SlideShare a Scribd company logo
1 of 31
Download to read offline
1
CASE STUDY
INSTITUTE:- SHREE. DAKSHINA MURTI
VIDHYARTHI BHAVAN
NAME:-MAHYAVANSHI BHAVNESHKUMAR SOMABHAI
ENROLLMENT NO:-201350030035
SEMESTER:-3RD
ROLL NO:-25
EMAIL:- bhavneshkumar5@gmail.com
COLLEGE:- SHREE.G.H.SANGHVI EDUCATIONAL
INSTITUTE
CITY:- BHAVNAGAR
Guide :- Dr . Nirmal Patel
2
વ્યક્તિ અભ્યાસ
વ્યાખ્યા:- વ્યક્તિ અભ્યાસ એક ગુણાત્મક વેચન નુું રૂપ છે જેમાું કોઈ વ્યક્તિ પરિક્થિતિ અિવા
સુંથિાને ખ ૂબ જ સાવધાની સાિે પ ૂવવ અવલોકન કિવામાું આવે છે.
વ્યક્તિ અભ્યાસ એટલે," કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પરિક્સ્િતિ અને સંબંતિિ આ બિાં પાસાંનો
તવચાિ કિવો િે અભ્યાસના એકમ િિીકે એક વ્યક્તિ, એક કુટુંબ એક જૂિ કોઈ સામાજિક સંસ્િા
કે સમાિ હોઈ શકે.
વ્યક્તિ અભ્યાસ દિતમયાન વ્યક્તિ કે સંસ્િા તવશે ઊંડી અને તવગિ પ ૂર્ણ મારહિી એકઠી કિવી
િરૂિી છે આવી મારહિીના આિાિે વ્યક્તિની સમસ્યા કે તવશેષિા નું તનદાન િઇ શકે છે બી.એડ
અભ્યાસક્રમ માં તવતશષ્ટ બાળકો નો વ્યક્તિ અભ્યાસ કિવાનો હોય છે માટે વ્યક્તિ અભ્યાસ ની
સંકલ્પના સોપાનો ઉદાહિર્ો લાભ જેવા બાબિો સમિવી િરૂિી છે જે અહીં પ્રસ્તુિ છે.
સ્ત્રોિ
 વ્યક્તિ કે સંસ્િા નું સામાન્ય તનિીક્ષર્
 વ્યક્તિ કે સંસ્િાની મુલાકાિ
 મનોવૈજ્ઞાતનક કસોટી
 સંસ્િાના િેકોડણ
 તવદ્યાિીની શાિીરિક િપાસ
 વ્યક્તિ માટે મનોચચરકત્સક નો રિપોટણ
 સંસ્િાની ભૌતિક સુતવિાઓ સ્ટાફ આચાયણ વગેિે
 વ્યક્તિના શોખ, સંસ્િાની પ્રવૃતિ
 વ્યક્તિનો સામાજિકિા આલેખ
 સંસ્િા માટે અન્ય દ્વાિા ક્રમાંકન
3
સોપાનો
 અભ્યાસ માટે વ્યક્તિની પસંદગી
 મારહિીનું એકત્રીકિર્
 ઉત્કલ્પનાની િચના
 કાિર્ોની િપાસ અને સુચચિ ઉપચાિ
 વ્યક્તિ સંબંિી અનુકાયણ
તવશેષિાઓ
 એકમ તવશેની ભ ૂિકાળ વિણમાનકાળ ભતવષ્યકાળ ની બાબિો નો સમાવેશ કિી શકાય છે
 ઇતિહાસ પદ્ધતિ સવેક્ષર્ અને લંબગિ સંશોિન પદ્ધતિ િોવા મળે છે
 અભ્યાસમાં જીર્વટપ ૂવણક અને િનિી અભ્યાસ કિવામાં આવે છે.
 વ્યક્તિ અભ્યાસ માં તવતવિ સંશોિન સાિનો મદદિી મારહિી એકતત્રિ કિી શકાય છે
 તનત્ય અભ્યાસમાં એકમના બિાં િ પાસાંઓનો અભ્યાસ કિી શકાય છે
 અભ્યાસક્રમ લોકો શક્તિનો ઉપયોગ કિી શકે છે.
લાભ
 સામાજિક એકમ અને ઊંડાર્ િી સમિવા માટે ઉપયોગી
 એકમ કે ઘટનાના વિણમાન િેમિ ભ ૂિકાળને સમિવા માટે ઉપયોગ
 અપવાદરૂપ લક્ષર્ોની િાિા હો જાર્વા આગામી માન્યિાઓ ને સુિાિવા માટે ઉપયોગી
4
 સામાજિક પરિબળો સાિે નાના એકમોને સંબંિને િપાસો
 સામાજિક પરિવિણનના અભ્યાસમાં ઉપયોગી
 ઉપચાિાત્મક હેતુ માટે આ પદ્ધતિ ઉપયોગી છે
 એકમના વિણન વ્યવહાિ અને સમિવા માટે ઉપયોગી
 એકમના સંપ ૂર્ણ પાસા ને સમિવા માટે ઉપયોગી
મયાવદા
 વ્યક્તિ અભ્યાસ સમય અને ખચણ વિે છે.
 વ્યક્તિ અભ્યાસ માં ઘટના સાિે ઐતિહાતસક કે વિણમાન પૈકી કયા કયા પરિબળો અસિ કિે
છે િે નક્કી કિી શકાતું નિી.
 સંશોિન અનુકૂળ સમસ્યાની પસંદગીનું વિાિે િોવા મળે છે.
 આ સંશોિન અભ્યાસ ઓછા િિાં હોવાિી સામાન્ય કિંટ મુશ્કેલ બને છે.
 વ્યક્તિગિ િેકોડણ માં િહેલી ખામી સંશોિન માટે મુશ્કેલરૂપ બને છે.
 અભ્યાસમાં હે તુ લખ સીિા અને િટસ્િિા ન હોય િો અભ્યાસ માટે નડિિરૂપ બને છે
5
પ્રથિાવના
વ્યક્તિ અભ્યાસ િિીકે ભાવનગિની ખ્યાિનામ સંસ્િા શ્રી દક્ષિણામ ૂતિિ તવદ્યાિીભવન પસંદ
કિેલ છે.આ સંસ્િાનો તશક્ષર્ ક્ષેત્રે ખ ૂબ િ મહત્વ િિાવે છે આ સંસ્િા સાિે લેખક તશક્ષર્તવદ િિા
સ્વાિંત્ર ચળવળમાં ભાગ લેનાિ િિા ગાંિીતવચાિને સમતપિિ લોકો દ્વાિા આ સંસ્િાનું તનમાણર્
કિવામાં આવ્્ું છે.
આ સમગ્ર વ્યક્તિ અભ્યાસ માં સંસ્િા નો સામાન્ય ઇતિહાસ િેના કાયો પ્રવૃતિઓ તસદ્ધદ્ધ દે ખિડો
વગેિે જેવી િમામ નાની બાબિોને સાંકળી લેવાનો પ્રયત્ન કિેલ છે.આ સંસ્િાનો પાયો નાખનાિ
નાનાભાઈ ભટ્ટ, ક્ષિજુભાઈ બધેકા અને શ્રી હિભાઈ તિવેદી તત્રપુટીના અિાણિ પ્રયોગોનું પરિર્ામ છે
કે આજે દચક્ષર્ામ ૂતિિ સમગ્ર ભાવનગિ નું ગૌિવ ગર્ી શકાય છે. સમયાંિિે ઘર્ી મુશ્કેલીઓ પર્
6
આવી છિાં સંસ્િાએ શૈક્ષચર્ક ક્ષેત્રે હિર્ફાળ પ્રગતિ કિી છે િેિી નાના ભાઈ તવશે એવું કહી શકાય
કે…
"સુંકટ ભિેલી જીંદિીિી હાિનાિો હુું નિી,
સાિિ ડુબાડી દે મને એવો રકનાિો હુું નિી.
માિે સદા અજવાળવા અંધારિયા પુંિ સૌ.
ચમકી અને ત ૂટી પડે એવો તસિાિો હુું નિી."
પસુંદિીના આ કાિણો
● સામાન્ય િીિે આપર્ે કોઈપર્ બાબિની પસંદગી િેના બાહ્ય દેખાવને આિાિે કિિા હોય
છે પિંતુ માિી આ સંસ્િા પસંદગીનો મુખ્ય આિાિ સંસ્િાના પાયામાં િહેલી િાુંધીતવચાિના
કાિર્ે આ સંસ્િા પસંદ કિેલી છે.
● આ સંસ્િા સાંપ્રિ તશક્ષર્ પ્રિા ને બદલે સ્વિંત્રિા સિખો િ સર્જન અને રૂરિગિ ખ્યાલોિી
મુતિ તશક્ષર્ પદ્ધતિનો આતવષ્કાિ કિે છે.
● આ સંસ્િાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આિનો બાળક કાલનો નાગિીક બને ત્યાિે આસપાસના
સમાિમાં િહી િેમાં પરિવિણન લાવે િેવા મ ૂલ્યો શીખવવા.
● ઇ.સ 1921 દિતમયાન સંસ્િામાં અનુસુચચિ જાતિના તવદ્યાિીઓ પર્ સવર્ણ તવદ્યાિીઓ સાિે
ભર્ી શકે િે માટેના અિાગ પ્રયત્નો િયા હિા િિા અનુસુચચિ જાતિના તવદ્યાિીઓને
સંસ્િામાં પ્રવેશ મેળવ્યો હિો. આ આ માટે નાનાભાઈ ભટ્ટ ને પારિવારિક િિા સામાજિક
અસ્પૃશ્યિાનો સામનો કિવો પડયો હિો.
સ્િાપના
7
શ્રી દક્ષિણામૂતિિ દેવ
જેમના નામ પિિી સુંથિાનુું નામ પડ્ુું િે
8
શ્રી દક્ષિણામૂતિિ દેવ
શ્રી માન નથુિામ શમાવના, િે િકી નાના ભાઇના િિા િેમની િણ સુંથિાઓના આિાધ્ય
દેવ િહ્યા છે.
પુખ્િ તવચાિર્ા અને તવચાિતવતનમયનો અંિે સ્પષ્ટ આદશણ અને િેને પહોંચવાના કમણ પર્
સ્પષ્ટ દશણન કયાણ પછી દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનની ઇસ 1910 રડસેમ્બિ ૨૮મી િાિીખે
ઉદ્ઘાટન રક્રયા િયેલી. ઉદ્ઘાટન સવાિે 9:00 કિવાની હિી પિંતુ આ પહેલા વહેલી સવાિે
નાહીિોઈ પૂજા-પાઠિી પિવાિી નાના ભાઇ િિા મોટાભાઈ બંને દચક્ષર્ામૂતિિ દેવનું પૂિન
ક્ુું અને િેમની પાસેિી સંસ્િા ચલાવવા ના બાળ સામર્થયણની માંગર્ી કિેલી.
જેનામાં બુંદમાં સાગિ પખેવાની આવડિ છે, કર્ માં િર્ ને અનુભવવા ની ઝંખના છે અને
ક્ષર્ને ્ુગમાં િબદીલ કિવાની ક્ષમિા છે શૂન્યમાંિી સર્જન કિી શકે આવડિ હોય પર્
9
ઝંખના ન હોય, ઝંખના હોય િો પર્ કશું કલ્યાર્કાિી િઇ ન શકે. ઝંખનાએ કોઈપર્
નીપિ ની બ્લુતપ્રન્ટ છે. આવડે ઝંખનાને મૂતિિ કિનાિ કૌશલને કાયણ કિનાિ કૌશલ ને
કાયણશીલ કિનાિ ઊજાણ છે. િ ં
ખના આવડિ અને સમિાના સમન્વય નું પરિર્ામ છે
કલ્યાર્કાિી તનબંિ આવા િ ઝંખના અને ક્ષમિાના શિદલ જ્યાિે તવઝનના સિોવિમાં
ખીલે છે અિવા એમ કહેવાય કે આવડિ ઝંખનાને ક્ષમિા જ્યાિે તવઝન ના સ ૂત્ર ગુંિાય છે
ત્યાિ પછી જે નીપિ મળે છે િે અનન્ય કે તવતશષ્ટ હોય છે.
દચક્ષર્ામૂતિિ સંસ્િા એક એવી નીપિ છે એમ કહેવામાં સંચય િિો નિી દચક્ષર્ામૂતિિ ને
નાના ભાઈ જેવા તવચાિવંિ સદાચાિી સંતનષ્ઠ તશક્ષક સંચાલક મળ્યા. મોટાભાઈ
ઓિવજીભાઇ જેવા સાિી તમત્રો મળ્યા, ચગજુભાઈ જેવા પ્રયોગખોિ સમતપિિ સાિીદાિો
મળ્યાં િિા મહાત્મા શ્રી નાથુિામ શમાણજી જેવા રદવ્ય આત્મા ના આશીવાણદ સાપડયા.
પરિર્ામે સન ૧૯૧૦ િી ૧૯૩૮ સુિીના ૨૮ વષણના ગાળામાં ભાવનગિની દચક્ષર્ામૂતિિ
ભવનને િાષ્રીય તશક્ષર્ના ક્ષેત્રમાં એક વટવૃક્ષ નું રૂપ િાિર્ કિી લીધું. દચક્ષર્ામૂતિિ
બોરડિંગ હાઉસ િી છાત્રાલય બાલમંરદિ ,તવનય મંરદિ ,બાલ અધ્યાપન મંરદિ, તવનય
મંરદિ ના તશક્ષકો માટે અધ્યાપન મંરદિ, દચક્ષર્ામૂતિિ પ્રકાશન મંરદિ દચક્ષર્ામૂતિિ
પુસ્િકાલય વગેિે શાખા પ્રશાખાઓ રૂપે તવકાસ િયો. શ્રી કાશીનાિ તત્રવેદી આકલન કિિા
નોંિે છે ' દચક્ષર્ામૂતિિ ભવનના આંગર્ામાં એક નવી પારિવારિક પોષર્ અને સંવિણન ખૂબ
િ કુશળિા સજાગિા અને સફળિા સાિે િવા લાગ્ું' બાળકોને પ્રભુનાં પેગંબિ િિીકેની
પ્રતિષ્ઠા, विद्यार्थी देिो भि: જેવા ક્રાંતિકાિી તવચાિો નો પ્રસાિ, તશક્ષર્ નું જીવન સાિે,
સમાિ સાિે અને પ્રકૃતિ સાિેનો અનુબંિ, તશક્ષા અને ઈનામને શાળાવટો, તવદ્યાિીને
સ્વાિંત્ર, આદિ અને તનભણયિા ની ખાિિી જેવા મૂલ્યોની પુનઃસ્િાપના વગેિે દચક્ષર્ામૂતિિ
10
ની ખૂબી છે. આ િીિે નવી કેડી કંડાિનાિી સંસ્િા, ધૂમકેતુ બની ગુિિાિ િિા ભાિિના
તશક્ષર્ આકાશમાં ઝબકી ગઈ.
દચક્ષર્ામૂતિિ સંસ્િા ના ઘડિિ અને ચર્િિ ની મૂળ િો નાના ભાઇના ઘડિિ અને ચર્િિ
ની કિા છે એમ કહી શકાય. િેિી દચક્ષર્ામૂતિિ સંસ્િા ના ઘડિિ અને ચર્િિ ની વાિ મા
નાના ભાઈનું મંડાર્ કિવું પડે.
થિાપક ટ્રથટીશ્રીઓ
જાર્ીિા તશક્ષર્તવદ, તવચાિક, સ્વાિંત્ર્ય
સેનાની અને સર્જનાત્મક લેખક, 11
નવેમ્બિ 1882ના િોિ ભાવનગિ ખાિે
નૃતસિંહપ્રસાદ કાચલદાસ ભટ્ટ િિીકે
િન્મેલા, જેઓ પાછળિી નાનાભાઈ ભટ્ટ
િિીકે જાર્ીિા હિા, નાનાભાઈ ચગજુભાઈ
બિેકા અને હિભાઈ તત્રવેદી સાિે
ભાવનગિના સમકાલીન અને પ્રખ્યાિ
તત્રપુટીઓમાંના એક હિા.ભાિિમાં નવીન
તશક્ષર્, ગ્રામીર્ કલ્યાર્ અને બાળકોના
તશક્ષર્ના ક્ષેત્રોમાં મહાન પ્રેિર્ા અને
દ્રષ્ષ્ટ છોડી છે. નાનાભાઈ ભટ્ટ પ્રતિષ્ષ્ઠિ અને અનન્ય શૈક્ષચર્ક સંસ્િાઓ જેમ કે દચક્ષર્ામૂતિિ
તવદ્યાિી ભવન / દચક્ષર્ામૂતિિ તવનય મંરદિ - ભાવનગિ, ગ્રામ દચક્ષર્ામૂતિિ - અંબાલા અને,
11
ભાવનગિના તસહોિ બ્લોકમાં સર્ોસિા ખાિે આવેલી લોકભાિિીના સ્િાપક છે
ક્ષિજુભાઈ બધેકા (નવેમ્બિ 15, 1885 -
23 જૂન, 1939) ભાિિના ચચિલમાં
િન્મેલા, એક તશક્ષર્તવદ હિા જેમર્ે
ભાિિમાં મોન્ટેસિી તશક્ષર્ પદ્ધતિઓનો
પરિચય કિાવવામાં મદદ કિી હિી.
િેમને "મૂછલી મા" ("મૂછોવાળી માિા")
િિીકે ઓળખવામાં આવે છે. પ્રિમ
ઉદાહિર્માં, બિેકા હાઈકોટણના વકીલ
હિા. 1923 માં િેમના પુત્રના િન્મ
પછી, િેમર્ે બાળપર્ના તવકાસ અને
તશક્ષર્માં િસ કેળવ્યો. 1920 માં,
બિેકાએ "બાલ મંરદિ" પૂવણ-પ્રાિતમક શાળાની સ્િાપના કિી. બિેકાએ રદવાસ્વપ્ન
("ડેડ્રીમ્સ") સરહિ તશક્ષર્ના ક્ષેત્રમાં સંખ્યાબંિ કૃતિઓ પ્રકાતશિ કિી
12
હિભાઈ તિવેદી (૧૪ નવેમ્બિ ૧૮૯૧ - ૧૯ ઓગસ્ટ ૧૯૭૯) ભાવનગિ, ગુિિાિના
તશક્ષર્તવદ્ હિા.
િેઓ ભાવનગિની શ્રી દચક્ષર્ામુતિિ સંસ્િામાં ૧૯૧૯માં િોડાયા હિા અને દચક્ષર્ામુતિિ
તવનય મંરદિની શરૂઆિ નાનાભાઈ ભટ્ટ અને ચગજુભાઈ બિેકાની સાિે શરૂઆિ કિી હિી.
13
ધ્યેય
सा विद्या या विमुक्तए
તવદ્યાિીઓનો સવાુંગી તવકાસ
તવદ્યાિીઓનું મન શિીિ અને હૃદયમાં િહેલ િમામ અંશ નું પ્રગટીકિર્
જીવન તશક્ષર્ અને સમાિ તશક્ષર્
લોકશાહી મુલ્યો અને જીવન કૌશલ્યો ની ખીલવર્ી
14
આત્મતનિીક્ષર્ અને આત્મબોિ શીખવિી કેળવર્ી
સિિ પરિવિણનશીલ સમાિમાં અનુકૂલન સાિવા તવદ્યાિીઓને સક્ષમ બનાવવા.
પ્રતિબદ્ધિા
 બાલ દેવો ભવ ને કેન્દ્રમાં િાખીને તશશુ તશક્ષર્, બાળ તશક્ષર્, રકશોિ અને િરૂર્
તશક્ષર્ કિવું
 વૈયક્તિક િફાવિો ને આદિ આપી તવદ્યાિી સર્જનાત્મકિા તવકસે િેવો શૈક્ષચર્ક
અચભગમ અપનાવવો.
 તવદ્યાિીઓને સવાુંગી તવકાસ િાય િે અિે દિેકને િકો મળી િહે િે મુિબનું સંસ્િાનું
ભાવાવિર્ સર્જવું.
 તવદ્યાિીઓમાં જ્ઞાન તપપાસા વિે, વૈજ્ઞાતનક વલર્ કેળવાય અને િેનું તવવેચનાત્મક
તવચાિ કૌશલ્ય વિે િેઓ શૈક્ષચર્ક અચભગમ યોિવો.
 તવદ્યાિીમાં પયાણવિર્ ચેિના, સવણ િમણ સમભાવ, માનવ માનવ પ્રત્યેની સંવેદના
અને કાયદાનું સન્માન કિવાની ભાવના કેળવાય િેવા કાયણક્રમોનું આયોિન કિવું.
 તવદ્યાિી દેશનો િવાબદાિ નાગરિક બને, ઉત્પાદક નાગરિક બને અને સામાજિક
નેતૃત્વની શક્તિ ખીલે િે માટે પ્રયત્નો કિવા.
દક્ષિણામૂતિિ તવદ્યાિીભવનનો ખિડો
દચક્ષર્ામૂતિિ તવદ્યાભવન કેળવર્ીતવષયક તસદ્ધાંિો બહાિ પાડેલા અને નવા રસ્ટી મંડળે
સ્વીકાિ કિેલ િે અત્રે િજુ કિેલ છે.
(૧) સ્વાિંત્ર, સ્વયંસ્ૂતિિ અને પરિર્ામે તવદ્યાિીઓ ની િવાબદાિી.
15
(૨) તવદ્યાિી કેષ્ન્દ્રિ તશક્ષર્.
(૩) માતૃભાષા દ્વાિા િ તશક્ષર્.
(૪) કેળવર્ીમાં ઔદ્યોચગક િાલીમ ને સ્િાન.
(૫) તશક્ષા, ઈનામ વગેિેનો સદંિિ અભાવ.
(૬) પિીક્ષા ના ત્રાસમાંિી મુક્તિ.
(૭) કલાના તશક્ષર્ને મહત્વનું સ્િાન આપવું.
(૮) િમિો, પ્રવાસો, ચચાણ સંઘો, નાટકો અને ઇિિ વાંચન
ને અભ્યાસ જેટલું િ મહત્વ.
(૯) રહન્દીનું તશક્ષર્ ફિજિયાિ.
(૧૦) સંસ્િાને િાષ્રીય િાખવી એટલે કે સિકાિી
સંસ્િાઓ િી સ્વિંત્ર િાખવી.
(૧૧) સહ તશક્ષર્ પ્રિા સ્વીકાિવી.
(૧૨) તશક્ષર્ શાસ્ત્રનો અભ્યાસ કયો હોય એવા દ્વાિા
તશક્ષર્ આપવું.
(૧૩) તશક્ષકો અને ગૃહ પતિઓ તવદ્યાિીઓના તનકટ
પરિચયમાં િહે િેવી યોિના કિવી.
(૧૪) સંસ્િાએ પોિે િચેલા પાઠયપુસ્િકો વાપિવાનો
આગ્રહ િાખવો.
(૧૫) માનસશાસ્ત્ર અને તશક્ષર્ શાસ્ત્રના તસદ્ધાંિ ઉપિ
તશક્ષર્ની યોિના કિવી.
દક્ષિણામૂતિિ બાલમુંરદિની આચાયવ પિુંપિા
16
આચાયવ વષણ નોકિીના વષણ
ચગજુભાઈ બિેકા 1920-1937 17
િિાબેન મોદક
હેમુભાઈ િાિગોિ 1937-1942 5
ગોપાલિાવ 1942-1943 1
મોંઘીબહેન બિેકા 1944-1945 1
નિેન્દ્ર બિેકા 1945-1955 1
તવમુબેન બિેકા 1955-1985 30
મહેન્દ્રભાઇ ભટ્ટ 1985-1995 10
ગચર્ભાઈ સેયદ 1995-1996 1
િરુર્ભાઈ પોપટ 1996-1997 1
લીલબા જાડેજા 1997-2002 5
કૃષકાન્િ અંિાિીયા 2002-2004 2
પરૂલબેન ભટ્ટ 2005-2005 1
રદપાબહેન પટેલ 2006-2011 5
પ્રતવર્ા વાઘાર્ી 2012 CONT…. 9
દક્ષિણામ ૂતિિ કુમાિ મુંરદિ
આચાયવ વષવ નોકિીના વષવ
મનુભાઈ ભટ્ટ 1954-1955 1
નાિાયણ ઉપાધ્યાય ૧૯૫૫-1976 21
17
રહિભાઈ પટેલ 1976-1978 2
જીનાભાઈ દાર્ીિાિીયા 1978-1983 5
જેિામભાઈ ભેસાતનય 1983-1989 6
કોરકલાબહેન મહેિા 1989-1995 6
તિિેન્દ્ર ભટ્ટ 1995-1999 4
કલ્પનાબહેન મેહિા 1999-2012 13
કલ્પના બહેન વૈિ 2012-2015 3
મકનભાઈ ચૌહાર્ 2015-2016 1
જાગૃતિ બહેન નાકિાની 2016 CONT… 5
દક્ષિણામ ૂતિિ તવનયમુંરદિ આચાયવિણ
આચાયણ વષણ નોકિીના વષણ
નાિાયર્ભાઈ ઉપાધ્યાય 1973-1974 1
દીપકભાઈ મેહિા 1974-88 14
બળવંિ તત્રવેદી 1988-89 1
હાજીભાઈ વારડયા 1990-2004 14
જીવિાિભાઈ ભાડાની 2004-2006 2
મધુકાન્િ ભ ૂપટની 2006-2008 2
રદનેશ પિમાિ 2008-2014 6
િયંિ ભાઈ ભટ્ટ 2014-2015 1
જામનાબહેન પટેલ
ભિિભાઇ પટેલ 2015 CONT 5
દક્ષિણામ ૂતિિ બાલમુંરદિ માું તવધ્યાિી અને તશિકો ની સુંખ્યા
18
19
કુમાિમુંરદિનો સુંખ્યાત્મક તવકાસ
20
21
22
દીક્ષિણામ ૂતિિ તવનયમુંરદિ સુંખ્યાત્મક તવકાસ
23
24
તસદ્ધદ્ધના તશખિો
દચક્ષર્ામૂતિિ કુમાિ મંરદિ ના તવદ્યાિીઓ અલબિ તવતશષ્ટ પ્રતિભા િિાવે છે િે પૈકીના
કેટલાક તવતશષ્ટ તસદ્ધદ્ધ િિાવનાિ િેિસ્વી િાિલાની અહીં િજૂઆિ કિવામાં આવી છે
ગુિિાિી.
(૧) દચક્ષર્ામૂતિિ કુમાિ મંરદિ નો િેિસ્વી િાિલો અને સર્જક શ્રી તનિંિન ભટ્ટે ભર્િો હિો
ત્યાિિી િ નાટક લગિો હિો અને શાળામાં ભિવિો હિો એક વખિ િેને લાંબી વાિાણ
બનાવેલ અને લગભગ એક મરહના સુિી તવદ્યાિીઓને સંભળાવે પ્રાિતમક શાળાનું તશક્ષર્
એ ભાતવ કાિરકદીનું ગર્ાય વાિાણ નાટક લેખન ના અહીં મળેલા સંસ્કાિો અને પરિર્ામે
આજે તસને િગિમાં અને ટીવી સીિીયલ ક્ષેત્રે અનેક એવોડણ મેળવી ચૂક્યો છે.
(૨) દચક્ષર્ામૂતિિ ના િેિસ્વી િાિલાઓ માં એક િાિો ઝગમગે છે િેિી યોગપિી અનેિી
મહેિા. િેર્ે િોિર્ બે માં હિી ત્યાિિી યોગાસનો કિવાનું શરૂ કિેલ. હાઈસ્કૂલમાં પહોંચ્યા
ત્યાં સુિીમાં િે એકલવ્ય એવોડણ મેળવી ચુકી હિી. સન 2004માં યોગા વલ્ડણ ફેડિેશન અને
યોગ વલ્ડણ કપ સ્પિાણ સ્પેનના મેરડ્રડ શહેિમાં યોજાઈ હિી િેમાં ચેક્મ્પયન જાહેિ િયેલ આ
તસવાય િાષ્રીય યોગ સ્પિાણમાં એકિી વધુ વખિ ચેમ્પીયન િયેલી.
(૩) કેમલીન કોક્યોકેમલ ચચત્ર સ્પિાણ અચખલ ગુિિાિ િાજ્ય કક્ષામાં િાવળ સુિજા,
વૈષ્ર્વી પગટાર્ી બંને દ્ધદ્વિીય ક્રમ મેળવે િે ઈનામો પ્રાપ્િ કિેલ.
25
(૪) તવદ્યાિીની શુભાંગી એ જિલ્લાકક્ષાની અવી ભાગની વકૃત્વ સ્પિાણમાં પ્રિમ નંબિ
મેળવી શાળાનું ગૌિવ વિાિે છે.
(૫) અંડિ-16 ટેબલ ટેતનસ ટૂનાણમેન્ટમાં નગિ કક્ષાની સ્પિાણમાં ચાંદલીયા પિાગે તવિય
મેળવેલો ત્યાિબાદ િાજ્ય સ્િિની સ્પિાણમાં િેમર્ે ભાવનગિનો પ્રતિતનતિત્વ કિેલ
(૬) િોિર્ 5માં ભર્િી કું. વૈદેહીબાએ ઉજાણ સિક્ષર્ િાષ્રીય અચભયાનની ચચત્રકલા
પ્રતિયોચગિામાં િાષ્રીય કક્ષાએ જીિ મેળવી રૂતપયા ૧૦ હજાિનું ઈનામ મેળવેલ છે.
(૭) આસામ ખાિે િમાયેલ નેશનલ અંડિ ૧૭ ટેબલ ટેતનસ સ્પિાણમાં આ સ્કૂલનો િોિર્
11માં અભ્યાસ કિિા પિાગ ચાંદલીયા એ શાનદાિ દેખાવ કિી ગોલ્ડ મેડલ મેળવેલ
(૮) ભાવનગિમાં ખેલાડી અંડિ-૧૭ રક્રકેટ ચેક્મ્પયન લીગમાં દચક્ષર્ામૂતિિ ગીજુભાઈ તવનય
મંરદિ ની રક્રકેટ ટીમ ચેક્મ્પયનતશપ હાંસલ કિેલી.
(૯) ચગજુભાઈ તવનય મંરદિ ના ચાિ તવદ્યાિીઓએ સ્કાઉટ ગાઈડ અંિગણિ િાજ્ય પિીક્ષા
પાસ કિીને િાજ્યપાલના હસ્િે મેડલ મેળવેલા.
(૧૦) તવશ્વ પ્રતસદ્ધ ઇન્ડસ્રીઝ દ્વાિા પ્રતિવષણ યોજાિા સારહત્યકલા ની એતસપ્રેશન પ્રવૃતિમાં
શાળા મહાશાળા ઉપિાંિ બીજી અનેક સંસ્િાઓ ભાગ લેિી હોય છે.િેમાં તવતવિ પ્રકાિની
પ્રવૃતિઓ સ્પિાણઓ િિી હોય છે િેમાં વ્યક્તિગિ ઇવેન્ટ માટે પર્ પારિિોતષક હોય છે અને
26
એક સંસ્િાના સમગ્ર દેખાવને લક્ષમાં િાખી િેને ચેક્મ્પયનતશપ અપાિી હોય છે. શ્રી
દચક્ષર્ામૂતિિ તવનય મંરદિ એતસપ્રેશન ચેક્મ્પયનતશપ મળેલી છે.
પ્રાપ્િ િયેલા ઍવોડવ
દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનમાં િેમની પેટા સંસ્િાઓ દ્વાિા િિી પ્રવૃતિની શ્રેષ્ઠા આવા
કેટલાક િાષ્રીય એવોડણ મળેલા છે. દચક્ષર્ામૂતિિ ભવની પુનરુત્િાન કિામાં િેનો ઉલ્લેખ
િાય િો િે સવણિા યોગય િ જ્યાિે પોિાની પ્રવૃતિ અને અન્ય કોઇ સંસ્િાની પિીક્ષા એિર્
પિ ખિી ઊિિિી િોઈએ ત્યાિે અવશ્ય ગૌિવ તમતશ્રિ આનંદની લાગર્ી િાય.એમાંય
જ્યાિે કોઈ સંસ્િાને એવોડણ મળે ત્યાિે સંસ્િાના કમણચાિીઓ માંડીને મોટા અતિકાિી શ્રદ્ધાને
હિખની હેલી ચિે આ િોશમાં એ સંસ્િા વધુ સાિો ઉત્કૃષ્ટ દેખાવ કિવા કટીબધ્િ બને છે.
1.થકોચ એવોડવ
27
:
્ૂતનસેફ અને દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનમાં દ્વાિા ચાલિા બાલ દશણન પ્રોજેતટની કામગીિી
દચક્ષર્ામૂતિિ bala ધ્યાન પર્ મંરદિે કિે છે િેનાિી સંતુષ્ટ િઈ માનવ સંસાિન તવકાસ
મંત્રાલય, રદલ્હી િિફિી આ એવોડણ િા. 20/7/2018 ના િોિ એનાયિ િયેલો.
2. Thank Base Award:
સંસ્િામાં ચાલિી સ્કાઉટ એન્ડ ગાઈડ ની પ્રવૃતિની ઉત્કૃષ્ટિા
માટે ગુિિાિ િાજ્યના મહામરહમ િાજ્યપાલશ્રી કોહલીના
હસ્િે વષણ 2016-17 માં અપણર્ િયેલો.
સંસ્િામાં ચાલિી સ્કાઉટ એન્ડ ગાઈડ ની પ્રવૃતિની ઉત્કૃષ્ટિા
માટે ગુિિાિ િાજ્યના મહામરહમ િાજ્યપાલશ્રી કોહલીના
હસ્િે વષણ 2016-17 માં અપણર્ િયેલો.
28
3. મહતષિ વેદવ્યાસ િાષ્ટ્ટ્રીય સન્માન:
ઇન્દોિ ક્સ્િિ આવેલ મહતષિ વેદવ્યાસ િાષ્રીય
સન્માન દ્વાિા દચક્ષર્ામૂતિિ ની ઉત્કૃષ્ટ કામગીિી
ને લઇને રૂતપયા 2 લાખની િાતશ સાિે આ
એવોડણ 2015-16 ના વષણમાં મળેલ.
29
ભૌતિક બાબિો
દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવન ખૂબ િ નાના પાયે શરૂઆિ િયેલી. ભાવનગિ ના મુખ્ય સ્ટેશન
પાસે આવેલી િખ્િતસિંહજી િમણશાળા મા સ્િાપના િયેલી. પિંતુ એ નાનું વૃક્ષ આજે એક
તવિાટ વૃક્ષ િિીકે ઉભિી આવેલું છે. આજે અહીં બાલમંરદિિી હાઈસ્કુલ સુિી નો િમામ
િોિર્નો સમાવેશ કિવામાં આવે છે. તશક્ષર્ એક બાબિે દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવન નો
ઇતિહાસ ખૂબ િ તવશાળ િિા ગૌિવપૂર્ણ િહેલો છે. આજે િમામ િોિર્ માટે અલગ-અલગ
તલાસ ની વ્યવસ્િા િિા િેમાં પર્ અ,બ, ક પ્રમાર્ે િમામ વગણખંડની અલગ અલગ
વ્યવસ્િા. િિા બાલ મંરદિ, પ્રાઇમિી, હાઈ સ્કૂલ માટે અલગ-અલગ ઈમાિિની વ્યવસ્િા
િિા િમામ તવષયો માટે તશક્ષકો.
સુધાિાઓ
કોઈપર્ સંસ્િા ના આદશો િિા ઉદ્દેશ્ય િો સમાિને કિી દેવાના હોય િો િે સંસ્િા
ચોક્કસપર્ે તવકાસ કિે િ છે. જેમ પરિવિણન જીવનમાં િરૂિી છે િે િ િીિે પોિાની ભૌતિક
િરૂરિયાિો પૂર્ણ કિવા સંસ્િાએ ઘર્ા બિા સુિાિા પર્ કયાણ છે. જેમકે તવજ્ઞાન માટે અલગ
લેબોિેટિી હોવી, વાંચન માટે લાયબ્રેિી અલગ, વહીવટી કામ માટે અલગ વ્યવસ્િા ,
બાલમંરદિ, પ્રાઇમિી િિા હાઇસ્કુલ માટે અલગ ઇમાિિની વ્યવસ્િા વગેિે.
વ્યવથિાઓ
દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનમાં તવદ્યાિીઓ માટેની િમામ સુતવિાઓ ઉપલબ્િ છે. િેમાં
સૌચાલય, પીવાના પાર્ીની વ્યવસ્િા, વાંચન માટે ની લાઇબ્રેિી, પ્રયોગશાળા, બાલ
ક્રીડાંગર્ વગેિે. િિા સ્ત્રીઓ માટે પર્ અલગ સૌચાલય ની વ્યવસ્િા િાખેલ છે. સાિે સ્ટાફ
માટે અલગ બેઠક વ્યવસ્િા પર્ િાખેલ છે. સંસ્િામાં કોમ્પ્્ુટિ લેબ ની પર્ વ્યવસ્િા
30
િાખેલ છે. અમુક વગણખંડમાં સ્માટણ બોડણ ની પર્ વ્યવસ્િા િાખેલ છે. તવદ્યાિી માટેમાટે
પારકિંગ વ્યવસ્િા, િિા મરહલા સુિક્ષા માટે સીસીટીવી કેમેિા પર્ િાખેલ છે. સંસ્િા શહેિની
એકદમ મધ્યમાં હોવાિી વાહન વ્યવસ્િા ની સુતવિા ખૂબ િ સિળ િીિે પ્રાપ્િ િાય છે.
સુંથિાના નબળા પાસા
કોઈપર્ બાબિ હંમેશાં તસક્કાની બે બાજુ હોય છે જેમાં મિબૂિ પાસા િિા નબળા પાસા
પર્ હોય છે. શાળામાં તશક્ષકોની ઘટ. સંસ્િા પાસે પોિાનું િમિ માટેનું તવશાળ મેદાન ન
હોવું. િમિ માટેના સાિનો ની અછિ વગેિે. એક સમયમાં તવજ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર
ગુિિાિમાં આમ આ સંસ્િાનો આવતું હતું પિંતુ એ પરિર્ામમાં ઘટાડો િોવા મળ્યો છે.
સુંથિા સામે િહેલ તવકાસની િકો
સંસ્િા માટે તવપુલ માત્રામાં તવકાસની િકો િહેલી છે. આિના અંગ્રેજી વાિાવિર્માં પર્
માતૃભાષા માટેનો લગાવો આ સંસ્િામાં િોવા મળે છે. આ સંસ્િા દ્વાિા િો િમિ ગમિ માટે
અલગિી વ્યવસ્િા ગોઠવવામાં આવે િો તવદ્યાિીઓને િેનો ફાયદો મળે િેમ છે.
આઇઆઇટીમાં િવા માટે િોિર્ 11 અને 12 સાયન્સ AIEEE ,JEE ની િૈયાિી માટે તવશેષ
ધ્યાન આપે િો તવદ્યાિીઓને િિા સંસ્િાને તવપુલ માત્રામાં તવકાસની િકો િહેલી છે.
િાિણો
માિા સંશોિનના અંિમાં હું એવું િાિર્ કિી શકું છં કે આ સંસ્િા હકાિાત્મક વલર્ િિાવે
છે. આ સંસ્િા પોિાના રહિ માટે નહીં પિંતુ સમાિના તશક્ષર્ માટે અડીખમ ઉભું છે.
તવદ્યાિીઓના રહિ િે સંસ્િા માટે સવોપિી છે િે િેમનો ઇતિહાસ િર્ાવે છે.િિા
31
અવવાનાિ વષો માં સંસ્િા પોિાનો તવસ્િાિ પર્ વિાિશે િેવો મને તવશ્વાસ છે િિા
પ્રગતિ કિશે.
સુંદભવ સ ૂક્ષચ
(૧)દક્ષિણામૂતિિ તવદ્યાિીભવન
લેખક:-ડો. િવીન્ર અંધારિયા
(૨) દક્ષિણામૂતિિ તવદ્યાિીભવનમાું પુનરુત્િાન કિા
લેખક:- ડો. િવીન્ર અંધારિય

More Related Content

What's hot

PPt on Ras Hindi grammer
PPt on Ras Hindi grammer PPt on Ras Hindi grammer
PPt on Ras Hindi grammer amarpraveen400
 
careers in psychology मनोविज्ञान में कैरियर संभावनाएं
careers in psychology मनोविज्ञान  में कैरियर संभावनाएंcareers in psychology मनोविज्ञान  में कैरियर संभावनाएं
careers in psychology मनोविज्ञान में कैरियर संभावनाएंDr Rajesh Verma
 
rahim ke dohe ppt
rahim ke dohe pptrahim ke dohe ppt
rahim ke dohe pptKola Sahith
 
Shabd vichar
Shabd vicharShabd vichar
Shabd vicharamrit1489
 
महिला सशक्तिकरण
महिला सशक्तिकरणमहिला सशक्तिकरण
महिला सशक्तिकरणDrSunita Pamnani
 
समास
समाससमास
समासvivekvsr
 
हिन्दी व्याकरण Class 10
हिन्दी व्याकरण Class 10हिन्दी व्याकरण Class 10
हिन्दी व्याकरण Class 10Chintan Patel
 
Social science ppt by usha
Social science ppt by ushaSocial science ppt by usha
Social science ppt by ushaUsha Budhwar
 
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartanCbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartanMr. Yogesh Mhaske
 
महादेवि वेर्मा
महादेवि वेर्मा महादेवि वेर्मा
महादेवि वेर्मा aditya singh
 
Class 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालय
Class 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालयClass 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालय
Class 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालयSabbirUzumaki
 
समास - hindi
समास - hindiसमास - hindi
समास - hindiAparna
 
Jayasankar prasad presentation
Jayasankar prasad  presentationJayasankar prasad  presentation
Jayasankar prasad presentationvazhichal12
 
Chapter 9 Class 8 Kabir Ki Saakiyan
Chapter 9 Class 8 Kabir Ki Saakiyan Chapter 9 Class 8 Kabir Ki Saakiyan
Chapter 9 Class 8 Kabir Ki Saakiyan AnviChopra
 
व्याकरण विशेषण
व्याकरण विशेषण व्याकरण विशेषण
व्याकरण विशेषण Divyansh Khare
 
हिंदी सर्वनाम
हिंदी सर्वनामहिंदी सर्वनाम
हिंदी सर्वनामashishkv22
 

What's hot (20)

PPt on Ras Hindi grammer
PPt on Ras Hindi grammer PPt on Ras Hindi grammer
PPt on Ras Hindi grammer
 
careers in psychology मनोविज्ञान में कैरियर संभावनाएं
careers in psychology मनोविज्ञान  में कैरियर संभावनाएंcareers in psychology मनोविज्ञान  में कैरियर संभावनाएं
careers in psychology मनोविज्ञान में कैरियर संभावनाएं
 
rahim ke dohe ppt
rahim ke dohe pptrahim ke dohe ppt
rahim ke dohe ppt
 
Shabd vichar
Shabd vicharShabd vichar
Shabd vichar
 
महिला सशक्तिकरण
महिला सशक्तिकरणमहिला सशक्तिकरण
महिला सशक्तिकरण
 
Hindi grammar
Hindi grammarHindi grammar
Hindi grammar
 
Micro teaching
Micro teachingMicro teaching
Micro teaching
 
समास
समाससमास
समास
 
Hindi avyay ppt
Hindi avyay pptHindi avyay ppt
Hindi avyay ppt
 
हिन्दी व्याकरण Class 10
हिन्दी व्याकरण Class 10हिन्दी व्याकरण Class 10
हिन्दी व्याकरण Class 10
 
Social science ppt by usha
Social science ppt by ushaSocial science ppt by usha
Social science ppt by usha
 
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartanCbse class 10 hindi a vyakaran   vaky ke bhed aur pariwartan
Cbse class 10 hindi a vyakaran vaky ke bhed aur pariwartan
 
महादेवि वेर्मा
महादेवि वेर्मा महादेवि वेर्मा
महादेवि वेर्मा
 
Sandhi ppt
Sandhi pptSandhi ppt
Sandhi ppt
 
Class 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालय
Class 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालयClass 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालय
Class 9 Hindi - मेरा छोटा-सा निजी पुस्तकालय
 
समास - hindi
समास - hindiसमास - hindi
समास - hindi
 
Jayasankar prasad presentation
Jayasankar prasad  presentationJayasankar prasad  presentation
Jayasankar prasad presentation
 
Chapter 9 Class 8 Kabir Ki Saakiyan
Chapter 9 Class 8 Kabir Ki Saakiyan Chapter 9 Class 8 Kabir Ki Saakiyan
Chapter 9 Class 8 Kabir Ki Saakiyan
 
व्याकरण विशेषण
व्याकरण विशेषण व्याकरण विशेषण
व्याकरण विशेषण
 
हिंदी सर्वनाम
हिंदी सर्वनामहिंदी सर्वनाम
हिंदी सर्वनाम
 

Similar to Case Study.pdf

1.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-12
1.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-121.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-12
1.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-12manoj parmar
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEDr. Jignesh Gohil
 
Convocation 2 gujrati
Convocation 2 gujratiConvocation 2 gujrati
Convocation 2 gujratiforthpillers
 
ROLL NO 8.pptx
ROLL NO 8.pptxROLL NO 8.pptx
ROLL NO 8.pptxUshimArora
 
વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....
વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....
વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....Jayshree Satote
 
Social development in adolescence
Social development in adolescenceSocial development in adolescence
Social development in adolescencekevalandharia
 
Cognitive development in adolescence
Cognitive development in adolescenceCognitive development in adolescence
Cognitive development in adolescencekevalandharia
 
COS 1 ASSIGNMENT V MISTRI.pptx
COS 1 ASSIGNMENT  V MISTRI.pptxCOS 1 ASSIGNMENT  V MISTRI.pptx
COS 1 ASSIGNMENT V MISTRI.pptxssuserf13c68
 
Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)
Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)
Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)Amit Mali
 
Concept Attainment Model
Concept Attainment ModelConcept Attainment Model
Concept Attainment ModelDrJetal Panchal
 
adolescence period with Indian context
adolescence period with Indian contextadolescence period with Indian context
adolescence period with Indian contextkevalandharia
 
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...Dr. Jalpa shah
 

Similar to Case Study.pdf (16)

1.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-12
1.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-121.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-12
1.નઇતાલિમનું છાત્રાલય”વિશ્વ શાંતિનું ધરુવાડીયું 6-2-12
 
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINEશાળા શિસ્ત SCHOOL DECIPLINE
શાળા શિસ્ત SCHOOL DECIPLINE
 
Convocation 2 gujrati
Convocation 2 gujratiConvocation 2 gujrati
Convocation 2 gujrati
 
Vision 20 20
Vision 20 20 Vision 20 20
Vision 20 20
 
ROLL NO 8.pptx
ROLL NO 8.pptxROLL NO 8.pptx
ROLL NO 8.pptx
 
વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....
વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....
વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણની આવશ્યકતા.....
 
Social development in adolescence
Social development in adolescenceSocial development in adolescence
Social development in adolescence
 
Cognitive development in adolescence
Cognitive development in adolescenceCognitive development in adolescence
Cognitive development in adolescence
 
COS 1 ASSIGNMENT V MISTRI.pptx
COS 1 ASSIGNMENT  V MISTRI.pptxCOS 1 ASSIGNMENT  V MISTRI.pptx
COS 1 ASSIGNMENT V MISTRI.pptx
 
Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)
Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)
Microteaching : Skill of explanation (Gujarati : Spastikaran kaushaly)
 
Gandhian phylosophy
Gandhian phylosophyGandhian phylosophy
Gandhian phylosophy
 
Concept Attainment Model
Concept Attainment ModelConcept Attainment Model
Concept Attainment Model
 
Gujarati std 1 to 4
Gujarati   std 1 to 4Gujarati   std 1 to 4
Gujarati std 1 to 4
 
2.2.pptx
2.2.pptx2.2.pptx
2.2.pptx
 
adolescence period with Indian context
adolescence period with Indian contextadolescence period with Indian context
adolescence period with Indian context
 
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
Shah Jalpa, M.com.,M.Ed.,M.phil,NET,Ph.D.- Relation of Mental Health with Hap...
 

More from MKBU AND IITE

Vedic Education in India.pptx
Vedic Education in India.pptxVedic Education in India.pptx
Vedic Education in India.pptxMKBU AND IITE
 
National Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxNational Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxMKBU AND IITE
 
National Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxNational Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxMKBU AND IITE
 
LPC 4 Role of Language
LPC 4 Role of LanguageLPC 4 Role of Language
LPC 4 Role of LanguageMKBU AND IITE
 
Barriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxBarriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxMKBU AND IITE
 
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxAuthentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxMKBU AND IITE
 
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
Lpc 4 ભાષા  રોલ નો  16,25,41Lpc 4 ભાષા  રોલ નો  16,25,41
Lpc 4 ભાષા રોલ નો 16,25,41MKBU AND IITE
 
Barriers to listening skill
Barriers to listening skillBarriers to listening skill
Barriers to listening skillMKBU AND IITE
 
Psychology of learners
Psychology of learnersPsychology of learners
Psychology of learnersMKBU AND IITE
 
Ps 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsPs 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsMKBU AND IITE
 
Perspective in Education
Perspective in EducationPerspective in Education
Perspective in EducationMKBU AND IITE
 
MICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMKBU AND IITE
 
LPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGELPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGEMKBU AND IITE
 
Epc 2. Art in Education
Epc 2. Art in EducationEpc 2. Art in Education
Epc 2. Art in EducationMKBU AND IITE
 

More from MKBU AND IITE (20)

Vedic Education in India.pptx
Vedic Education in India.pptxVedic Education in India.pptx
Vedic Education in India.pptx
 
National Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptxNational Integration-B.Ed (English).pptx
National Integration-B.Ed (English).pptx
 
National Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptxNational Integration-B.Ed (Gujrati).pptx
National Integration-B.Ed (Gujrati).pptx
 
Value Education
Value EducationValue Education
Value Education
 
LPC 4 Role of Language
LPC 4 Role of LanguageLPC 4 Role of Language
LPC 4 Role of Language
 
LPC 3 Hindi
LPC 3 Hindi LPC 3 Hindi
LPC 3 Hindi
 
Barriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptxBarriers to listening.ppt.pptx
Barriers to listening.ppt.pptx
 
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptxAuthentic Materials and Online resources for ELT B.Ed.pptx
Authentic Materials and Online resources for ELT B.Ed.pptx
 
BOOK REVIEW.pdf
BOOK REVIEW.pdfBOOK REVIEW.pdf
BOOK REVIEW.pdf
 
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
Lpc 4 ભાષા  રોલ નો  16,25,41Lpc 4 ભાષા  રોલ નો  16,25,41
Lpc 4 ભાષા રોલ નો 16,25,41
 
Lpc 3 hindi
Lpc 3 hindi Lpc 3 hindi
Lpc 3 hindi
 
Barriers to listening skill
Barriers to listening skillBarriers to listening skill
Barriers to listening skill
 
School visit report
School visit reportSchool visit report
School visit report
 
Psychology of learners
Psychology of learnersPsychology of learners
Psychology of learners
 
Ps 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economicsPs 02 Padagogy of Language,Social science and economics
Ps 02 Padagogy of Language,Social science and economics
 
Perspective in Education
Perspective in EducationPerspective in Education
Perspective in Education
 
MICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONSMICRO AND SIMULATION LESSONS
MICRO AND SIMULATION LESSONS
 
LPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGELPC GUJRATI LANGUAGE
LPC GUJRATI LANGUAGE
 
Film Review
Film ReviewFilm Review
Film Review
 
Epc 2. Art in Education
Epc 2. Art in EducationEpc 2. Art in Education
Epc 2. Art in Education
 

Case Study.pdf

  • 1. 1 CASE STUDY INSTITUTE:- SHREE. DAKSHINA MURTI VIDHYARTHI BHAVAN NAME:-MAHYAVANSHI BHAVNESHKUMAR SOMABHAI ENROLLMENT NO:-201350030035 SEMESTER:-3RD ROLL NO:-25 EMAIL:- bhavneshkumar5@gmail.com COLLEGE:- SHREE.G.H.SANGHVI EDUCATIONAL INSTITUTE CITY:- BHAVNAGAR Guide :- Dr . Nirmal Patel
  • 2. 2 વ્યક્તિ અભ્યાસ વ્યાખ્યા:- વ્યક્તિ અભ્યાસ એક ગુણાત્મક વેચન નુું રૂપ છે જેમાું કોઈ વ્યક્તિ પરિક્થિતિ અિવા સુંથિાને ખ ૂબ જ સાવધાની સાિે પ ૂવવ અવલોકન કિવામાું આવે છે. વ્યક્તિ અભ્યાસ એટલે," કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પરિક્સ્િતિ અને સંબંતિિ આ બિાં પાસાંનો તવચાિ કિવો િે અભ્યાસના એકમ િિીકે એક વ્યક્તિ, એક કુટુંબ એક જૂિ કોઈ સામાજિક સંસ્િા કે સમાિ હોઈ શકે. વ્યક્તિ અભ્યાસ દિતમયાન વ્યક્તિ કે સંસ્િા તવશે ઊંડી અને તવગિ પ ૂર્ણ મારહિી એકઠી કિવી િરૂિી છે આવી મારહિીના આિાિે વ્યક્તિની સમસ્યા કે તવશેષિા નું તનદાન િઇ શકે છે બી.એડ અભ્યાસક્રમ માં તવતશષ્ટ બાળકો નો વ્યક્તિ અભ્યાસ કિવાનો હોય છે માટે વ્યક્તિ અભ્યાસ ની સંકલ્પના સોપાનો ઉદાહિર્ો લાભ જેવા બાબિો સમિવી િરૂિી છે જે અહીં પ્રસ્તુિ છે. સ્ત્રોિ  વ્યક્તિ કે સંસ્િા નું સામાન્ય તનિીક્ષર્  વ્યક્તિ કે સંસ્િાની મુલાકાિ  મનોવૈજ્ઞાતનક કસોટી  સંસ્િાના િેકોડણ  તવદ્યાિીની શાિીરિક િપાસ  વ્યક્તિ માટે મનોચચરકત્સક નો રિપોટણ  સંસ્િાની ભૌતિક સુતવિાઓ સ્ટાફ આચાયણ વગેિે  વ્યક્તિના શોખ, સંસ્િાની પ્રવૃતિ  વ્યક્તિનો સામાજિકિા આલેખ  સંસ્િા માટે અન્ય દ્વાિા ક્રમાંકન
  • 3. 3 સોપાનો  અભ્યાસ માટે વ્યક્તિની પસંદગી  મારહિીનું એકત્રીકિર્  ઉત્કલ્પનાની િચના  કાિર્ોની િપાસ અને સુચચિ ઉપચાિ  વ્યક્તિ સંબંિી અનુકાયણ તવશેષિાઓ  એકમ તવશેની ભ ૂિકાળ વિણમાનકાળ ભતવષ્યકાળ ની બાબિો નો સમાવેશ કિી શકાય છે  ઇતિહાસ પદ્ધતિ સવેક્ષર્ અને લંબગિ સંશોિન પદ્ધતિ િોવા મળે છે  અભ્યાસમાં જીર્વટપ ૂવણક અને િનિી અભ્યાસ કિવામાં આવે છે.  વ્યક્તિ અભ્યાસ માં તવતવિ સંશોિન સાિનો મદદિી મારહિી એકતત્રિ કિી શકાય છે  તનત્ય અભ્યાસમાં એકમના બિાં િ પાસાંઓનો અભ્યાસ કિી શકાય છે  અભ્યાસક્રમ લોકો શક્તિનો ઉપયોગ કિી શકે છે. લાભ  સામાજિક એકમ અને ઊંડાર્ િી સમિવા માટે ઉપયોગી  એકમ કે ઘટનાના વિણમાન િેમિ ભ ૂિકાળને સમિવા માટે ઉપયોગ  અપવાદરૂપ લક્ષર્ોની િાિા હો જાર્વા આગામી માન્યિાઓ ને સુિાિવા માટે ઉપયોગી
  • 4. 4  સામાજિક પરિબળો સાિે નાના એકમોને સંબંિને િપાસો  સામાજિક પરિવિણનના અભ્યાસમાં ઉપયોગી  ઉપચાિાત્મક હેતુ માટે આ પદ્ધતિ ઉપયોગી છે  એકમના વિણન વ્યવહાિ અને સમિવા માટે ઉપયોગી  એકમના સંપ ૂર્ણ પાસા ને સમિવા માટે ઉપયોગી મયાવદા  વ્યક્તિ અભ્યાસ સમય અને ખચણ વિે છે.  વ્યક્તિ અભ્યાસ માં ઘટના સાિે ઐતિહાતસક કે વિણમાન પૈકી કયા કયા પરિબળો અસિ કિે છે િે નક્કી કિી શકાતું નિી.  સંશોિન અનુકૂળ સમસ્યાની પસંદગીનું વિાિે િોવા મળે છે.  આ સંશોિન અભ્યાસ ઓછા િિાં હોવાિી સામાન્ય કિંટ મુશ્કેલ બને છે.  વ્યક્તિગિ િેકોડણ માં િહેલી ખામી સંશોિન માટે મુશ્કેલરૂપ બને છે.  અભ્યાસમાં હે તુ લખ સીિા અને િટસ્િિા ન હોય િો અભ્યાસ માટે નડિિરૂપ બને છે
  • 5. 5 પ્રથિાવના વ્યક્તિ અભ્યાસ િિીકે ભાવનગિની ખ્યાિનામ સંસ્િા શ્રી દક્ષિણામ ૂતિિ તવદ્યાિીભવન પસંદ કિેલ છે.આ સંસ્િાનો તશક્ષર્ ક્ષેત્રે ખ ૂબ િ મહત્વ િિાવે છે આ સંસ્િા સાિે લેખક તશક્ષર્તવદ િિા સ્વાિંત્ર ચળવળમાં ભાગ લેનાિ િિા ગાંિીતવચાિને સમતપિિ લોકો દ્વાિા આ સંસ્િાનું તનમાણર્ કિવામાં આવ્્ું છે. આ સમગ્ર વ્યક્તિ અભ્યાસ માં સંસ્િા નો સામાન્ય ઇતિહાસ િેના કાયો પ્રવૃતિઓ તસદ્ધદ્ધ દે ખિડો વગેિે જેવી િમામ નાની બાબિોને સાંકળી લેવાનો પ્રયત્ન કિેલ છે.આ સંસ્િાનો પાયો નાખનાિ નાનાભાઈ ભટ્ટ, ક્ષિજુભાઈ બધેકા અને શ્રી હિભાઈ તિવેદી તત્રપુટીના અિાણિ પ્રયોગોનું પરિર્ામ છે કે આજે દચક્ષર્ામ ૂતિિ સમગ્ર ભાવનગિ નું ગૌિવ ગર્ી શકાય છે. સમયાંિિે ઘર્ી મુશ્કેલીઓ પર્
  • 6. 6 આવી છિાં સંસ્િાએ શૈક્ષચર્ક ક્ષેત્રે હિર્ફાળ પ્રગતિ કિી છે િેિી નાના ભાઈ તવશે એવું કહી શકાય કે… "સુંકટ ભિેલી જીંદિીિી હાિનાિો હુું નિી, સાિિ ડુબાડી દે મને એવો રકનાિો હુું નિી. માિે સદા અજવાળવા અંધારિયા પુંિ સૌ. ચમકી અને ત ૂટી પડે એવો તસિાિો હુું નિી." પસુંદિીના આ કાિણો ● સામાન્ય િીિે આપર્ે કોઈપર્ બાબિની પસંદગી િેના બાહ્ય દેખાવને આિાિે કિિા હોય છે પિંતુ માિી આ સંસ્િા પસંદગીનો મુખ્ય આિાિ સંસ્િાના પાયામાં િહેલી િાુંધીતવચાિના કાિર્ે આ સંસ્િા પસંદ કિેલી છે. ● આ સંસ્િા સાંપ્રિ તશક્ષર્ પ્રિા ને બદલે સ્વિંત્રિા સિખો િ સર્જન અને રૂરિગિ ખ્યાલોિી મુતિ તશક્ષર્ પદ્ધતિનો આતવષ્કાિ કિે છે. ● આ સંસ્િાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આિનો બાળક કાલનો નાગિીક બને ત્યાિે આસપાસના સમાિમાં િહી િેમાં પરિવિણન લાવે િેવા મ ૂલ્યો શીખવવા. ● ઇ.સ 1921 દિતમયાન સંસ્િામાં અનુસુચચિ જાતિના તવદ્યાિીઓ પર્ સવર્ણ તવદ્યાિીઓ સાિે ભર્ી શકે િે માટેના અિાગ પ્રયત્નો િયા હિા િિા અનુસુચચિ જાતિના તવદ્યાિીઓને સંસ્િામાં પ્રવેશ મેળવ્યો હિો. આ આ માટે નાનાભાઈ ભટ્ટ ને પારિવારિક િિા સામાજિક અસ્પૃશ્યિાનો સામનો કિવો પડયો હિો. સ્િાપના
  • 7. 7 શ્રી દક્ષિણામૂતિિ દેવ જેમના નામ પિિી સુંથિાનુું નામ પડ્ુું િે
  • 8. 8 શ્રી દક્ષિણામૂતિિ દેવ શ્રી માન નથુિામ શમાવના, િે િકી નાના ભાઇના િિા િેમની િણ સુંથિાઓના આિાધ્ય દેવ િહ્યા છે. પુખ્િ તવચાિર્ા અને તવચાિતવતનમયનો અંિે સ્પષ્ટ આદશણ અને િેને પહોંચવાના કમણ પર્ સ્પષ્ટ દશણન કયાણ પછી દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનની ઇસ 1910 રડસેમ્બિ ૨૮મી િાિીખે ઉદ્ઘાટન રક્રયા િયેલી. ઉદ્ઘાટન સવાિે 9:00 કિવાની હિી પિંતુ આ પહેલા વહેલી સવાિે નાહીિોઈ પૂજા-પાઠિી પિવાિી નાના ભાઇ િિા મોટાભાઈ બંને દચક્ષર્ામૂતિિ દેવનું પૂિન ક્ુું અને િેમની પાસેિી સંસ્િા ચલાવવા ના બાળ સામર્થયણની માંગર્ી કિેલી. જેનામાં બુંદમાં સાગિ પખેવાની આવડિ છે, કર્ માં િર્ ને અનુભવવા ની ઝંખના છે અને ક્ષર્ને ્ુગમાં િબદીલ કિવાની ક્ષમિા છે શૂન્યમાંિી સર્જન કિી શકે આવડિ હોય પર્
  • 9. 9 ઝંખના ન હોય, ઝંખના હોય િો પર્ કશું કલ્યાર્કાિી િઇ ન શકે. ઝંખનાએ કોઈપર્ નીપિ ની બ્લુતપ્રન્ટ છે. આવડે ઝંખનાને મૂતિિ કિનાિ કૌશલને કાયણ કિનાિ કૌશલ ને કાયણશીલ કિનાિ ઊજાણ છે. િ ં ખના આવડિ અને સમિાના સમન્વય નું પરિર્ામ છે કલ્યાર્કાિી તનબંિ આવા િ ઝંખના અને ક્ષમિાના શિદલ જ્યાિે તવઝનના સિોવિમાં ખીલે છે અિવા એમ કહેવાય કે આવડિ ઝંખનાને ક્ષમિા જ્યાિે તવઝન ના સ ૂત્ર ગુંિાય છે ત્યાિ પછી જે નીપિ મળે છે િે અનન્ય કે તવતશષ્ટ હોય છે. દચક્ષર્ામૂતિિ સંસ્િા એક એવી નીપિ છે એમ કહેવામાં સંચય િિો નિી દચક્ષર્ામૂતિિ ને નાના ભાઈ જેવા તવચાિવંિ સદાચાિી સંતનષ્ઠ તશક્ષક સંચાલક મળ્યા. મોટાભાઈ ઓિવજીભાઇ જેવા સાિી તમત્રો મળ્યા, ચગજુભાઈ જેવા પ્રયોગખોિ સમતપિિ સાિીદાિો મળ્યાં િિા મહાત્મા શ્રી નાથુિામ શમાણજી જેવા રદવ્ય આત્મા ના આશીવાણદ સાપડયા. પરિર્ામે સન ૧૯૧૦ િી ૧૯૩૮ સુિીના ૨૮ વષણના ગાળામાં ભાવનગિની દચક્ષર્ામૂતિિ ભવનને િાષ્રીય તશક્ષર્ના ક્ષેત્રમાં એક વટવૃક્ષ નું રૂપ િાિર્ કિી લીધું. દચક્ષર્ામૂતિિ બોરડિંગ હાઉસ િી છાત્રાલય બાલમંરદિ ,તવનય મંરદિ ,બાલ અધ્યાપન મંરદિ, તવનય મંરદિ ના તશક્ષકો માટે અધ્યાપન મંરદિ, દચક્ષર્ામૂતિિ પ્રકાશન મંરદિ દચક્ષર્ામૂતિિ પુસ્િકાલય વગેિે શાખા પ્રશાખાઓ રૂપે તવકાસ િયો. શ્રી કાશીનાિ તત્રવેદી આકલન કિિા નોંિે છે ' દચક્ષર્ામૂતિિ ભવનના આંગર્ામાં એક નવી પારિવારિક પોષર્ અને સંવિણન ખૂબ િ કુશળિા સજાગિા અને સફળિા સાિે િવા લાગ્ું' બાળકોને પ્રભુનાં પેગંબિ િિીકેની પ્રતિષ્ઠા, विद्यार्थी देिो भि: જેવા ક્રાંતિકાિી તવચાિો નો પ્રસાિ, તશક્ષર્ નું જીવન સાિે, સમાિ સાિે અને પ્રકૃતિ સાિેનો અનુબંિ, તશક્ષા અને ઈનામને શાળાવટો, તવદ્યાિીને સ્વાિંત્ર, આદિ અને તનભણયિા ની ખાિિી જેવા મૂલ્યોની પુનઃસ્િાપના વગેિે દચક્ષર્ામૂતિિ
  • 10. 10 ની ખૂબી છે. આ િીિે નવી કેડી કંડાિનાિી સંસ્િા, ધૂમકેતુ બની ગુિિાિ િિા ભાિિના તશક્ષર્ આકાશમાં ઝબકી ગઈ. દચક્ષર્ામૂતિિ સંસ્િા ના ઘડિિ અને ચર્િિ ની મૂળ િો નાના ભાઇના ઘડિિ અને ચર્િિ ની કિા છે એમ કહી શકાય. િેિી દચક્ષર્ામૂતિિ સંસ્િા ના ઘડિિ અને ચર્િિ ની વાિ મા નાના ભાઈનું મંડાર્ કિવું પડે. થિાપક ટ્રથટીશ્રીઓ જાર્ીિા તશક્ષર્તવદ, તવચાિક, સ્વાિંત્ર્ય સેનાની અને સર્જનાત્મક લેખક, 11 નવેમ્બિ 1882ના િોિ ભાવનગિ ખાિે નૃતસિંહપ્રસાદ કાચલદાસ ભટ્ટ િિીકે િન્મેલા, જેઓ પાછળિી નાનાભાઈ ભટ્ટ િિીકે જાર્ીિા હિા, નાનાભાઈ ચગજુભાઈ બિેકા અને હિભાઈ તત્રવેદી સાિે ભાવનગિના સમકાલીન અને પ્રખ્યાિ તત્રપુટીઓમાંના એક હિા.ભાિિમાં નવીન તશક્ષર્, ગ્રામીર્ કલ્યાર્ અને બાળકોના તશક્ષર્ના ક્ષેત્રોમાં મહાન પ્રેિર્ા અને દ્રષ્ષ્ટ છોડી છે. નાનાભાઈ ભટ્ટ પ્રતિષ્ષ્ઠિ અને અનન્ય શૈક્ષચર્ક સંસ્િાઓ જેમ કે દચક્ષર્ામૂતિિ તવદ્યાિી ભવન / દચક્ષર્ામૂતિિ તવનય મંરદિ - ભાવનગિ, ગ્રામ દચક્ષર્ામૂતિિ - અંબાલા અને,
  • 11. 11 ભાવનગિના તસહોિ બ્લોકમાં સર્ોસિા ખાિે આવેલી લોકભાિિીના સ્િાપક છે ક્ષિજુભાઈ બધેકા (નવેમ્બિ 15, 1885 - 23 જૂન, 1939) ભાિિના ચચિલમાં િન્મેલા, એક તશક્ષર્તવદ હિા જેમર્ે ભાિિમાં મોન્ટેસિી તશક્ષર્ પદ્ધતિઓનો પરિચય કિાવવામાં મદદ કિી હિી. િેમને "મૂછલી મા" ("મૂછોવાળી માિા") િિીકે ઓળખવામાં આવે છે. પ્રિમ ઉદાહિર્માં, બિેકા હાઈકોટણના વકીલ હિા. 1923 માં િેમના પુત્રના િન્મ પછી, િેમર્ે બાળપર્ના તવકાસ અને તશક્ષર્માં િસ કેળવ્યો. 1920 માં, બિેકાએ "બાલ મંરદિ" પૂવણ-પ્રાિતમક શાળાની સ્િાપના કિી. બિેકાએ રદવાસ્વપ્ન ("ડેડ્રીમ્સ") સરહિ તશક્ષર્ના ક્ષેત્રમાં સંખ્યાબંિ કૃતિઓ પ્રકાતશિ કિી
  • 12. 12 હિભાઈ તિવેદી (૧૪ નવેમ્બિ ૧૮૯૧ - ૧૯ ઓગસ્ટ ૧૯૭૯) ભાવનગિ, ગુિિાિના તશક્ષર્તવદ્ હિા. િેઓ ભાવનગિની શ્રી દચક્ષર્ામુતિિ સંસ્િામાં ૧૯૧૯માં િોડાયા હિા અને દચક્ષર્ામુતિિ તવનય મંરદિની શરૂઆિ નાનાભાઈ ભટ્ટ અને ચગજુભાઈ બિેકાની સાિે શરૂઆિ કિી હિી.
  • 13. 13 ધ્યેય सा विद्या या विमुक्तए તવદ્યાિીઓનો સવાુંગી તવકાસ તવદ્યાિીઓનું મન શિીિ અને હૃદયમાં િહેલ િમામ અંશ નું પ્રગટીકિર્ જીવન તશક્ષર્ અને સમાિ તશક્ષર્ લોકશાહી મુલ્યો અને જીવન કૌશલ્યો ની ખીલવર્ી
  • 14. 14 આત્મતનિીક્ષર્ અને આત્મબોિ શીખવિી કેળવર્ી સિિ પરિવિણનશીલ સમાિમાં અનુકૂલન સાિવા તવદ્યાિીઓને સક્ષમ બનાવવા. પ્રતિબદ્ધિા  બાલ દેવો ભવ ને કેન્દ્રમાં િાખીને તશશુ તશક્ષર્, બાળ તશક્ષર્, રકશોિ અને િરૂર્ તશક્ષર્ કિવું  વૈયક્તિક િફાવિો ને આદિ આપી તવદ્યાિી સર્જનાત્મકિા તવકસે િેવો શૈક્ષચર્ક અચભગમ અપનાવવો.  તવદ્યાિીઓને સવાુંગી તવકાસ િાય િે અિે દિેકને િકો મળી િહે િે મુિબનું સંસ્િાનું ભાવાવિર્ સર્જવું.  તવદ્યાિીઓમાં જ્ઞાન તપપાસા વિે, વૈજ્ઞાતનક વલર્ કેળવાય અને િેનું તવવેચનાત્મક તવચાિ કૌશલ્ય વિે િેઓ શૈક્ષચર્ક અચભગમ યોિવો.  તવદ્યાિીમાં પયાણવિર્ ચેિના, સવણ િમણ સમભાવ, માનવ માનવ પ્રત્યેની સંવેદના અને કાયદાનું સન્માન કિવાની ભાવના કેળવાય િેવા કાયણક્રમોનું આયોિન કિવું.  તવદ્યાિી દેશનો િવાબદાિ નાગરિક બને, ઉત્પાદક નાગરિક બને અને સામાજિક નેતૃત્વની શક્તિ ખીલે િે માટે પ્રયત્નો કિવા. દક્ષિણામૂતિિ તવદ્યાિીભવનનો ખિડો દચક્ષર્ામૂતિિ તવદ્યાભવન કેળવર્ીતવષયક તસદ્ધાંિો બહાિ પાડેલા અને નવા રસ્ટી મંડળે સ્વીકાિ કિેલ િે અત્રે િજુ કિેલ છે. (૧) સ્વાિંત્ર, સ્વયંસ્ૂતિિ અને પરિર્ામે તવદ્યાિીઓ ની િવાબદાિી.
  • 15. 15 (૨) તવદ્યાિી કેષ્ન્દ્રિ તશક્ષર્. (૩) માતૃભાષા દ્વાિા િ તશક્ષર્. (૪) કેળવર્ીમાં ઔદ્યોચગક િાલીમ ને સ્િાન. (૫) તશક્ષા, ઈનામ વગેિેનો સદંિિ અભાવ. (૬) પિીક્ષા ના ત્રાસમાંિી મુક્તિ. (૭) કલાના તશક્ષર્ને મહત્વનું સ્િાન આપવું. (૮) િમિો, પ્રવાસો, ચચાણ સંઘો, નાટકો અને ઇિિ વાંચન ને અભ્યાસ જેટલું િ મહત્વ. (૯) રહન્દીનું તશક્ષર્ ફિજિયાિ. (૧૦) સંસ્િાને િાષ્રીય િાખવી એટલે કે સિકાિી સંસ્િાઓ િી સ્વિંત્ર િાખવી. (૧૧) સહ તશક્ષર્ પ્રિા સ્વીકાિવી. (૧૨) તશક્ષર્ શાસ્ત્રનો અભ્યાસ કયો હોય એવા દ્વાિા તશક્ષર્ આપવું. (૧૩) તશક્ષકો અને ગૃહ પતિઓ તવદ્યાિીઓના તનકટ પરિચયમાં િહે િેવી યોિના કિવી. (૧૪) સંસ્િાએ પોિે િચેલા પાઠયપુસ્િકો વાપિવાનો આગ્રહ િાખવો. (૧૫) માનસશાસ્ત્ર અને તશક્ષર્ શાસ્ત્રના તસદ્ધાંિ ઉપિ તશક્ષર્ની યોિના કિવી. દક્ષિણામૂતિિ બાલમુંરદિની આચાયવ પિુંપિા
  • 16. 16 આચાયવ વષણ નોકિીના વષણ ચગજુભાઈ બિેકા 1920-1937 17 િિાબેન મોદક હેમુભાઈ િાિગોિ 1937-1942 5 ગોપાલિાવ 1942-1943 1 મોંઘીબહેન બિેકા 1944-1945 1 નિેન્દ્ર બિેકા 1945-1955 1 તવમુબેન બિેકા 1955-1985 30 મહેન્દ્રભાઇ ભટ્ટ 1985-1995 10 ગચર્ભાઈ સેયદ 1995-1996 1 િરુર્ભાઈ પોપટ 1996-1997 1 લીલબા જાડેજા 1997-2002 5 કૃષકાન્િ અંિાિીયા 2002-2004 2 પરૂલબેન ભટ્ટ 2005-2005 1 રદપાબહેન પટેલ 2006-2011 5 પ્રતવર્ા વાઘાર્ી 2012 CONT…. 9 દક્ષિણામ ૂતિિ કુમાિ મુંરદિ આચાયવ વષવ નોકિીના વષવ મનુભાઈ ભટ્ટ 1954-1955 1 નાિાયણ ઉપાધ્યાય ૧૯૫૫-1976 21
  • 17. 17 રહિભાઈ પટેલ 1976-1978 2 જીનાભાઈ દાર્ીિાિીયા 1978-1983 5 જેિામભાઈ ભેસાતનય 1983-1989 6 કોરકલાબહેન મહેિા 1989-1995 6 તિિેન્દ્ર ભટ્ટ 1995-1999 4 કલ્પનાબહેન મેહિા 1999-2012 13 કલ્પના બહેન વૈિ 2012-2015 3 મકનભાઈ ચૌહાર્ 2015-2016 1 જાગૃતિ બહેન નાકિાની 2016 CONT… 5 દક્ષિણામ ૂતિિ તવનયમુંરદિ આચાયવિણ આચાયણ વષણ નોકિીના વષણ નાિાયર્ભાઈ ઉપાધ્યાય 1973-1974 1 દીપકભાઈ મેહિા 1974-88 14 બળવંિ તત્રવેદી 1988-89 1 હાજીભાઈ વારડયા 1990-2004 14 જીવિાિભાઈ ભાડાની 2004-2006 2 મધુકાન્િ ભ ૂપટની 2006-2008 2 રદનેશ પિમાિ 2008-2014 6 િયંિ ભાઈ ભટ્ટ 2014-2015 1 જામનાબહેન પટેલ ભિિભાઇ પટેલ 2015 CONT 5 દક્ષિણામ ૂતિિ બાલમુંરદિ માું તવધ્યાિી અને તશિકો ની સુંખ્યા
  • 18. 18
  • 20. 20
  • 21. 21
  • 22. 22 દીક્ષિણામ ૂતિિ તવનયમુંરદિ સુંખ્યાત્મક તવકાસ
  • 23. 23
  • 24. 24 તસદ્ધદ્ધના તશખિો દચક્ષર્ામૂતિિ કુમાિ મંરદિ ના તવદ્યાિીઓ અલબિ તવતશષ્ટ પ્રતિભા િિાવે છે િે પૈકીના કેટલાક તવતશષ્ટ તસદ્ધદ્ધ િિાવનાિ િેિસ્વી િાિલાની અહીં િજૂઆિ કિવામાં આવી છે ગુિિાિી. (૧) દચક્ષર્ામૂતિિ કુમાિ મંરદિ નો િેિસ્વી િાિલો અને સર્જક શ્રી તનિંિન ભટ્ટે ભર્િો હિો ત્યાિિી િ નાટક લગિો હિો અને શાળામાં ભિવિો હિો એક વખિ િેને લાંબી વાિાણ બનાવેલ અને લગભગ એક મરહના સુિી તવદ્યાિીઓને સંભળાવે પ્રાિતમક શાળાનું તશક્ષર્ એ ભાતવ કાિરકદીનું ગર્ાય વાિાણ નાટક લેખન ના અહીં મળેલા સંસ્કાિો અને પરિર્ામે આજે તસને િગિમાં અને ટીવી સીિીયલ ક્ષેત્રે અનેક એવોડણ મેળવી ચૂક્યો છે. (૨) દચક્ષર્ામૂતિિ ના િેિસ્વી િાિલાઓ માં એક િાિો ઝગમગે છે િેિી યોગપિી અનેિી મહેિા. િેર્ે િોિર્ બે માં હિી ત્યાિિી યોગાસનો કિવાનું શરૂ કિેલ. હાઈસ્કૂલમાં પહોંચ્યા ત્યાં સુિીમાં િે એકલવ્ય એવોડણ મેળવી ચુકી હિી. સન 2004માં યોગા વલ્ડણ ફેડિેશન અને યોગ વલ્ડણ કપ સ્પિાણ સ્પેનના મેરડ્રડ શહેિમાં યોજાઈ હિી િેમાં ચેક્મ્પયન જાહેિ િયેલ આ તસવાય િાષ્રીય યોગ સ્પિાણમાં એકિી વધુ વખિ ચેમ્પીયન િયેલી. (૩) કેમલીન કોક્યોકેમલ ચચત્ર સ્પિાણ અચખલ ગુિિાિ િાજ્ય કક્ષામાં િાવળ સુિજા, વૈષ્ર્વી પગટાર્ી બંને દ્ધદ્વિીય ક્રમ મેળવે િે ઈનામો પ્રાપ્િ કિેલ.
  • 25. 25 (૪) તવદ્યાિીની શુભાંગી એ જિલ્લાકક્ષાની અવી ભાગની વકૃત્વ સ્પિાણમાં પ્રિમ નંબિ મેળવી શાળાનું ગૌિવ વિાિે છે. (૫) અંડિ-16 ટેબલ ટેતનસ ટૂનાણમેન્ટમાં નગિ કક્ષાની સ્પિાણમાં ચાંદલીયા પિાગે તવિય મેળવેલો ત્યાિબાદ િાજ્ય સ્િિની સ્પિાણમાં િેમર્ે ભાવનગિનો પ્રતિતનતિત્વ કિેલ (૬) િોિર્ 5માં ભર્િી કું. વૈદેહીબાએ ઉજાણ સિક્ષર્ િાષ્રીય અચભયાનની ચચત્રકલા પ્રતિયોચગિામાં િાષ્રીય કક્ષાએ જીિ મેળવી રૂતપયા ૧૦ હજાિનું ઈનામ મેળવેલ છે. (૭) આસામ ખાિે િમાયેલ નેશનલ અંડિ ૧૭ ટેબલ ટેતનસ સ્પિાણમાં આ સ્કૂલનો િોિર્ 11માં અભ્યાસ કિિા પિાગ ચાંદલીયા એ શાનદાિ દેખાવ કિી ગોલ્ડ મેડલ મેળવેલ (૮) ભાવનગિમાં ખેલાડી અંડિ-૧૭ રક્રકેટ ચેક્મ્પયન લીગમાં દચક્ષર્ામૂતિિ ગીજુભાઈ તવનય મંરદિ ની રક્રકેટ ટીમ ચેક્મ્પયનતશપ હાંસલ કિેલી. (૯) ચગજુભાઈ તવનય મંરદિ ના ચાિ તવદ્યાિીઓએ સ્કાઉટ ગાઈડ અંિગણિ િાજ્ય પિીક્ષા પાસ કિીને િાજ્યપાલના હસ્િે મેડલ મેળવેલા. (૧૦) તવશ્વ પ્રતસદ્ધ ઇન્ડસ્રીઝ દ્વાિા પ્રતિવષણ યોજાિા સારહત્યકલા ની એતસપ્રેશન પ્રવૃતિમાં શાળા મહાશાળા ઉપિાંિ બીજી અનેક સંસ્િાઓ ભાગ લેિી હોય છે.િેમાં તવતવિ પ્રકાિની પ્રવૃતિઓ સ્પિાણઓ િિી હોય છે િેમાં વ્યક્તિગિ ઇવેન્ટ માટે પર્ પારિિોતષક હોય છે અને
  • 26. 26 એક સંસ્િાના સમગ્ર દેખાવને લક્ષમાં િાખી િેને ચેક્મ્પયનતશપ અપાિી હોય છે. શ્રી દચક્ષર્ામૂતિિ તવનય મંરદિ એતસપ્રેશન ચેક્મ્પયનતશપ મળેલી છે. પ્રાપ્િ િયેલા ઍવોડવ દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનમાં િેમની પેટા સંસ્િાઓ દ્વાિા િિી પ્રવૃતિની શ્રેષ્ઠા આવા કેટલાક િાષ્રીય એવોડણ મળેલા છે. દચક્ષર્ામૂતિિ ભવની પુનરુત્િાન કિામાં િેનો ઉલ્લેખ િાય િો િે સવણિા યોગય િ જ્યાિે પોિાની પ્રવૃતિ અને અન્ય કોઇ સંસ્િાની પિીક્ષા એિર્ પિ ખિી ઊિિિી િોઈએ ત્યાિે અવશ્ય ગૌિવ તમતશ્રિ આનંદની લાગર્ી િાય.એમાંય જ્યાિે કોઈ સંસ્િાને એવોડણ મળે ત્યાિે સંસ્િાના કમણચાિીઓ માંડીને મોટા અતિકાિી શ્રદ્ધાને હિખની હેલી ચિે આ િોશમાં એ સંસ્િા વધુ સાિો ઉત્કૃષ્ટ દેખાવ કિવા કટીબધ્િ બને છે. 1.થકોચ એવોડવ
  • 27. 27 : ્ૂતનસેફ અને દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનમાં દ્વાિા ચાલિા બાલ દશણન પ્રોજેતટની કામગીિી દચક્ષર્ામૂતિિ bala ધ્યાન પર્ મંરદિે કિે છે િેનાિી સંતુષ્ટ િઈ માનવ સંસાિન તવકાસ મંત્રાલય, રદલ્હી િિફિી આ એવોડણ િા. 20/7/2018 ના િોિ એનાયિ િયેલો. 2. Thank Base Award: સંસ્િામાં ચાલિી સ્કાઉટ એન્ડ ગાઈડ ની પ્રવૃતિની ઉત્કૃષ્ટિા માટે ગુિિાિ િાજ્યના મહામરહમ િાજ્યપાલશ્રી કોહલીના હસ્િે વષણ 2016-17 માં અપણર્ િયેલો. સંસ્િામાં ચાલિી સ્કાઉટ એન્ડ ગાઈડ ની પ્રવૃતિની ઉત્કૃષ્ટિા માટે ગુિિાિ િાજ્યના મહામરહમ િાજ્યપાલશ્રી કોહલીના હસ્િે વષણ 2016-17 માં અપણર્ િયેલો.
  • 28. 28 3. મહતષિ વેદવ્યાસ િાષ્ટ્ટ્રીય સન્માન: ઇન્દોિ ક્સ્િિ આવેલ મહતષિ વેદવ્યાસ િાષ્રીય સન્માન દ્વાિા દચક્ષર્ામૂતિિ ની ઉત્કૃષ્ટ કામગીિી ને લઇને રૂતપયા 2 લાખની િાતશ સાિે આ એવોડણ 2015-16 ના વષણમાં મળેલ.
  • 29. 29 ભૌતિક બાબિો દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવન ખૂબ િ નાના પાયે શરૂઆિ િયેલી. ભાવનગિ ના મુખ્ય સ્ટેશન પાસે આવેલી િખ્િતસિંહજી િમણશાળા મા સ્િાપના િયેલી. પિંતુ એ નાનું વૃક્ષ આજે એક તવિાટ વૃક્ષ િિીકે ઉભિી આવેલું છે. આજે અહીં બાલમંરદિિી હાઈસ્કુલ સુિી નો િમામ િોિર્નો સમાવેશ કિવામાં આવે છે. તશક્ષર્ એક બાબિે દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવન નો ઇતિહાસ ખૂબ િ તવશાળ િિા ગૌિવપૂર્ણ િહેલો છે. આજે િમામ િોિર્ માટે અલગ-અલગ તલાસ ની વ્યવસ્િા િિા િેમાં પર્ અ,બ, ક પ્રમાર્ે િમામ વગણખંડની અલગ અલગ વ્યવસ્િા. િિા બાલ મંરદિ, પ્રાઇમિી, હાઈ સ્કૂલ માટે અલગ-અલગ ઈમાિિની વ્યવસ્િા િિા િમામ તવષયો માટે તશક્ષકો. સુધાિાઓ કોઈપર્ સંસ્િા ના આદશો િિા ઉદ્દેશ્ય િો સમાિને કિી દેવાના હોય િો િે સંસ્િા ચોક્કસપર્ે તવકાસ કિે િ છે. જેમ પરિવિણન જીવનમાં િરૂિી છે િે િ િીિે પોિાની ભૌતિક િરૂરિયાિો પૂર્ણ કિવા સંસ્િાએ ઘર્ા બિા સુિાિા પર્ કયાણ છે. જેમકે તવજ્ઞાન માટે અલગ લેબોિેટિી હોવી, વાંચન માટે લાયબ્રેિી અલગ, વહીવટી કામ માટે અલગ વ્યવસ્િા , બાલમંરદિ, પ્રાઇમિી િિા હાઇસ્કુલ માટે અલગ ઇમાિિની વ્યવસ્િા વગેિે. વ્યવથિાઓ દચક્ષર્ામૂતિિ તવદ્યાિીભવનમાં તવદ્યાિીઓ માટેની િમામ સુતવિાઓ ઉપલબ્િ છે. િેમાં સૌચાલય, પીવાના પાર્ીની વ્યવસ્િા, વાંચન માટે ની લાઇબ્રેિી, પ્રયોગશાળા, બાલ ક્રીડાંગર્ વગેિે. િિા સ્ત્રીઓ માટે પર્ અલગ સૌચાલય ની વ્યવસ્િા િાખેલ છે. સાિે સ્ટાફ માટે અલગ બેઠક વ્યવસ્િા પર્ િાખેલ છે. સંસ્િામાં કોમ્પ્્ુટિ લેબ ની પર્ વ્યવસ્િા
  • 30. 30 િાખેલ છે. અમુક વગણખંડમાં સ્માટણ બોડણ ની પર્ વ્યવસ્િા િાખેલ છે. તવદ્યાિી માટેમાટે પારકિંગ વ્યવસ્િા, િિા મરહલા સુિક્ષા માટે સીસીટીવી કેમેિા પર્ િાખેલ છે. સંસ્િા શહેિની એકદમ મધ્યમાં હોવાિી વાહન વ્યવસ્િા ની સુતવિા ખૂબ િ સિળ િીિે પ્રાપ્િ િાય છે. સુંથિાના નબળા પાસા કોઈપર્ બાબિ હંમેશાં તસક્કાની બે બાજુ હોય છે જેમાં મિબૂિ પાસા િિા નબળા પાસા પર્ હોય છે. શાળામાં તશક્ષકોની ઘટ. સંસ્િા પાસે પોિાનું િમિ માટેનું તવશાળ મેદાન ન હોવું. િમિ માટેના સાિનો ની અછિ વગેિે. એક સમયમાં તવજ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર ગુિિાિમાં આમ આ સંસ્િાનો આવતું હતું પિંતુ એ પરિર્ામમાં ઘટાડો િોવા મળ્યો છે. સુંથિા સામે િહેલ તવકાસની િકો સંસ્િા માટે તવપુલ માત્રામાં તવકાસની િકો િહેલી છે. આિના અંગ્રેજી વાિાવિર્માં પર્ માતૃભાષા માટેનો લગાવો આ સંસ્િામાં િોવા મળે છે. આ સંસ્િા દ્વાિા િો િમિ ગમિ માટે અલગિી વ્યવસ્િા ગોઠવવામાં આવે િો તવદ્યાિીઓને િેનો ફાયદો મળે િેમ છે. આઇઆઇટીમાં િવા માટે િોિર્ 11 અને 12 સાયન્સ AIEEE ,JEE ની િૈયાિી માટે તવશેષ ધ્યાન આપે િો તવદ્યાિીઓને િિા સંસ્િાને તવપુલ માત્રામાં તવકાસની િકો િહેલી છે. િાિણો માિા સંશોિનના અંિમાં હું એવું િાિર્ કિી શકું છં કે આ સંસ્િા હકાિાત્મક વલર્ િિાવે છે. આ સંસ્િા પોિાના રહિ માટે નહીં પિંતુ સમાિના તશક્ષર્ માટે અડીખમ ઉભું છે. તવદ્યાિીઓના રહિ િે સંસ્િા માટે સવોપિી છે િે િેમનો ઇતિહાસ િર્ાવે છે.િિા
  • 31. 31 અવવાનાિ વષો માં સંસ્િા પોિાનો તવસ્િાિ પર્ વિાિશે િેવો મને તવશ્વાસ છે િિા પ્રગતિ કિશે. સુંદભવ સ ૂક્ષચ (૧)દક્ષિણામૂતિિ તવદ્યાિીભવન લેખક:-ડો. િવીન્ર અંધારિયા (૨) દક્ષિણામૂતિિ તવદ્યાિીભવનમાું પુનરુત્િાન કિા લેખક:- ડો. િવીન્ર અંધારિય