપાવવા તથા પોલીસના છાપામાં સવરકણમાં મદદ કરી શકેતેવા સવયસેવકોની એક ટોળકી બનાવી હતી. હજરો કાયષકતાષ તથા ખેડુતોની ધરપકડ ંકરવામાં આવી, પણ પટેલને બદી બનાવવામાં ન આવયા. બળવાને ભારતભરમાં ંસહાનભિુત તેમજ પસશા મળવા માડી અને તે ગટમાં િિિટશ સરકારની તરફેણ કરવાવાળા ુ ં ં ુરાજનૈિતજોનો પણ સમાવેશ થયો. િિિટશ સરકાર વલલભભાઈ સાથે સમજુ િત કરવા તૈયારથઈ અને વરસ માટે કર નહી ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મજુ ર થવું પડયું. આ ં ુઘટના બાદ પટેલ ગજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવયા તથા ભારતભરમાં તેમના ુવખાણ થયા.૧૯૨૦માં તેઓ નવ-રિચત ગજરાત પદે શ કોગેસ કિમટીના અધયક તરીકે ું ુચટાયા કે જનો કારભાર તેમણે ૧૯૪૫ સધી સભાળયો. ગાધીજની અસહકાર ચળવળના ં ંસમથષનમાં વલલભભાઈએ રાજયભરમાં પવાસ કરી ૩ લાખ સભયો ભરતી કયાષ તથા રુ.૧૫ ુલાખનુ ં ભડોળ ઉભુ ં કયુ . તેમણે અમદાવાદમાં અગેજ વસતઓની હોળીઓ કરવામાં મદદ ં ુકરી તથા તેમાં પોતાના બધા અગેજ શૈલીના કપડાઓ નાખી દીધા. તેમણે પતી મણીબેન ં ુ ં ુતથા પત ડાહાભાઈ સાથે સપણષ ખાદી પહરવાનુ ં ચાલુ કયુ . ચૌરી ચૌરાની ઘટના બાદ ે ુઅસહકાર ચળવળને તતપતી બધ કરવાના ગાધીજના િનણષયને પણ વલલભભાઈએ ં ં ુસમથષન આપયુ ં. તયાર બાદના વષો દરમયાન તેમણે ગજરાતમાં મિદરાપાનના અિતરે ક, ૃઅસપશયતા તેમજ જત-પાતના ભેદભાવના િવરોધમાં તથા નારી અધીકારની તરફેણમાંિવસતત કામ કયુ . કોગેસમાં તેઓ સવરાજય ટીકાકારોની િવરુધધમાં ગાધીજના દૃઢ સમથષક ૃ ં ુરહા. વલલભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સધરાઈના અધયક તરીકે ું ુચટાયા હતા અને તેમના કાયકાળ દરમયાન અમદાવાદને મહતવની વધારાની િવજળી પતી ષ ં ુઆપવામાં આવી, તયાની શાળા પિિતમાં ધરખમ સધારાઓ થયા અને તયાની જળ- ંકચરાના િનકાસ વયવસથામાં આખા શહરને આવરી લેવાયુ ં. રાષટવાદીઓ દારા સથાપવામાં ેઆવેલી શાળાઓ (જ િિિટશ સરકારના િનયતણની બહાર હતી) માં ભણાવતા િશકકોની ંમાનયતા અને પગાર માટે તેઓ લડયા હતાં તથા તેમણે િહંદુ-મિુ સલમના સવેદનશીલ મદાને ં ુ ુપણ હાથ ધયો હતો.૧૯૨૭માં થયેલી અનાધાર વષાષને કારણે આવેલા પરમાં અમદાવાદશહર તથા ખેડા િજલલામાં થયેલી જન-માલની તારાજને પહોચીવળવા તેમણે સહાયતા ેઅિભયાનનુ ં સચાલન કયુ . તેમણે િજલલામાં િનરાિીતો માટે કેદો ખોલયા - ખોરાક, દવા ંતેમજ કપડાની ઉપલબધી કરાવી આપી તથા સવયસેવકો ઉભા કરી સરકાર તથા ં ં
 9. 9. ુજનસમદાય પાસેથી તાતકાિલક નાણાં ભેગા કરી આપયા. ૧૯૨૩માં જયારે ગાધીજ જલમાં હતા તયારે કોગેસીઓએ સરદાર પટેલને ં ુભારતીય ધવજને નહી ફરકાવવાના કાયદા સામે નાગપરમાં સતયાગહની આગેવાની કરવાકહું. વલલભભાઈએ દે શભરમાથી હજરો સવયસેવકોને એકિા કરી ધવજવદન આયોજયુ ં. ં ં ંતેમણે વાટાઘાટો દારા બદીઓની મિુકત કરાવી તથા રાષટવાદીઓ જહરમાં ધવજવદન કરી ં ે ંશકે તેવી ગોિવણ પણ કરાવી. તે વષષ દરમયાન પાછળથી વલલભભાઈ તથા તેમનાકાયષકરિમતોએ મળીને પરાવા એકિા કયાુ કે જના પમાણે સરકાર ડાકુઓ સામે લડવા માટે ુ ુવધારાનો કરવેરો નાખવાની પેરવીમાં હતી તેજ સમય દરમયાન પોલીસ બોરસદ તાલકાના ંસથાિનક ડાકુઓ સાથે મળે લી હતી. ૬૦૦૦થી પણ વધુ લોકો વલલભભાઈના ભાષણનેસાભળવા એકિા થયા હતા અને િબન-જરરી તેમજ અનૈિતક િરાવેલાં આ વધારાના કરની ંસામે પસતાિવત ચળવળને સમથષન આપયુ ં. વલલભભાઈએ હજરો કોગેસી કાયષકરોને ભેગા ુ ુ ુકયાષ તથા આજુ બાજુ ના તાલકાઓ વચચે સચનાઓની આપ-લે ચાલુ કરાવી. તાલકાના ં ુદરે ક ગામે કર ભરવાનો પિતકાર કયો અને સયકત રહીને જમીન અને િમલકતને સરકારનાકબજ હિળ જતા અટકાવી. એક લાબી લડત બાદ સરકાર વધારાનો કરવેરો પાછો ખેચવા ે ંતૈયાર થઈ. ઈિતહાસકારોનુ ં માનવું છે કે આ લડતમાં વલલભભાઈની મખય ભિુમકા જુ દી ુજૂદી જત-પાતના લોકોને કે જઓ િભન સામાજક અને આિથિક પાશભિૂ મથી સકળાયેલા, ષ ં ુતેમને સાથે લાવી તેમની વચચે સમેળ તથા િવશાસ બેસાડવાની રહી. પટે લ, બારડોલીનાં ખેડુતોની સાથે ુ એિપલ ૧૯૨૭માં અમદાવાદ સધરાઈની તેમની જવાદારીઓમાથી બહાર ંનીકળી વલલભભાઈ આઝાદીની ચળવળમાં પાછા જોડાયા જયારે બારડોલીમાં કપરોદુષકાળ પડયો હતો અને ભારે કર વધારો કરવામાં આવયો હતો. માટાભાગનુ ં ગજરાત ુદુષકાળની ઝપેટમાં આવયુ હોવા છતાં આ કર વધારો ખેડા જલલમાં કરે લા પહલા વધારા ેકરતા પણ વધુ હતો. ગામવાસીઓના પિતિનિધઓની સાથેની વાતચીત દરમયાન તેમને ુ ુઆગામી મશકેલીઓની પરતી ચેતવણી આપયા બાદ તથા અિહંસા અને એકતાની ઉપર ુ ુ ુપરતો ભાર મકા પછી તેમણે સતયાગહની ધોષણા કરી – કર અદાયગીનો પણષ બહીષકાર.[૧૯] વલલભભાઈએ સબિંધત િવસતારોમાં સવયસેવકો, િશિબરો તથા માિહતીની આપ-લેની ં ં
 10. 10. ગોિવણ કરી. ખેડા િજલલામાં થયેલા કર બિહષકાર સતયાગહ કરતા પણ આ વખતે વધુપિતસાદ મળયો અને રાજયભરમાં સહાનભિુતક ટેકો આપતા અનય સતયાગહો આયોજયા. ુધરપકડો તથા જમીન-િમલકતની જપતીઓ થઈ હોવા છતાં સતયાગહે જોર પકડયું. ઓગસટ ુ ુંમહીના સધીમાં િસથિત તેની ચરમ િસમાએ પહોચી ગઈ હતી અને તયારે મબઈ સરકારમાં ંફરજ બજવતા એક સહાનભિુતક પારસીની મધયસથતાથી વલલભભાઈ સમજુ તી માટે રાજ ુથયાં કે જના થકી કર વધારો પાછો ખેચાયો, સતયાગહની તરફેણમાં જ સરકારી ુઅિધકરીઓએ રાજનામા આપયા હતા તેમની ફરી િનમણક થઈ તથા જપત કરે લી જમીન-િમલકત પરત કરાઈ. આ સતયાગહ દરમયાન તથા તેમાં િવજય મેળવયા બાદ વલલભભાઈવધુ ને વધુ લોકોથી ‘સરદાર’ના નામે સબોધાવા લાગયા ં સરદાર પટેલે ભારતના ભાગલા સમયે કહું હતું કે , "કાયરતા એ આપણીનબળાઇ છે , દુશમન સામે છપપનની છાતી રાખો." આપણે સહુ જણીએ છીએ કે કાશમીર મદે ુસરદાર અને નહર વચચે મતભેદો હતા. દે શના ભાગલા સમયે જયારે િિિટશ સરકારે સતા ેછોડી તયારે લોડષ માઉનટબેટને કાશમીરના મહારાજને િહંદી સઘ અથવા પાિકસતાનમાથી ં ંએકની ભળી જવાની સલાહ આપી હતી રાજ હિરિસંહજએ તેમની અવગણના કરી હતી.મહારાજએપાિકસતાન સાથે અમક કરારો કયાષ પરં ત ુ િવિધવત જોડાણ ન કયુ જથી ુ ુપાિકસતાન ગસસે થયુ ં અને કાશમીર સાથેનો તમામ વયવહાર અટકાવી દીધો. આ સમયે ુજવવ-જરરી પરવિો મેળવવા માટે કાિશમર ભારત તરફ વળયુ ં અને પાિકસતાનને લાગયુ ં કેકાિશમર તેમનાં હાથમાિંથઇ છટીને ભારત પાસે સરકી જશે, અને આ ભય હિળ પાિકસતાને ેકાશમીરની સરહદ ઉપર છમકલાં કરવાની શરઆત કરી. ૨૩ ઓકટોબર ૧૯૪૭ના રોજપાિકસતાને મોટાપાયે હમલો કયો અને તેન ુ સૈનય િીનગરથી આશરે ૬૫ િક.મી. દૂ ર સધી ુ ુપહોચી ગયુ ં. આ કટોકટીભરી િસથિતમાં મહારાજ હિરિસંહજએ સરદારનો સપકષ સાધયો. ંસરદારતો આવા કોઇપણ આમતણની રાહ જ જોઇ રહા હતા. તેમણે તાબડતોબ મેનનને ંિવમાનમાં જમમુ મોકલયા અને મહારાજએ િહંદી સઘ સાથેના જોડાણખત ઉપર સહી કરી ંઆપી અને લશકરી મદદની માગણી કરી.સરદાર પટેલને આ સમાચાર મળતાં જ તેમણે ંલોડષ માઉનટ બેટન અને નહર સાથે મસલત કરી હવાઇ માગે લશકર કાશમીર મોકલયુ ં, ેપાિકસતાની સૈનયએ ૨૬ ઓકટોબરને િદવસે િીનગરમાં ઇદ ઉજવીને પોતાનો િવજય જહર ેકરવાનુ ં ફરમાન કરી દીધું હતું, પરં ત ુ તે સાજ જ ભારતીય લશકરનાં ધાડા ઉતરી પડયાં. ંઘમાસાણ યિ થતા પાિકસતાની સૈનયએ પીછે હિ કરવી પડી, પરં ત ુ કાશમીર પશે બને ુ ંદે શનાં ગવનર જનરલો તથા બે વડાપધાનો વચચે કોઈ સમજુ તી થઇ શકી નહી. બને ષ ંસરકારોએ કોઈપન િનણષય લેતાં પહલાં સામેવાળા લકરને પાછં ખેચવાની માગણી કરી, ે ંપરં ત ુ બનેની હિના કારણે તયાં પણ કોઇ િનણય થઈ શકો નહી. લોડષ માઉનટબેટને િિિટશ ં ષ
 11. 11. વડાપધાનને અગત મધયસથી માટે પયાસ કરવા િવનિંત કરી પરં ત ુ તેમણે એમ કરવાની ં ુ ુના પાડી સયકત રાષટસઘનાં શરણે જવા સચવયુ ં. અતે લોડષ માઉનટબેટનની સલાહથી િહંદ ં ં ુસરકારે સયકત રાષટસઘ પાસે કાશમીરનો પશ રજૂ કરવાનો િનણષય કયો. આ ઝઘડો ં ં ં ુબહારની સસથા સમક લઇ જવાના િનણષયથી ગાધીજ ખશ નહોતા, તેમણે ચેતવણી આપીહતી કે , એથી કેવળ વાદરાનો નયાય જ મળશે. ં ૃકોગે સ નુ ં ને ત ત તવમૌલાના આઝાદ, સરદાર પટે લ (ડાબી બાજુ થી તીજ, અગભિૂ મમાં), તથા અનય કોગેસીઓ,વધાષમાં. જયારે ગાધીજએ દાડીસતયાગહ ચાલુ કયો તયારે સરદારની રાસ ગામમાથી ં ં ં ુધરપકડ કરી તેમની ઉપર સાકી, વકીલની કે પતકારોની ગેરહાજરીમાં મકદમો ચલાવામાંઆવયો. પહલા સરદાર અને તયાર બાદ ગાધીજની ધરપકડથી સતયાગહે વધુ જોર પકડયું ે ં ુ ુ ુઅને જયાં સધી બનેને છોડવામાં નહી આવયા તયાં સધી ગજરાતના િજલલાઓએ કર િવરોધી ુચળવળ ચલાવી.જલમાથી છટયા બાદ સરદાર વચગાળાના કોગેસ પમખ બનયા પણ ં ુંતરતજ મબઈમાં એક સરઘસની આગેવાની કરતી વખતે તેમની પાછી ધરપકડ કરવામાંઆવી. ગાધી-ઇરિવન કરાર પર સહી થયા બાદ સરદારને કોગેસના ં ુ ું૧૯૩૧નાં કરાચી અિધવેશનમાં પમખ તરીકે ચટવામાં આવયા કે જયાં કોગેસે સમજુ તીની ં ુ ુબહાલી કરી જના પમાણે તે મળભત હકો અને માનવીય સવતતતાઓ, િબનસાપદાિયક ં ં ૃ ુદે શ માટેની કલપના તથા નયનતમ વેતનની બહાલી અને અસપશયતા તથા ખેતગલામીને ૂ ુ ુનાબદ કરવા પતયે કટીબિ રહશે. સરદાર તેમના હોદોનો ઉપયોગ કરી ગજરાતના ેખેડુતોની જપત થયેલી જમીન પરત અપાવવાનુ ં આયોજન કરી આપયુ ં.લડનની ગોળમેજ ં ુપરીષદ િનષફળ નીવડતા વેત આઝાદી માટેની ચળવળને પન: જોર મળયુ ં અને ુજનયઆરી ૧૯૩૨માં ગાધીજ તેમજ સરદારની ધરપકડ કરી તેમને યરવડાં જલમાં ં
 12. 12. રાખવામાં આવયા. તેમના જલવાસ દરમયાન સરદાર અને ગાધીજ વચચે સનેહ, િવશાસ ંતથા િનખલાસતાનો બધન બધાયો કે જને મોટાભાઈ – ગાધીજ અને તેમના નાના ભાઈ ં ં ં ં ુસરદાર વચચેના બધતવ તરીકે વણષવી શકાય. ગાધીજ સાથે થતી સરદારની અવારનવાર ંદલીલો છતાં તેમને ગાધીજની સહજ વિૃ ત તથા આગેવાની પતયે માન હતું. જલવાસ ંદરમયાન બને રાષટીય તેમજ સામાજક મદાઓ ઉપર ચચાષ કરતા, િહંદુ મહાકાવયો વાચતા ુ ંતથા િવનોદી ટુચકાઓ કહતા. ગાધીજએ તેમને સસકૃત ભાષા પણ િશખવી હતી. ે ં ં ૃગાધીજના સિચવ મહાદે વ દે સાઈ બને વચચેની વાતાષલાપની િવસતત નોધ ંરાખતા.હરીજનોને વેગળા અપાયેલા મતદારમડળના િવરોધમાં ગાધીજ જયારે આમરણ ં ંઉપવાસ ઉપર ઉતયાષ તયારે સરદારે તેમની દે ખરે ખ કરી હતા તથા પોતે પણ અનનો તયાગકરી તેમાં જોડાયા હતા. પાછીથી સરદારને નાિસક જલમાં ખસેડવામાં આવયા કે જયાં૧૯૩૪માં તેમનાં મોટાભાઈ િવઠલભાઈના દે હાત બાદ તેમની અિતમિકયામાં ભાગ લેવા ં ુિિિટશ સરકારે સરદારને થોડા િદવસો માટે મકત કરવાની તૈયારી દાખવી હોવા છતા તેમણેતે સવીકારી ન હતી. ૧૯૩૪ અને ૧૯૩૭માં સરદારે અિખલ ભારતીય મતદાન માટેના કોગેસીપચારનુ ં નેતતૃ વ કયુ હતું કે જમાં તેઓએ નાણાં એકિા કરાવયા, ઉમેદવારોની પસદગી કરી ં ુતથા મદાઓ અને પિતસપિધિ તરફ કોગેસના વલણને િનિિત કયુ .પોતે મતદાનમાં ઉભા નહોવા છતાં તેમણે અનય કોગેસીઓને પાિંતય તેમજ રાષટીય મતદાન જતવામાં માગષદશષનપરંુ પાડયું હતું. હરસ માટેની શસિકયા કરાવયા છતાં ૧૯૩૭માં તેમણે બારડોલીમાં પલેગ ુતથા દુષકાળના અિતકમણ સામેના રાહતના કાયોમાં માગષદશષન આપયુ ં. તેમણે મતદાનમાંજતેલા કોગેસી મતીઓને માગષદશષન આપવાનુ ં ચાલુ રાખયુ ં કે જનાથી પાટીમાં િશસત ં ુંજળવાઈ રહી. સરદારને ડર હતો કે અગજો ચટાયેલા કોગેસીઓ વચચે મતભેદો ઉભા ુ ુંકરવામા કસર બાકી નહી રાખે કે જના લીધે પણષ સવરાજના ધયેય ઉપરથી ચટાયેલાકોગેસીઓનુ ં ધયાન હટી જત.૧૯૩૬ના કોગેસ અિધવેશન દરમયાન નેહરુની સમાજવાદનેઅપનાવાની ઘોષણાની િવરુધધ તેમના નેહરુ સાથે મતભેદો ઉભા થયા. ૧૯૩૮માં, તયારના ુ ુ ુકોગસ પમખ સભાષચદ બોઝના ગાધીજની અહીસાને લગતા િસદાતોથી િવમખ થવાના ં ં ંપયતનોનો સરદારે બીજ કોગેસીઓ સાથે મળીને િવરોધ કયો. તેઓ બોઝને ુસરમખતયારશાહ તથા પાટી ઉપર વધુ વચષસવ સાધવાની ઈચછા ધરાવતા હોય તેમમાનતા. સરદારે વિરષિ કોગેસી નેતાઓને લઈ િવરોધ દશાષવયો કે જના લીધે બોઝેરાજનામુ ં આપવું પડયું હતુ. પણ બોઝના સમથષકો, સમાજવાદીઓ તથા બીજ કોગેસીઓપાસેથી તેમણે ટીકાનો સામનો કરવો પડયો કે જમના પમાણે પટેલ પોતે ગાધીજના ં ુસતાિધકારને બચાવવા સરમખતયારની જમ વતી રહા હતા.
 13. 13. ભારત છોડો ું આઞાદ, પટે લ તથા ગાધી એઆઈસીસી ની એક સભા દરમયાન મબઈમાં, ૧૯૪૦ ં જયારે બીજુ ં િવશ યિ ફાટી નીકળયુ ં તયારે ગાધીજના મતની િવરુિ જઈ સરદારે ુ ંકેનદીય તથા પાિંતય ધારાસભામાથી કોગેસના નીકળી જવાના નેહરુના િનણયનુ ં સમથન ં ષ ષ ુકયુ હતું તથા ચકવતી રાજગોપાલાચારીની એ પહલ કે જના પમાણે જો અગેજ સરકાર યિ ેપછી જો તરતજ લોકશાહીની સરકાર સથાપવા તૈયાર હોય તો કોગેસ તેન ુ પણષ સમથન યિ ુ ષ ુદરમયાન આપે, તે પહલને પણ ટેકો આપયો હતો. ે ુ ગાધીજનો યિ સામે નૈિતક િવરોધ હવાથી તેમણે અગેજ સરકારને કોઈપણ ં ુજતનો ટેકો આપવાની તરફેણમાં ન હતા, જયારે સભાષચદ બોઝે અગેજોની સામે લશકરી ંમોચો બાધયો હતો. અગેજોએ રાજગોપાલાચારીની પહલ ઠુ કરાવી દીધી ને સરદારે પાછી ં ેગાધીજની આગેવાની સવીકારી. તેઓ ગાધીજએ આપેલા વયિકતગત અસહકારની હાકમાં ં ંસહભાગી થયા અને ૧૯૪૦માં તેમની ૯ મહીના માટે ધરપકડ કરવામાં આવી. તેમણે ુ૧૯૪૨માં િકપસ િમશનને આપેલી સચનાઓનો પણ િવરોધ કયો હતો. આ દરમયાન જલમાંતેમનુ ં ૯ િકલો જવું વજન ઘટયું હતું શરુઆતમાં જયારે નેહરુ, રાજગોપાલાચારી તેમજમૌલાના આઝાદએ અગેજોને ભારત છોડાવા માટે ગાધીજની ભારત છોડોની હાકાલની ટીકા ંકરી હતી તયારે સરદાર તેના ઉતસાહી સમથષક હતા. તેમની દલીલ હતી કે જમ અગેજોએ ુિસંગાપર તથા બમાષમાથી િપછે હટ કરી હતી તેમજ તેઓ ભારતમાથી પણ કરશે અને ભારત ં ંછોડોની શરુઆત તરં ત થવી જોઈએ.[૨૯] અગેજો તરં ત ભારત છોડીને નહી જય તે વાતથી ુ ુ ુવાકેફ હોવા છતાં સરદાર ખલલા બળવાની તરફેણમાં હતા કારણકે તેમને એમ હતું કે ુિવશયિ પતયેના અલગ અલગ અિભગમોમાં વહચાલાં લોકોને આવો બળવો ઉતેજત કરી ે ુએકજુ ટ કરશે. તેમના મતે ખલલા બળવાનો એક ફાયદો એ પણ હતો કે તેનાથી અગેજસરકારે માનવું પડત કે તેમના રાજનુ ં ભારતમાં કોઈ સમથષન ન હતું તથા તેમણેભારતીયોને સતા સોપવાનુ ં કામ ઝડપથી ચાલુ કરી દે વ ું જોઈએ. બળવામાં પોતાનો પણષ ુ
 14. 14. િવશાસ હોવાથી જો તેને કોગેસ તરફથી સમથષન ન મળે તો સરદારે કોગેસમાથી રાજનામુ ં ંઆપવાની ઈચછા પણ દશાષવી હતી. ગાધીજએ અિખલ ભારતીય કોગેસ સિમતી ઉપર ંબળવાને સવીકતી આપવા દબાણ કયષ ુ કે જના પરીણામે સિમતીએ 7 ઓગસટ 1942 માંઅસહકાર ચળવળને મજુ રી આપી હતી. જલવાસ દરમયાન તેમની તબીયત કથળી હોવા ં ુછતાં સરદારે ભારતભરમાં મોટા જન સમદાયોને લાગણીશીલ ભાષણો આપયા હતા કે જમાંતેમણે લોકોને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણાઆયોજ સનદી સેવાઓને િપ કરવા કહું હતું. તેમણે નાણાં એકિા કયાષ તથા રાષટીયનેતાઓની ધરપકડનાં ભય સામે બીજ હરોળના સચાલકો ઉભા કયાષ. ૭મી ઓગસટે સરદારે ં ુંમબઈની ગોવાળીયા ટેક મેદાનમાં ૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ કરતા કહુ હતું: ં ં ુ“બમાષના ગવનષર લડનમાં શેખી હાકે છે કે તેઓ બમાષમાં બધુ ધળમાં મળી ગયા બાદજતયાથી િનકળયા હતા, તો શુ ં તમે અમને પણ એજ વચન આપો છો?... તમે તમારા રે ડીયો ં ુપસારણ તથા છાપાઓમાં બમાષમાં સથપાયેલી સરકારને જપાનીઓની કિપતળી તરીકે ુઓળખાવો છો? તો તમારી િદલહીની સરકાર કેવી છે ? જયારે યિની મધયમાં ફાસ ંનાઝીઓની સામે હારી રહું તયારે િી ચચીલે ઈગલેનડ સાથે તેના સમનવયની દરખાસત ુમકી. અને તે દરખાસત તો અલબત્ પેિરત રાજિનતીજતાનો દાખલો હતો. પણ જયારે ુભારતની વાત આવે છે તયારે ? નહી નહી! યિ ગાળા દરમયાન બધારણીય ફેરફારો? તે ંબાબતમાં િવચારી પણ ન શકાય... આ વખતનુ ં ધયેય જપાનીઓના આવયા પહલા ેભારતને આઞાદ કરાવાનો તથા જો તેઓ આવે તો તેમને લડત આપવા તૈયાર રહવાનો છે . ેતેઓ (અગેજો) નેતાઓને પકડી લેશે, બધા નેતાઓને પકડી લેશે. અને તયાર બાદઅહીસાની હદમાં રહીને સૌથી વધુ પયતન કરવાનુ ં કતષવય પતયેક ભારતીયનુ ં રહશે.. બદા ેસોત વપાયા જોઈએ, કોઈ પણ હિથયાર બાકી ન રહવ ું જોઈએ. આ તક જવનભરમાં ેએકજવાર આવે તેવી બની રહશે.” ેઈિતહાસકારોનુ માનવું છે કે પસતાિવત બળવાને શકાની નજરે જોનારા રાષટવાદીઓને ં ુઉતેજત કરવામા સરદારનુ ં આ ભાષણલ કારણભત થઈ રહું હતું. તેમજ આ ગાળાદરમયાન સરદારના સઘટન કાયને ઈિતહાસકારોએ ભારતભરમાં બળવાને સફળ બનાવા ં ષ ુપછાળનુ ં મખય કારણ માનયુ ં.9 મી ઓગસટે સરદારની ધરપકડ કરવામાં આવી અને તેમને ં ુ ુસપણષ કોગસ કાયકરી સિમતીની સાથે ૧૯૪૨થી ૧૯૪૫ સધી અહમદનગર િકલલાના ષકારવાસમાં બદી તરીકે રાખવામાં આવયા હતા. તયાં તેઓ કપડાં કાતતા, િિજની રમત ં ં ં ુ ં ં ુરમતા, મોટી સખયામા પસતકો વાચતા, લાબા ગાળા સધી ચાલવા જતા તથા બગીચામાંકામ કરતા. બહારના સમાચારો તથા ગતીિવધીઓમાં થતા િવકાસની રાહ જોતા જોતા
 15. 15. ુતેઓએ તેમના સહકાયષકરોને ભાવનાતમક ટેકો પરો પાડયો. મહાદે વ દે સાઈ તથાકસતરબાના દે હાતના સમાચાર સાભળી તેઓ ખબ દુભાયા હતા. સરદારે તેમના પતીને ુ ં ં ુ ુ ુ ુએક કાગળમાં લખયુ ં હતું કે તેઓ તેમજ તેમના સહકાયષકરો “પણષ શાતીનો” અનભવ કરી ં ુરહા હતા કારણકે તેમણે ”પોતાની ફરજ” પણષ કરી હતી.આદોલનને અનય રાજકીય પકોનોિવરોધ તેમજ અગોજ સરકારે આદોલનને દાબવા માટે અપનાવેલા કિોર વલણ છતા,વાયસરોયે િવંસટન ચચીલને મોકલાવેલા એક તાર પમાણે ભારત છોડો આદોલન“૧૮૫૭ના બળવા બાદ સૌથી ગભીર બળવો હતો”. એક લાખથી વધુ લોકોની ધરપકડ ં ૃકરવામાં આવી હતી તથા હજરો લોકો પોલીસ દારા કરવામા આવેલી ગોળીબારીમાં મતયુપામયા હતા. હડતાલો, ધરણા તથા અનય કાતીકારી ગતીિવધીઓ ભારતભરમાં ઉગી આવી ં ુહતી.૧૫ જુ ન ૧૯૪૫માં જચારે સરદારને મકત કરવામા આવયા તયારે તેમણે જણયુ ં કે અગેજોભારતીયોને સતા સોપવાના પસતાવ ઉપર કામ કરી રહા હતા. ગાં ધ ીજનુ ં દે હ ાં ત અને ને હ રુ સાથે ન ાસંબ ંધ ો ુ ૧૯૪૦ના પવાષધમાં ગાધીજ સાથે સરદાર ષ ં સરદાર ગાધીજ પતયે ખબજ વફાદાર હતા તેમજ તેઓ અને નેહરુ બને પોતની ં ુવચચેના મતભેદોના ઉકેલ માટે ગાધીજ પાસે જતા. સરદાર અને નેહરુ વચચે ધણીવાર ંરાષટીય મદાઓ ઉપર તરકાર ઉભી થઈ હતી. જયારે નેહરુએ કાિશમરની નીતી ઉપર પોતાના ુ ૃિનયતણનો દાવો કયો હતો તયારે સરદારએ તેમના ગહ ખાતાના અિધકારીઓની ંઅવગણના સામે િવરોધ નોધાવયો હતો.નેહરુને સરદારે કરે લા રાજયોના સમેલીકરણને ંલગતા િનણયો, કે જ લેતી વખતે તેમણે નેહરુ કે મતીમડળને સામેલ ન કયાષ, તેન ુ ં નેહરુને ષ ં ંમાઠુ ં લાગયુ ં હતું. સરદારને ખબર હતી કે તેઓ નેહરુ જટલા જુ વાન ન હતા તેમજ તેમના
 16. 16. જટલા લોકિપય પણ ન હતા અને તેથી તેઓએ પોતાની જતને કાયષકારી જવાબદારીમાથી ં ુ ુમકત કરવા ગાધીજને િવનતી કરી હતી. તેમનુ માનવુ હતું કે ખલલી રાજનૈિતક લડાઈથી ં ં ુ ુભારતને નકશાન થશે. પણષ િવચાર અને મસલત કયાષ બાદ, સરદારની અપેકાથી અલગ, ં ુગાધીજએ ૩૦ જનયઆરી ૧૯૪૮ના િદવસે તેમને સરકારમાથી બહાર જવાની મનાઈ કરી ંહતી. ગાધીજના મત પમાણે સવતત ભારતને સરદાર અને નેહરુ બનેની જરર હતી. ં ં ૃ ુગાધીજના મતયના િદવસે સરદાર તેમની સાથે ખાનગીમાં વાત કરવા વાળા છે લલા વયિકત ંહતા અને તેમના ગયા બાદ થોડીજ િમિનટોમાં ગાધીજ ઉપર જનલેવા હમલો થયો ં ુ [૫૬]હતો. ગાધીજના મરણ બાદ તેમને િિાજલી આપતા તેમના પાિથિવ દે હની બાજુ માં ં ંપટેલ અને નેહરુ એક બીજને ભેટયા હતા અને સાથે મળીને રાષટને સબોધન કયુ હતુ. ંસરદારે તેમના ઘણા સાથીઓ તેમજ િમતોને સાતવના આપી હતી જ કયાષ બાદ તેઓએ ં ં ં ૃ ુતરતજ સભિવત િહંસાને ખાળવાના પગલા લીધા હતા. ગાધીજના મતયના બેજ મહીનામાં ુ ુસરદારને હદય હમલો થયો હતો પણ તેમના પતી તેમજ તેમના મખય સિચવ અને ુ ુપિરયારીકાની સમયસચકતાને લીધે સરદારનો જવ બચી ગયો હતો. પાછળથી સરદારેકહું હતુ કે ગાધીજના દે હાતને લીધે તેમના મનમાં દુ:ખનો ડુમો ભરાવાથી તેમને હદય ં ંહમલો થયો હતો. ુ િમડીયા તેમજ બીજ રાજનીિતજો તરફથી ગાધીજની રકા કરવામાં ં ૃિનશફળ િનવડયાની ટીકા સરદારના ગહખાતા માટે ઉદવી હતી. ભાવાતમક રીતે થાકી ગયાહોવાથી સરદારે રાજનામુ ં આપતા સરકાર છોડવાની પહલ દાખવી હતી. સરદારના ેસિચવને તેમના રાજનામાથી રાજનૈિતક દુશમનો માટે સાનકુ ળ પરીિસથતી તેમજ ભારતમાં ુરાજકીય સધષષ ઉભો થશે તની ખાતરી હતી અને તેથી તેમણે સરદારને રાજનામાનો પત ંપાિવવા િવરુિ સમજવયા હતા. છતાં નેહરુએ સરદારને પત પાિવયો હતો કે જમા તેમણેઆપસી મતભેદ તેમજ તેમની સરદારને સરકારમાથી કાઢવાની કોઈ ઈચછા છે તે બાબતને ંનકારી હતી. તેમણે સરદારને સવતતતા સગામ દરમયાનની તેમની ૩૦ વરસની ભાગીદારી ં ં ૃયાદ અપાવતા જણાવયુ ં હતુ કે ગાધીજના મતયુ બાદ તે બને વચચેનો અણબનાવ ંઅપિનિહત હતો. નહરુ , રાજગોપાલાચારી તથા બીજ કોગેસીઓએ સરદારનો જહરમાં ે ેબચાવ કયો હતો અને આ બધાની અસરને લીધે સરદારે નેહરુની નેતાગીરીમાં િવશાસદાખવયો હતો અને તે બને વચચે કોઈ મતભેદ છે તે વાતને નકારી હતી. સરદારે એમ પણજહર કયુ હતુ કે તેમને પધાનમતી બનવાની કોઈ ઈચછા નથી. બને જણાએ કોગેસ ે ંપકની કામગીરીમાં સિહયારી નેતાગીરી તેમજ એક બીજના કામમાં દખલ ન આપવાનીિનતી અપનાવી હતી પણ તેમ છતાં તેઓએ બીજ બાબતોમાં એકબીજની િનિતઓની ટીકા
 17. 17. કરી હતી કે જમા હૈદાબાદનુ િવિલણીકરણ તથા કાિશમરમાં સયકત રાષટ સધની ં ંમધયસતથાનો સમાવેશ હતો. ૧૯૫૦માં જયારે ચીને ટીબેટ ઉપર આકમણ કયષ ુ હતુ તયારેતયાં સહાયતા મોકલવાની તેમજ ગોવામાથી પોટષુગીઝને સૈનય બળ વાપરીને કાઢવાની ંસરદારની ભલામણને નહરુ એ માનય નહોતી રાખી.. ે જયારે નેહરુએ ૧૯૫૦માં રાજગોપાલાચારીની તરફેણમાં ડો. રાજનદ ુપસાદને ભારતના પહલા રાષટપિત બનવા માટેની િનમણક અરજને નકારવા માટે દબાણ ેકયુ તયારે તેમણે પકના િવરોધનો સામનો કરવો પડયો હતો કારણકે પકને એમ લાગયુ હતુંકે નેહરુ તેમની ઈચછા િોકી બેસાડી રહા હતા. તયારે નહરુ એ કૉગેસી કાયષકરોનો િવશાસ ેજતવા સરદારની મદદ માગી હતી પણ સરદારે તેમને કોઈ મદદ કરવાની ના પાડી અને ંડૉ. પસાદ ચટાઈ આવયા હતા. ૧૯૫૦માં કૉગેસના પમખપદના દાવેદાર તરીકે નહરુ એ ું ુ ેપરશોતમદાસ ટંડન, કે જઓ રિઢચસત િહંદુ નેતા હતા, એમની બદલે જવતરામ ુ ુ ુંિકપલાનીની તરફેણ કરી હતી અને જો િકપલાની ચટાઈને ન આવે તો રાજનામુ ં આપવાનીધમકી આપી હતી. સરદારે નહરુ ના મતનો અિસવકાર કરતા ટંડનને ગજરાતમાં ટેકો આપયો ે ુ ુહતો કે જના લીધે િકપલાની કે જઓ પોતે ગજરાત રાજયના હોવા છતા તેમને તયાથી એક ંપણ મત નહોતો મળયો. સરદારનુ ં માનવુ હતું કે નહરુ એ એ વાત સમજવાની બાકી હતી કે ેતેમનો મત તે કંઈ કોગસ માટેનો કાયદો ન હતો, પણ તે છતાં જયારે નહરુ ને એમ લાગયુ કે ેતેઓ પકનો િવશાસ ગમાવી ચકા છે તયારે સરદારે પોતે નહરુ ને રાજનામુ ં આપવા િવરુિ ુ ુ ેસમજવયા હતા. દે હ ાં ત ૃમણીબેન પટેલ તેમના િપતા સરદાર વલલભભાઈ પટેલના મતદે હની બાજુ માં,૧૫ િડસેમબર ૧૯૫૦. ુ૨૯ માચષ ૧૯૪૯ ના િદવસે સરદાર તથા તેમના પતી મણીબેન તેમજ પટીયાલાના મહારાજજ િવમાનમાં પવાસ કરી રહા હતા તે િવમાન સાથેનો સતાિધકારીઓનો સપકષ ટુટી ગયો ં
 18. 18. હતો. એનજની ખરાબીને કારણે િવમાનચાલકે રાજસથાનના રણ પદે શમાં િવમાનનુ ં તાતીનુ ંઉતરાણ કરવું પડયુ હતું. આ પસગમાં કોઈને હાની ન પહોચી હતી અને સરદાર બીજ ં ુયાતીઓ સાથે પાસે ના ગામ સધી ચાલતા જઈ તયાના સથાિનક અિધકારીઓને જણ કરી ંહતી. જયારે સરદાર િદલહી પહોચયા તયારે હજરો કોગેસી કાયષકરોએ તેમને હાિદિ ક આવકાર ં ં ં ુઆપયો હતો તેમજ સસદમાં મતીઓએ ઉભા થઈને લાબા સમય સધી તાળીઓના ગડગડાટસાથે અિભવાદન કયુ કે જના લીધે સસદની કાયષવાહી અડધા કલાક માટે બધ રાખવામાં ં ંઆવી હતી. તેમના જવનનાં પાછલા વષોમાં સરદારને સસદ તરફથી બહમાનીત ં ુકરવામાં આવયા હતા તેમજ પજબ િવશિવદાલય અને ઓસમાિનયા િવશિવદાલય તરફથી ંસનમાિનત ડૉકટરે ટની પદવી નવાજવામાં આવી હતી. સરદારની તિબયત ૧૯૫૦ના ઉનાળા દરમયાન બગડતી ગઈ. તેમને પછીથીઉધરસમાં લોહી નીકળતું હતું અને તયારે મણીબેને તેમની મતણાઓ તેમજ કામ કરવાના ંકલાકોમાં ઘટાડો કરાવયા હતો તથા સરદારની દે ખરે ખ માટે વયિકતગત વૈદકીય મદદ તથાપરીચારકોનો પબધ કરાવયો હતો. પિિમ બગાળના ગવષનર તથા ડોકટકર િબધાન રોયએ ં ં ુસરદારને તેમના અિનવાયષ અતની બાબતમાં રમજ કરતા સાભળયા હતા તેમજ એક ંખાનગી મતણા વખતે સરદારે તેમના મતીય સહકાયષકર ન.વ.ગાડગીલને િનખાલસતાથી ં ંકહું હતું કે પોતે લાબ ુ જવશે નહી. બીજ નવેમબરથી, કે જયારે સરદાર વારં વાર શધધી ં ુ ુખોઈ બેસતા હતા, તયારથી તેમની િહલચાલ તેમના પલગ સધી સીિમત રાખવામાં આવી ં ુંહતી. ૧૨ િડસેમબરે જયારે તેઓ તેમના મબઈ સથીત િદકરા, ડાહાભાઈના ઘરે આરામ કરવાિવમાન પવાસ કરવના હતા તયારે તેમની તબીયત નજુ ક હતી અને નેહરુ તેમજરાજગોપાલાચારી તેમને િવમાનમથકે મળવા ગયા હતા. ૧૫ િડસેમબર ૧૯૫૦ના િદવસેતેમને મોટા હદય હમાલો થયો હતો (તેમનો બીજો) કે જના લીધે તેમનુ દે હાત થયુ ં હતુ. તે ુ ં ુ ુિદવસે અભતપવષ તેમજ અનનય ઘટનામાં ભારતીય સનદી સેવા તેમજ પોલીસ સેવાના૧૫૦૦ અિધકારીઓ સરદારના િદલહી સથીત તેમના રહિાણે તેમના દે હાતના દુ:ખમાં ે ં ુસહભાગી થવા મળયા હતા અને તેઓએ પણ લીધું હતું કે તેઓ ભારતની સેવા ‘પણષ ું ુવફાદારી તેમજ અવિરત ઉતસાહ’ સાથે કરશે. સરદારનો અિગનદાહ મબઈના સોનાપરિસથત કરવામાં આવયો હતો અને તયાં મોટો જનસમદાય તેમજ નેહરુ, રાજગોપાલાચારી ુઅને રાષટપતી પસાદ હાજર હતા. ટીકા તે મ જ વારસો
 19. 19. સરદાર પટે લ રાષટીય સમારક, અમદાવાદમાં પદષિશત સરદાર પટે લનો કોટ તેમના જવનકાળ દરમયાન સરદારે ભાગલા વખતે મિુસલમો િવરુિ વલણ ુઅપનાવયાની ટીકાનો સામનો કયો હતો તેમજ તેમણે દે શના ભાગલા માટે તરં ત તૈયારીબતાવી હતી તેવી ટીકા તેમને મિુસલમ રાષટવાદી જમકે મૌલાના આઝાદ તેમજ િહંદુ ુરાષટવાદીઓ તરફથી મળી હતી. સભાષચદ બોઝના સમથષકો તરફથી ગાધીજને ટેકો ન ં ંઆપતા રાજિનતીજો પતી જણી જોઈને બાજુ માં કરી દે વાની અને અવગણાની િનતીઅપનાવા માટે સરદારની ટીકા કરવામાં આવી હતી. સમાજવાદી રાજિનતીજો જમકે જયપકાશ નારાયણ તથા અશોક મહતા જવાઓએ સરદારને િબરલા તેમજ સારાભાઈ કુટુંબો ેજવા ભારતીય ઉદોગપિત કુટુંબો સાથે અગત િનકટતા હોવાની ટીકા કરી હતી. થોડાઈિતહાસકારોએ રજવાડાઓના િવલણીકરણ વખતના સરદારે લીધેલા પગલાઓને તેરાજયોના સવિનણષયના હકની િવરુદ ગણાવી તેને વખોડયા હતા. આમ છતાં સરદારનેએકલે હાથે ભારતની આઝાદીના પવષ ઉપર ભારતને એક રાષટ તરીકે સમેિલત કરવાનો ંયશ અપાય છે . તેમને િહંદુ મિુસલમના સબધો પતયે િનખાલસતાથી બોલવા તેમજ ભારતનુ ં ંએકીકરણ કરતી વખતે સૈનયબળ વાપરવા માટે ઘણા ભારતીયો દારા િબરદાવવામાં આવયાહતા. તેમની નેતતૃ વ તેમજ વહવારુ દિષટકોણની કાબેલીયત માટે સવતતતા સગામમાં ે ં ંતેમના િવરોધીઓ જમકે આિકિબાલડ વૅવેલ, િકપસ, પૅથીક લૉરે નસ તથા માઉનટબેટનતરફથી તેમને વખાણવામાં આવયા હતા. ઘણા ઈિતહાસકારો તેમજ તેમના પશસકો જમકે ંરાજનદ પસાદ તેમજ ઉદોગપિત જ. આર. ડી. તાતાએ એવો મત વયકત કયો હતો કેસરદાર ભારત માટે નહરુ કરતા સારા પધાનમતી સાિબત થયા હોત. નહરુ ના ટીકાકારો ે ં ેતેમજ સરદારના પશસકો નહરુ દારા કાિશમર અને સયકત રાષટ સધ તેમજ ગોવાનુ ં સૈનય ં ે ં ુ ં
 20. 20. બળ દારા િવલીણીકરણ ને લગતી સરદારની ભલામણો નહરુ એ મોડેથી સવીકારી હતી તેનો ેદાખલો આપે છે . મકત વયાપારની ભલામણ કરવા વાળાઓ નહરુ ની સમાજવાદી ુ ે ુિનતીઓની ઓછપ સામે સરદારની માલકીય હકની તરફેણ તેમજ અમલ સહકારી યોજનાનેસરદારે આપેલી દોરવણીનો ઉલલેખ કરે છે . તેમના દે હાત બાદ સરદારના પરીવારમાથી, ં ં ુંમણીબેન તેમના બાકીના જવન દરમયાન મબઈના એક ફલેટમાં રહા હતા તેમજ તેમણેઘણી વાર સરદાર પટેલ સમારક ટસટ કે જ પિતિષડત વાિષિક સરદાર પટેલ સમારકવયાખયાનનુ આયોજન કરે છે તેમજ બીજ સખાવતી સસથાઓના કામોની આગેવાની કરી ંહતી. ડાહાભાઈ એક વેપારી હતા કે જઓ ૧૯૬૦માં લોક સભામાં સસદ સદસય તરીકે ં ુંચટાઈને આવયા હતા. ુ એવી માનયતા છે કે સરદારના દે હાત બાદ ઘણા દાયકાઓ સધી ભારતીય ંસરકાર, રાષટીય િમડીયા તેમજ કોગેસ પાટી દારા સરદારના જવન તથા તેમણે કરે લાકાયોની પસશા તેમજ પચાર કરવામાં ઉદસીનતા દાખવી હતી. આમ છતાં સરદારને ં ુગજરાતમાં નાયક તરીકે િપછાણવામાં આવે છે અને તેમના વતન કરમસદમાં તેમનાપરીવારીક ઘરની જણવણી તેમની યાદગીરી તરીકે કરવામાં આવી છે . સરદારનેઆિધકારીક રુપે ૧૯૯૧માં મરણોપરાત ભારત રતન, કે જ ભારતનુ ં સૌથી મોટું બહમાન છે , ં ુતે આપવામાં આવયુ ં હતુ. ૩૧ ઓકટોબર કે જ સરદારનો જનમિદવસ છે તે રાષટીય સતરેસરદાર જયિંત તરીકે ઉજવવામાં આવે છે . ૧૯૮૦માં મોતી મહલ, અમદાવાદ ખાતે સરદારપટેલ રાષટીય સમારકની સથાપના થઈ હતી કે જમાં એક સગહાલય, તેમના િચતોનુ ં ંપદષશન, ઐિતહિસક ફોટા તથા ગથાલયનો કે જમાં તેમને લગતા મહતતવનાં દસતેવાજો ં ુતેમજ ચોપડીઓનો સમાવેશ થાય છે . પદષશનમાં સરદારની અગત વસતઓ તેમજ તેમનાઅગત અને રાજકીય જવનના િવભીન ગાળાઓ દરમયાનના અવશેષો દશાષવવમાં આવયાછે . ભારતમાં ઘણી સાવષજિનક સસથાઓને સરદારનુ ં નામ આપવામાં આવયુ છે . નમષદા ંનદી ઉપર બધાયેલા બધો તેમજ તેની નહરો તેમજ જળવીજળી ઉજષ કેદો આવરી લેતી ં ં ેયોજનાને પણ સરદારનુ ં નામ આપવામાં આવયુ ં છે અને આ યોજનાને લીધે તણ રાજયોમાં ુિપવાના પાણી, િવજળી તેમજ ખેતી ઉપજમાં વિીના લાભો મળયા છે . ભારતમાં અગણી ુતેવી સરદાર વલલભભાઈ નેશનલ ઈસટીટયટ ઓફ ટેકનોલોજ, સરદાર પટેલિવશિવદાલય, સરદાર પટેલ િવદાલય જવી ભણતરની સસથાઓ તેમજ ભારતીય પોલીસ ંસેવાની ટેિનંગ અકેડેમીને પણ સરદારનુ ં નામ આપવામાં આવયુ છે . ૧૯૮૨માં બનેલા િરચડષએટનિોના ગાધી નામના ચલિચતમાં સૈયદ જફરીએ સરદારની ભિૂ મકા ભજવી હતી. ં૧૯૯૩માં કેતન મહતાએ સરદારના જવન ચરીત ઉપર ચલિચત બનાવયુ હતું કે જમા ે

×