O slideshow foi denunciado.
Seu SlideShare está sendo baixado. ×

કચ્છ જીલ્લો.pdf

Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
કચ્છ જિલ્લાની રચના
● Kutch District ની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મેં 1960 ના રોજ કરવામાં આવી હતી.
● કચ્છ વિસ્તાર ...
● Kutch District Border
● પૂર્વ - બનાસકાંઠા , પાટણ , સુરેનગર , મોરબી
● પશ્ચિમ - અરબ સાગર
● ઉત્તર - પાકિસ્તાન દેશ ( 512 km ...
● મહાભારતમાં કચ્છ માટે અનુપ્રદેશ , આભિર નો ઉલ્લેખ થયો છે.
● આ પ્રદેશ પર ગ્રીક , મૌર્ય , શક ક્ષત્રપ , ગુપ્ત વંશ વગેરેનું શા...
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Próximos SlideShares
mirabai.pdf
mirabai.pdf
Carregando em…3
×

Confira estes a seguir

1 de 24 Anúncio

કચ્છ જીલ્લો.pdf

Baixar para ler offline

કચ્છ જિલ્લો (જેને કચ્છ તરીકે પણ જોડવામાં આવે છે) એ પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે, જેનું મુખ્ય મથક (રાજધાની) ભુજ ખાતે છે. 45,674 કિમી 2 વિસ્તારને આવરી લેતો, તે ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લાનો વિસ્તાર હરિયાણા (44,212 km2) અને કેરળ (38,863 km2) જેવા રાજ્યોના સમગ્ર વિસ્તાર કરતાં મોટો છે.

કચ્છ જિલ્લો (જેને કચ્છ તરીકે પણ જોડવામાં આવે છે) એ પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે, જેનું મુખ્ય મથક (રાજધાની) ભુજ ખાતે છે. 45,674 કિમી 2 વિસ્તારને આવરી લેતો, તે ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લાનો વિસ્તાર હરિયાણા (44,212 km2) અને કેરળ (38,863 km2) જેવા રાજ્યોના સમગ્ર વિસ્તાર કરતાં મોટો છે.

Anúncio
Anúncio

Mais Conteúdo rRelacionado

Mais recentes (20)

Anúncio

કચ્છ જીલ્લો.pdf

 1. 1. કચ્છ જિલ્લાની રચના ● Kutch District ની રચના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1 મેં 1960 ના રોજ કરવામાં આવી હતી. ● કચ્છ વિસ્તાર ભારતની આઝાદીથી ગુજરાતની સ્થાપના સુધી કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ● આઝાદી સમયે કચ્છનું રજવાડું વિજયરાજજીના શાસન હેઠળ હતું. ● વિજયરાજીની તબીબી સારવાર લંડનચાલતી હોવાથી તેમના પુત્ર મનજીએ કચ્છના વલીનીકરણ દસ્તાવેજ પર સહી કરી કચ્છને ભારત સંઘમાં ભેળવી દીધું હતું. ● વર્ષ 1950 માં બંધારણના અમલ બાદ કચ્છ C/ક પ્રકારનું રાજ્ય બન્યું હતું. કચ્છ જિલ્લાના તાલુકા ● Kutch District Taluka List ● 1) ભૂજ ( મુખ્યમથક) ● 2) લખપત ● 3) માંડવી ● 4) ગાંધીધામ ● 5) ભચાઉ ● 6) મુન્દ્રા ● 7) અબડાસા ● 8) નખત્રાણા ● 9) અંજાર ● 10) રાપર કચ્છ જિલ્લાની સરહદ
 2. 2. ● Kutch District Border ● પૂર્વ - બનાસકાંઠા , પાટણ , સુરેનગર , મોરબી ● પશ્ચિમ - અરબ સાગર ● ઉત્તર - પાકિસ્તાન દેશ ( 512 km લાંબી સરહદ) ● ઉત્તર પૂર્વમાં - રાજસ્થાન કચ્છ જિલ્લાનો ઇતિહાસ ● કચ્છનું નામકરણ તેના કાચબા જેવા આકારના કારણે થયું હોવાની માન્યતા છે. ● સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું નગર ધોળાવીરા કોટડા ટીંબા મળી આવ્યું છે જે ભચાઉ તાલુકામાં લુણી નદી કિનારે આવેલ છે. ● ધોળાવીરા ની આજુબાજુથી બીજી બે નદીઓ પસાર થાય છે જેનું નામ મનસર અને મનહર છે.
 3. 3. ● મહાભારતમાં કચ્છ માટે અનુપ્રદેશ , આભિર નો ઉલ્લેખ થયો છે. ● આ પ્રદેશ પર ગ્રીક , મૌર્ય , શક ક્ષત્રપ , ગુપ્ત વંશ વગેરેનું શાસન હતું. ● ગ્રીક ઇતિહાસકારો મુજબ આ પ્રદેશ પર મીનાનડર 1 (મિલિંદ) નું શાસન હતું. ● 7 મી સદીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સનાંગે કચ્છના પ્રદેશને ઓટીએન-પો-ચી-લો નામ આપ્યું હતું અને તેની રાજધાની કેઈન્ટસી ફાલો જણાવી હતી જે હાલનો કોટેશ્વર લખપત હોઈ શકે. ● વિદેશી મુસાફર ટોલેમીએ કચ્છના અખાતના દરિયા કિનારા ને કંઠી તરીકે ઓળખાવ્યો હતો જે આજે પણ કંઠીના મેદાન તરીકે જાણીતો છે. ભૂજ ● વર્ષ 1549 માં કચ્છની રાજધાની ભુજ જાહેર કરવામાં આવી હતી. ● ભુજ ભુજીયા કિલ્લાની ઉપર આવેલું શહેર છે. ● ભુજીયા કિલ્લાનું બાંધકામ શરૂ કરાવનાર - રાવ ગોદજી ● પૂર્ણ કરાવનાર - દેશલજી પ્રથમે ● ભુજીયો કિલ્લો બાંધવામાં મહત્વનો ફાળો દેવકરણ શેઠ દ્વારા આપવામાં આવ્યો હતો. ● આ કિલ્લામાં ભુજ ં ગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ● આ કિલ્લો જીતનાર સૌપ્રથમ કર્નલ વિલિયમ 1819 (અંગ્રેજ) ● ભૂજીયા કિલ્લા ઉપર સૌપ્રથમ આક્રમણ દેસલજી પ્રથમના શાસન વખતે મોગલનો સુબો શેર બુલંદ ખાનએ કર્યું હતું. ● ભૂજીયા કિલ્લા ઉપર કુલ 6 આક્રમણો થયા હતા જેમાંથી આ પ્રથમ આક્રમણ હતું. ● હમીરસર તળાવ - Hmirsar lake ● બાંઘકામ - રાવ ખેંગારજી પ્રથમ 1548-1585 ● તળાવના કિનારાનું બાંધકામ -જયરામ રૂડા ગજધર ● ફેલાવો - 11 હેકર ● પ્રકાર - કુત્રિમ તળાવ
 4. 4. ● અહીં પૂજા બાદ પ્રસાદીમાં લાડુ આપવામાં આવે છે. ● આઈના મહેલ / મદનજી સંગ્રહાલય - Bhuj ● નિર્માણ - રાવલ લખપતજી ● મુખ્ય આર્કિટેક - રામસંગ માલમ ● વર્ષ 1977 માં આઈના મહેલ નું નામ બદલીને મદનજી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે. ● પ્રાગ મહેલ - Bhuj ● નિર્માણ - રાવ પ્રાગમલજી ● બાંધકામ પૂર્ણ કરાવનાર - ખેંગારજી ત્રીજા ● શૈલી - ઇટાલિયન ગૌથિક શૈલી ● સ્થાપતી - કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સ ● મહેલનું મુખ્ય આકર્ષણ મુખ્ય ખંડની દિવાલ પર પશુઓના મસાલા ભરેલા માથા લટકાવવામાં આવ્યા છે. ● ચોરોએ ઘણી વાર આ મહેલને લુટ્યો હતો આથી અહીં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ● શરદ બાગ પેલેસ - Bhuj ● શરદ બાગ પેલેસ નું બીજુ ંનામ રાજ વાટિકા પેલેસ છે. ● કચ્છના છેલ્લા રાજા મદનસિંહજીનું નિવાસસ્થાન હતું 1991. ● કચ્છ મ્યુઝિયમ - Bhuj ● સ્થાપના - 1 જુલાઈ 1877 ● નિર્માણ - ખેંગારજી ત્રીજા ● સ્થાપત્ય - મેક લેલેન્ડ અને જયરામ રૂડા ગજધર ● શૈલી - ઇટાલિયન ગોથિક શૈલી ● ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે.
 5. 5. ● આઝાદી પહેલા આ મ્યુઝિયમ નું નામ જેમ ફર્ગ્યુસન મ્યુઝિયમ હતું. ● સંગ્રહો કચ્છનું કોરી , ક્ષત્રપ લેખો , કચ્છના જમાદાર ને ટીપુ સુલતાને ભેટમાં આપેલું હેદરી તોપ અહી મૂકેલું છે. ● ફોક આર્ટ મ્યુઝિયમ - Bhuj ● સ્થાપના - રામસિંહજી રાઠોડ ● આ મ્યુઝિયમ નું બીજુ ંનામ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ છે. ● ઉમાશંકર જોશી એ આ મ્યુઝિયમ માટે "ભારત પચ્છમ અચ્છો કચ્છ" સંબોધન વાપર્યું હતું ● કચ્છની હરતી-ફરતી યુનિવર્સિટી તરીકે જાણીતા - રામસિંહજી રાઠોડ ● રામસિંહજી રાઠોડ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. ● વંદે માતરમ મેમોરિયલ - Bhuj ● ભારતનું પ્રથમ 4 ડી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. ● આ મેમોરિયલ નો પ્રવેશ દ્વાર ઇન્ડિયા ગેટ જેવો લાગે છે. ● અને મુખ્ય ઈમારત સંસદ ભવન જેવી લાગે છે. ● છતેડી - Bhuj ● છાતેડી એ શિલ્પ સ્થાપત્ય છે. જે શાહી કોનોટાફ છે. ● શાહી કેનોટાફ એટલે લોકો માટે સ્મારક જેમાં વાસ્તવમાં કોઈને દફનાવામાં આવ્યા નથી.
 6. 6. ● તે લાલ પથ્થરોથી બનેલું છે. ● દેસલજી , રાયધણજી , લખતરજી ના સ્મારકો હજુ તેવા જ છે પરંતુ ઘણા સ્મારકો ધરતીકંપના કારણે ખંડેર હાલતમાં જોવા મળે છે. ● હાજીપીર દરગાહ - Bhuj ● હાજીપીર એ કચ્છના ગરીબ નવાજ કહેવાય છે. ● હાજીપીર એ શાહબુદ્દીન મોહમ્મદ ઘોરીના સૈન્યમાં ફરજ બજાવતા હતા. ● અને એ ગાયોને બહારવટિયા થી બચાવવા માટે મૃત્યુ પામ્યા હતા. ● આ સ્થળે ચૈત્ર મહિનામાં એપ્રિલ માસમાં પ્રથમ સોમવારે મેળો ભરાય છે. ● હાજીપીરના અન્ય નામો જિંદાપીર ,વાલીપીર , અલી અકબર વગેરે છે. ● રા-લાખા ફુલાણી મંદિર - Bhuj
 7. 7. ● બીજુ ંનામ - કોટાઈ સ ૂર્યમંદિર ● લાલ અને પીળા પથ્થરોથી આ મંદિર બનાવવામાં આવેલું છે. ● આ મંદિરનો પ્રવેશ દ્વાર પશ્ચિમ તરફ છે અને ગર્ભ ગૃહ ચોરસ છે. ● LLDC - Bhuj ● LLDC - લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ● અજરખપુર ખાતે આવેલું છે જે શ્રુજન સંસ્થા દ્વારા કળાને પુનર્જીવિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. ● રક્ષક વન - Bhuj ● રક્ષક વન કચ્છની બહાદુર અને હિંમતવાન મહિલાઓના નામ પરથી આપવામાં આવ્યું છે. જેમણે રાતો રાત ભુજ એરપોર્ટની હવાઈ પટ્ટીનું પુનઃ નિર્માણ કર્યું હતું. ● 8 ડિસેમ્બર 1971 ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધનો સમય હતો જ્યારે વ્યપાકિસ્તાને ભુજ પ્રદેશ પર 14 બોમ્બ ફેંક્યા હતા અને ભુજમાં વિમાની પટ્ટી સંપૂર્ણપણે નાશ પામી હતી. આથી અધિકારીઓએ ઝડપી નિર્ણય લીધો અને તે હવાઈ પટ્ટીને સ્થાનિકો દ્વારા પુનઃસ્થાપિત થવી જોઈએ તેવી માધપર ગામની સ્થાનિક મહિલાઓ જેવો રોજેરોટી કરતી હતી તેઓને હવાઈ પટ્ટીનો પુનઃસ્થાપિત કરવાનું કામ સોંપવામાં આવ્યું. ● યુદ્ધની એ ભયાનક સ્થિતિમાં તેઓએ 72 કલાકથી ઓછા સમયમાં જ આ કામ પૂર્ણ કર્યું જ્યારે સાયરન વાગે ત્યારે તેઓ બંકરોમાં છુપાઈ જતી. દુશ્મનના વિમાનમાંથી હવાઈ પટ્ટી ને છુપાવવા માટે તેઓએ ગાયના છાણથી પટ્ટીને ઢાંકી દીધી. આ મહિલાઓ તેમને મળેલ કામ આટલી ઝડપી પૂર્ણ કરીયું. ● આ વનનો ફેલાવો 9.5 હેક્ટર નખત્રાણા ● કડીઓ ધ્રો - Nkhtrana ● કડીઓ ધરો એ કુદરતી સંરચના છે જે ભોએડ નદી કિનારે આવેલી છે. ● ધ ન્યૂયોર્ક ટાઈમ સે 2021 માં પસંદ કરવા જેવા 52 સ્થળોની યાદીમાં કચ્છમાં કુદરતી નકશીકામ જેવા આ સ્થળને સ્થાન આપ્યું જેમાં ભુજ ના પ્રવાસીની તસવીરોની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય. ● અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર The New York Times એ દર વર્ષે આવી યાદી બહાર પાડે છે. 2021 માં જારી કરવામાં આવેલી યાદીમાં કડિયા ધરોને ત્રીજુ સ્થાન માળિયું . ચોકાવનારી વાત એ છે કે 52 સ્થળોની યાદીમાં ભારતના ત્રણ સ્થળો છે જેમાં કળિયો ધરોએ નંદાદેવી અને લદ્દાખ પણ પાછળ રાખી દીધો છે.
 8. 8. ● આ લેખ અને તસવીરો મૂકનાર ભુજના વરુણ સચદેએ જણાવ્યું હતું કે હું દુનિયાભરમાં રખડ્યો છું હજારો km ની પગપાળા કરી છે પરંતુ આ બધી તકલીફો એ મને ઓળખ ન અપાવી જ્યારે મારા ઘર ભુજ થી માત્ર 40 કિલોમીટર દૂર આવેલા કડિયા ધરોએ મને ન્યુયોર્ક ટાઈમ્સમાં સ્થાન અપાવી ગૌરવ અપાવી. ● વરૂણ સચદેએ અમેરિકામાં સોફ્ટવેર ડેવલોપરની નોકરી છોડી અને ટ્રાવેલર બન્યા હતા. ● કડિયા ધરા ની વિશેષતાની વાત કરીએ તો નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનથી અને પાણીના ઘસારાના લીધે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે ચોમાસામાં આ કોતરમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાના ઝરણા વહેતા જોવા મળે છે આ ઊંડી કોતરો વચ્ચે ક્યાંક નાના નાના તળાવો જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો કે વાય તરીકે ઓળખવામાં આવે છે. ● આવી જ રચના અમેરિકામાં આવેલ ગ્રાન્ડ કેનિઅલ નેશનલ પાર્કમાં જોવા મળે છે તેથી જ તેને ધ ગ્રેટ કેનિયન ઓફ કચ્છ પણ કહે છે. ● ધીણોધર ડુંગર - Nakhtrana ● કચ્છમાં આવેલી મધ્ય ધાર નો સૌથી મહત્વનો ડુંગર છે. ● સ્થાપના - કાનફટ પંથના સ્થાપક ● ધીણોધર ડુંગર ઉપરથી કર્કવૃત પસાર થાય છે. ● આ ડુંગર ઉપર ગોરખનાથની સમાધિ આવેલી છે જેને ધોરમનાથની સમાધિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 9. 9. ● ધીણોધર ડુંગર એ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે. ● અહીં ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન પર્વતારોહણ સ્પર્ધા યોજાય છે (2011થી) ● રોહાનો કિલ્લો - Nakhtrana ● સ્થાપના - રાવ ખેંગારજી પ્રથમના ભાઈ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી ● અલાઉદ્દીન ખીલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાસાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું પછીથી તમામ રાજકુમારી હોય અહીં સમાધિ લીધી હતી તેથી આ સ્થળને સુમરી રોહા તરીકે ઓળખાય છે. ● કવિ કલાપીએ રોહન ના છેલ્લા પર જઈને કવિતા લખી હતી. ● છારી ઢંઢ ● ગામ - ફુલય ● છારી એટલે ક્ષાર ● ઢંઢ એટલે છીછરું ● નખત્રાણા થી 30 કિલોમીટર દૂર આવેલું છે. ● હાલમાં આ સ્થળને કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જ ં ગલ હેઠળ નો દરવાજો આપવામાં આવ્યો છે. ● જખ બોતેરા ● પૂઅર રાજા 8 મી સદીમાં સંધાર જાતિના લોકો પર દમન કરતો હતો. ● તેથી તેમને જખોની મદદ માંગી હતી પરિણામે 72 જખ્ખો આવ્યા અને તેમણે કુંવરગઢ થી ત્રણ માઈલ દૂર આવેલી ટેકરીમાં પડાવ નાખ્યું અને પુવરગઢ અને પુવારોનો નાશ કર્યો. ● સંધાર લોકોએ ઝખોના સરદાર કકડના સન્માન માટે ટેકરી કકડગઢ કે કડકભીડ નામ આપ્યું તેમને આ રૂપાળા ઘોડે સવાર લડવૈયાઓ દેવીયજ્ઞ સમાન લાગતા હતા આથી તેમને યક્ષ કર્યા જેનું અપભ્રંશ પછીથી જખ થયું. લખપત ● નારાયણ સરોવર ● કોળીક્રીક પર આવેલ મીઠા પાણીનું સરોવર આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે.
 10. 10. ● 68 તીર્થમાનું એક સ્થળ છે. ● પુષ્ટિ સંપ્રદાય અનુયાય માટે પણ આ સ્થળ પાવન મનાય છે. ● પૃષ્ટિ માર્ગ એ હિન્દુસ્તાનના વૈષ્ણવ સંપ્રદાયની શાખા છે જે આંધ્રપ્રદેશના એક બ્રાહ્મણ વલ્લભાચાર્ય દ્વારા આશરે 1500 માં સ્થાપી હતી. ● તેમની નિમણૂક ડાકોરના મહંત તરીકે કરવામાં આવી ત્યાર પછી તેણે પુષ્ટિ માર્ગથી ભગવાન શ્રીજી અથવા શ્રીનાથજી ને કેવી રીતે પ્રસન્ન કરવા તેનો માર્ગ દર્શાવ્યો. ● તેઓ શ્રીકૃષ્ણને શ્રીનાથજી કહે છે આ સંપ્રદાયને વલ્લભ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ● માતાનો મઢ ● બંધાવનાર - દેવચંદ મારવાડ (કરાર વાણિયો) ● ભૂકંપ બાદ ખંડિત મંદિરની સ્થાપના શિવજી અને વલ્લભજી ● અહીં અર્ધમૂર્તિ માથાથી ગોઠણ સુધીની ૬×૬ ફૂટ ● મૂર્તિ - અંબેમાં ● પ્રખ્યાત ગૂગળ અહીં મળે છે ● મંગળ ગ્રહ જેવા અવશેષો મળી આવ્યા છે. ● કોટેશ્વર ● કોટેશ્વર એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક પ્રાચીન બંદર અને પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે જ્યાં સિંધુ નદી અને મહાસાગર નો સંગમ થાય છે આ મહાસાગરના કિનારે આવેલું આ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. ● ચીની યાત્રાળુ હ્યુ એન સાંગે અહીં 7 મી સદીમાં મુલાકાત લીધી હતી અને આ પ્રદેશને ઓટી-એન-પોચેલો નામ આપ્યું હતું અને તેની રાજધાની કેએનસી ફાલો જણાવી હતી જે હાલનું કોટેશ્વર હોઈ શકે. ● કોટી શબ્દનો અર્થ 1000 છે અહીં 1000 શિવલિંગ હતા તેથી આ સ્થાનનું નામ કોટેશ્વર પડ્યું. ● બાંધકામ - સુંદરજી શેઠ અને શિવજી શેઠ ● કટેશ્વર બૌદ્ધ ગુફા / સીઓત સેલ ગુફા ● પૌરાણિક તીર્થધામ છે.
 11. 11. ● સ્થાન - સિયોત ● મંદિર મહાદેવ અને કાલિકા ● દંત કથા વાઘમ મહાદેવ નો પરમ ભક્ત હતો તેની હત્યા કરી તેના ભત્રીજા મોળ અને કાટેશ્વર નો કબજો લીધો અને પાછળથી આ બંને મંદિરોનો જુનો દ્વાર કરાવ્યો. ● એક દંત કથા મુજબ વનવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા અને ધીમે અહીં કુંડનું નિર્માણ કર્યું હતું. ● મેળો - શ્રાવણ માસની અમાવસ અને આસો સુદ ચૌદસ ● સીયોત ની ગુફા માંથી કાચી માટેની બૌદ્ધ ગુફાઓ મળી આવેલ છે. ● લખપતનો કિલ્લો ● મહારાજ લખપતસિંહજી ના નામ પરથી લખપત શહેરનું નામ પડ્યું હતું ● કોરી ક્રિકના મુખ પર આવેલું લખપત શહેર છે. ● ગુજરાત અને ભારતનું પશ્ચિમ દિશાનું શહેર છે.
 12. 12. ● લખપત નો કિલ્લો બંધાવનાર જમાદાર ફતેહ મહમદ 1801 ● લખપત તે જમાનામાં રજવાડું હતું અને તેના સેનાપતિ હસ્તે મોહમ્મદ હતા જેમણે કોમબેલ તરીકે પણ જાણીતા હતા. ● લખપત કિલ્લાનો નિર્માણ કરાવનાર મોહમ્મદ ફતેહ વિશે કવિ કેશવ રામે ફતેહ સાગર નામનો ગ્રંથ રચ્યો હતો. અબડાસા ● કોઠારા જૈન મંદિર ● નિર્માણ - કચ્છના કારીગરો દ્વારા સલાટ નાથુ ની દેખરેખ હેઠળ ● આ મંદિર નું બીજુ ંનામ - કલ્યાણ ટૂંક ● 16 માં તીર્થકર શાંતિનાથ અબડાસા કોઠારા જૈન મંદિર ધર્મને સમર્પિત છે. ● શાંતિનાથનું ચિન્હ હરણ છે.
 13. 13. ● તેરા નો કિલ્લો ● બંધાવનાર - જાડેજાઓ ● તેરા જાગીરના સુમરાજી ઠાકોરે કચ્છના રાવ સાથે ખરાબ ભાષામાં વાત કરતા લખપત છીએ તેરા ના કિલ્લામાં શેના મોકલી હતી. ● ત્રણ મહિના સુધી ઘેરાબંધી પછી સુમરાજીએ માફી માંગીને શરણાગતિ સ્વીકારી હતી. ● કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત યુદ્ધમાં ટોપ વપરાઈ હતી આ ટોપ ગોળા વડે મોટા ભાગનો કિલ્લો નાશ પામ્યો હતો. ● જૈન ધર્મના પાંચ પવિત્ર તીર્થ માનું એક તીર્થ તેરા નો કિલ્લો છે. ● 1) નલિયા ● 2) તેરા ● 3) કોઠારા ● 4) સુથરી ● 5) જખો ● પીંગલેશ્વર બીચ ● સ્થળ - અબડાસા ● નાયરો નદીના મુખ પર આવેલો છે. ● ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર સમુદ્ર કિનારા માનો એક છે. ● અહીં નજીકમાં શિવ મંદિર પ્રખ્યાત છે જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળાનું આયોજન થાય છે. માંડવી ● માંડવી બીચ ● માંડવી શહેર રૂકમાવતી નદી કિનારે આવેલું છે. ● સ્વાદિષ્ટ ડબલ રોટી જેને દાબેલી તરીકે ઓળખાય છે તે પ્રખ્યાત છે
 14. 14. ● માંડવી નું જૂનું નામ રિયાણ પતન છે. ● ભારતનો એકમાત્ર ખાનગી બીચ અહીં આવેલો છે ● માંડવી કિલ્લાનુ બાંધકામ રાવલજી દ્વારા થયું હતું. ● ફિલ્મોના શૂટિંગ માટે જાણીતો વિજય વિલાસ પેલેસ અહીં આવેલો છે.
 15. 15. ● આ પેલેસમાં હમ દિલ દે ચૂકે સનમ પિક્ચર નું શૂટિંગ થયું હતું. ● આ બીજ નું બીજુ ંનામ - કાશી વિશ્વનાથ બીજ છે. ● ભારતનું પ્રથમ વિન્ડ ફાર્મ અહીં નિર્માણ પામ્યું છે. ● વિજય વિલાસ પેલેસ ● બંધાવનાર - ખેંગારજી ત્રીજો
 16. 16. ● શૈલી - રાજપુત સ્થાપત્ય શૈલી ● આ પેલેસ ને ઉનાળુ મહેલ તરીકે પણ જાણીતો છે. ● રામપર વેકરા ● નદી - રુક્માવતી નદી કિનારે આવેલું ● કુંડ ગંગાજી જમનાજી કુંડ અહીં આવેલા છે. ● મેળો ગંગાજીનો મેળો કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. ● કારતક સુદ પૂનમ એટલે દેવ દિવાળી. ● 72 જિનાલય ● માંડવી થી 11 કિલોમીટર દૂર કોડાઈ ગામમાં આવેલું છે. ● બીજુ ંનામ આદિશ્વર 72 જીનાલય મહાતીર્થ ● જૈનોનું આ ઘણું મોટું ધામ છે. ● શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થ ● Kranti Guru Shyam Ji Krishna Verma University - Bhuj ● જન્મ - માંડવી ● મૃત્યુ - સ્વીટર જલેન્ડ જીનીવા ● તેમના અસ્થિ જીનીવાથી લાવીને માંડવીમાં સ્થાપિત કરાયા. ● સૌપ્રથમ ઈન્દુલાલ યાજ્ઞિકે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે અંગ્રેજીમાં જીવન ચરિત્ર લખ્યું. ● અને કચ્છના ગાંધી ગણાતા ગોકુળદાસ બાંભડાઈ એ તેનું ગુજરાતી અનુવાદ કર્યું. ● T.B. ના દર્દીઓ માટેનું સેનેટોરિયમ અહીં આવેલું છે. મુન્દ્રા ● સ્થાપના - 1632 જેસલ જાડેજાના વંશના જામવાજીના નાના પુત્ર હર ધોળજી એ કરી ● કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા
 17. 17. ● મુન્દ્રાના જુદા જુદા નામો - મોનધરો , મુનદરા , મોદરા , મુંદ્રા , કચ્છનું પેરિસ , કચ્છનો હરિયાળો પ્રદેશ ● ખારેક સંશોધન કેન્દ્ર અહીં આવેલું છે. ● મુન્દ્રા નો કિલ્લો બંધાવનાર - દેવકરણ નાનજી શેઠ ● મુન્દ્રાના પાણીમાં પુષ્કળ માત્રામાં ફ્લોરાઈડ મળે છે. ● હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ખલાસીઓના સ્મારક છે. ● અહીં PPP આધારિત મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે.જેનો સંચાલન અદાણી પાવર લિમિટેડ કરે છે. ● મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન ભૂખી નદી કિનારે આવેલું છે. ● આ થર્મલ પાવર સ્ટેશન એ તાપ વિધુત મથક છે. ● *ભદ્રેશ્વર / ભદ્રાવતી ● આ જૈન મંદિર છે. ● 52 જૈન દેરાસર જેનો જીણોદ્વાર શેઠ જગડુશા એ કરાવ્યો હતો. ● જૈન ધર્મના બીજા તીર્થંકર અજીતનાથ ને આ ભદ્રેશ્વર જૈન મંદિર સમર્પિત છે ● આ જૈન મંદિર નું બીજુ ંનામ વસઈ જૈન મંદિર છે. ● આ મંદિરનો જીણો દ્વાર શેઠ જગડુશા દ્વારા થયો હતો જેથી તેને જગડુશાના ડેરા પણ કહે છે. ભચાઉ ● *ધોળાવીરા ● બીજુ ંનામ - કોટડા ટીંબા ● બેટ - ખદીર ● નદી - લુણી ● પ્રથમ મુલાકાત - જગતપતિ જોશી 1967-68 ● અગત્યના અવશેષો - 10 અક્ષર વાળું સાઈન બોર્ડ ● વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ - 27 જુલાઈ 2021
 18. 18. રાપર ● કબીર પંથના એક મહાન સંત ત્રિકમ સાહેબની સમાધિ ચિત્રોડ રાપર ખાતે આવેલી છે ● સિંધી ભગવાન દરિયાલાલનું સ્થાનક પણ અહીં આવે છે. ● રવેચી માતાનું મંદિર ● ગામ - રવ ગામ ● મેળો - શ્રાવણ વદ આઠમ (જન્માષ્ટમી) ● તળાવ કાંઠે દેવીસર ગામ આવેલું છે. ● 24000 કચ્છ કોરી ના ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. ● કંથકોટ નો કિલ્લો ● કચ્છના નાના રણમાં આવેલું વાગડનું મેદાન માં આ કિલ્લો આવેલો છે. ● ટેકરી કંથકોટ , અધોઇ ● સોલંકી રાજા મૂળરાજ એ કલ્યાણના ચાલુક્ય શાસક બીજા થી ભાગીને કંથકોટના કિલ્લામાં સંતાયો હતો. ● 1026માં મહમદ ગજની એ કરેલા આક્રમણ થી બચવા ભીમદેવ પહેલો પણ કંથકોટના કિલ્લામાં આશરો લીધો હતો. ● કંથકોટ ટેકરી ઉપર કડકનાથ , મહાવીર અને સ ૂર્યમંદિર આવેલા છે. ગાંધીધામ ● કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ ● ગાંધીધામ નું નામ શરૂઆતમાં સરદાર ગંજ તરીકે રાખવાનો નિર્ણય થયો હતો. ● ગાંધીધામ વસાવવા વિજયરાજજી ખેંગારજી એ જમીન દાનમાં આપી હતી. ● પાકિસ્તાનથી આવેલ નિર્વાસીઓ માટે નગર વસાહત ભાઈ પ્રતાપ દિઅલદાસ શહેરમાં પાયો નાખ્યો હતો.
 19. 19. ● મહાત્મા ગાંધીની અસ્થિઓ સાચવવા માટે જોડિયા શહેર આદિપુર નું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું. ● આદિપુર ● ભારતમાં રાજઘાટ (Dilhi) ઉપરાંત ગાંધીજીની સમાધિ આદિપુર (Gandhidham Kutch) ખાતે આવેલ છે. ● ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપ અને અન્ય કેટલાક મહાનુભવો દ્વારા ગાંધીજીની અસ્થિને ગુજરાત લાવવામાં આવી અને હસતી પધરાવીને સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ● આ સ્થળ ની સંભાળ ગાંધીધામની સ્થાપક સંસ્થા સિંધુ રીસટલમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ● મહાત્મા ગાંધીજીનું અસ્થિ વિસર્જન નું સ્મારક મોડાસા (Aravali) નદીના સંગમ સ્થાન પાસે છે. ● ગાંધીજીએ અંતિમ શ્વાસે ઉચ્ચારેલા શબ્દ "હે રામ" ● કંડલા બંદર ● સ્થાપના - 1931 ખેંગારજી ત્રીજા દ્વારા ● ભલામણ - કસ્તુરભાઈ સમિતિ ● મહાબંદર તરીકે જાહેર - જવાહરલાલ નહેરુ દ્વારા ● નવું નામ - પંડિત દિન દયાલ પોર્ટ ● ભારત પાકિસ્તાનના ભાગલા નો બાળક કહેવાય છે. ● મુક્ત વ્યાપાર ક્ષેત્ર જાહેરાત કરાયું (FTZ) ● એશિયાનો પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન છે. (EPZ) ● વર્ષ 1965 માં ભારતનું સૌ પ્રથમ SEZ - Special Economic Zone બન્યું. ● કંડલામાં ઇફકોનું ખાતર કારખાનું છે. અંજાર ● વર્ષ 1545 માં કચ્છની રાજધાની ખેંગારજી પ્રથમ દ્વારા બનાવાઈ હતી. ● અંજાર શહેર ફરતે દિવાલ દેસલજી બીજા દ્વારા બનાવાય. ● તલવાર કાતર ચપ્પા સુડી ચાદર લૂંગી વગેરે માટે જાણીતું છે.
 20. 20. ● જેસલ જાડેજા અને સતી તોરલ ની સમાધી અહીં આવેલી છે. ● જેસલ તોરલના પતિ નું નામ સામતીયાજી હતું. કચ્છ જિલ્લાની નદીઓ ● Kutch District નાની મોટી 97 જેટલી નદીઓ આવેલી છે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ છે.જેમાં મહત્વની નદીઓ નીચે મુજબ છે. ● રૂકમાવતી ● નાયરા ● સુવી ● સારણ ● કનકાવતી ● ભૂખી ● મિતી ● નાગમતી ● કાળી ● માલણ ● ખારી અભ્યારણો ● ચીકારા - લખપત ● સુરખાબ - રાપર ● ઘોરાડ - અબડાસા
 21. 21. ● કચ્છ અભ્યારણ્ય - અબડાસા મેળાઓ ● હાજીપીર નો મેળો - ચૈત્ર સુદ પ્રથમ સોમવાર ● રવેચી નો મેળો - રાપર ● ગંગાજી જમનાજી નો મેળો - કારતક સુદ પૂનમ રામપર વેકરા ખાતે ● જખોનો મેળો - નખત્રાણા કચ્છ જિલ્લામાં આવેલા ડેમો ● બળવંત સાગર - કનકાવતી નદી પર અબડાસા ● વિજય સાગર - રૂકમાવતી નદી પર માંડવી ● રુદ્રમાતા ડેમ - ખારી નદી પર ભુજ
 22. 22. કચ્છ જિલ્લામાં આવેલા ડુંગરો ● ખાવડ ● ખદીર ● પચ્છમ ● બેલા ● ધીણોધર ● ઉમિયા ● ઝુરા ● ભુજીયો ● લીલીયો ● રતનાલ ● નાનામો ● ગેડીપાદર ની ટેકરીઓ ● કંથકોટ ● અધોઇ કચ્છ જિલ્લામાં આવેલા તળાવો કુવાઓ અને વાવ ● હમીરસર તળાવ - ભુજ ● દેસલસર તળાવ - ભુજ ● ચકાસર તળાવ - શંખાસર ● પ્રાગસર તળાવ ● ફુલસર તળાવ - ભદ્રેશ્વર ● નારાયણ સરોવર - લખપત
 23. 23. ● પાંડવકુંડ - મુન્દ્રા ● ગંગાજી જમનાજી કુંડ ● દૂધિયા વાવ - ભદ્રેશ્વર વન લાઈનર ● સૌથી વધુ ઘેટા,બકરા પશુ સંપત્તિ કચ્છ જિલ્લામાં છે. ● ધુડખરોનું રહેઠાણ કચ્છનું નાનું રણ છે. ● સૌથી વધુ મેન્ગૃવ જ ં ગલો ધરાવતો જિલ્લો કચ્છ છે. ● છતરડી નો શિલ્પ ભુજમાં આવેલું છે. ● ડેરા ગામે લાખા ફુલાણીની ઐતિહાસિક છતરડી આવેલી છે. ● ફુલાણી નો પાળીયો (શીરો) રાજકોટમાં આવેલો છે. ● કચ્છના રજવાડાના શાસકોએ 45 જેટલા વન વિસ્તારોને અનામત જાહેર કર્યા હતા જેના વ્યાપારિક ઉદ્યોગ કરવા પર પાબંદી હતી આ વનોને રખિયાલ કહેવાતા હતા તેના માલિકો પ્રાગમલજી ત્રીજા છે જે સૌથી મોટું આરક્ષિત વન ચાવડા રખાલ છે. ● કચ્છ રણ ઉત્સવ દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં મોટા રણ ઘોરાડો ખાતે ઉજવાય છે. ● કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. ● કચ્છના કબીર તરીકે જાણીતા મેકરણદાદા નું બાળપણનું નામ મોકાયજી છે. ● લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો જે ખોરાક પાણી આપતો અને રસ્તો બતાવતો. ● મેકરણ દાદા ને આહીર સમુદાયના લોકો લક્ષ્મણના પુનઃ અવતાર તરીકે તેમની પૂજા કરે છે. ● ડેમ પામ રિસર્ચ સ્ટેશન (ખારેક સંશોધન કેન્દ્ર) મુન્દ્રા ખાતે આવેલું છે. ● એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ભચાઉ ખાતે આવેલું છે. ● કચ્છ જિલ્લામાં આવેલ બંદરોમાં કંડલા ,કોટેશ્વર , જખો , માંડવી અને મુન્દ્રા છે. ● એ.એ. વઝીર કચ્છી ભરતકામ સંગ્રહાલય ભુજ ખાતે આવેલું છે. ● રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8 (A) છે. હાલ નવો નંબર 27,41 અને 141 છે.
 24. 24. ● FAQs ● કચ્છ જિલ્લામાં કેટલા ગામ છે? ● જવાબ - કચ્છ જિલ્લામાં 969 ગામ છે ● કચ્છ જિલ્લામાં કઈ ભાષા બોલાય છે? ● જવાબ - કચ્છ જિલ્લામાં સિંધી ભાષા બોલાય છે જેને કચ્છી ભાષા પણ કહેવામાં આવે છે પરંતુ કચ્છી એ કોઈ ભાષા નથી પરંતુ તે સિંધી ભાષા જ છે. ● કચ્છ શાના માટે પ્રખ્યાત છે ● જવાબ - કચ્છ એ સફેદ રણ માટે પ્રખ્યાત છે ● કચ્છ ગુજરાતમાં કયું પ્રાણી જોવા મળે છે ● જવાબ - કચ્છમાં ઘુડખર જોવા મળે છે READ MORE:કચ્છ જીલ્લાના વન લાઈનર માટે અહી ક્લિક કરો

×