Aditya Dhoriyani
33
Seguidores
Personal Information
Sobre
મારા વિશે હુ શુ કહુ...??!!!!!
સોનીયા ગાધી મનમોહન બધા ને એડવાઈસ આપી ને હુ થાકી ગયો છુ..ઓબામા મને બોલાવે છે પણ બુશ ને ખોટુ લાગે એવુ મારે કરવુ નથી
જરાય અભિમાન નથી મને, બીલ ગેટ્સ જોડે આજેય રુપીયા માગુ છુ પણ જાહેર મા કોઈ દિવસ ના કહુ...
આ ગઇકાલની જ વાત કરું ને...પેલો સચીન ઘરે આવ્યો'તો..