SlideShare uma empresa Scribd logo
1 de 9
• સામાન્ય રીતે આજના યવુાનોની લાઈફ સ્ટાઈલને લીધે વાળ ઝડપથી 
સફેદ થઈ જતા હોય છે અને ત્યારબાદ માથામા ાંખોડો થવાને લીધે 
વાળ ખરવાની પણ ફરરયાદ રહતેી હોય છે. વાળ ખરવાન ુાંએક કારણ 
ખોડો પણ હોઈ શકે છે. બીજી ખોડાને લીધે ખીલ, શુષ્ક ત્વચા અને 
ત્વચા ઉપર દાણા પણ પડી જતા હોય છે. એટલા માટે જરૂરી છે તેનો 
ઈલાજ. 
• આયવુેદમા ાંકહવેાય ુાંછે કે તેલ મસાજથી ખોડાને દૂર કરી શકાય છે. 
ખોડો હઠાવવા માટે કેટલાક તેલ છે જેમા ાંકેટલીક સામગ્રીઓ મેળવીને 
લગાવવાથી હાંમેશા માટે ખોડાને કાંટ્રોલ કરી શકાય છે. આજે અમે 
તમને બતાવી રહ્યા છીએ કેટલાક એવા જ ઘરે બનાવી શકાય એવા 
તેલ વવશે જેના ઉપયોગથી તમારા ખોડાને લીધે ખરતા વાળ બધાં 
થઈ જશે અને વાળ કાળા અને ઘાટ્ટા પણ બની જશે....
વાળમા ાંતેલ લગાવવ ુાંકેમ જરૂરી છેેઃ- 
શરીરના બાકી ભાગોની જેમ વાળને પણ પરુત ુાંપોષણ મળવ ુજરૂરી છે. અને વાળન ુજરૂરી 
પોષણ છે તેલ. ઘણા ાંલોકો એવ ુાંવવચારતા હોય છે કે વાળમા ાંતેલ લગાવવાથી કાંઇ નથી 
થત.ુાં તેમને લાગે છે કે જો વાળ મજબતૂ અને ભરાવદાર હોય તો તેમને આ બધાની શી જરૂર 
છે. પણ અમે તમને જણાવી દઇએ કે વાળના યોગ્ય પોષણ માટે તેલની માલલશ બહુ જરૂરી 
છે. જે તેલ તમારા માથાની ત્વચામાથાંી નીકળે છે કે સીબમ હોય છે, તેલ નહીં. જે વધારે 
નીકળવાથી માથાની ત્વચામા ાંબેક્ટેરરયલ ઇન્ફેક્શન અને ખોડા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. 
અહીં અમે તમને જણાવી રહ્યા ાંછીએ કે તેલ ન લગાવવાથી શ-ુાંશ ુાંનકુસાન થઇ શકે છે. 
તેલ લગાવવાના ફાયદા : 
1. તેલ લગાવવાથી વાળ સારા વધે છે. કેટલાકાં પ્રકારના તેલ વાળને લાબાંા, ચમકીલા અને 
કાળા બનાવે છે. 
2. જો તમે ગરમ તેલથી તમારા માથામા ાંમસાજ કરશો તો વાળ મજબતૂ બનશે. વાળમા ાંજો 
ખોડાની સમસ્યા છે તો તેમા ાંગરમ તેલની સાથે લીંબ ુવમક્સ કરી લગાવવાથી ખોડામાથાંી 
મક્ુક્ત મળે છે. 
3. તેલ લગાવવાથી સીબમ પર વનયત્રાંણ આવે છે. તો તેલ લગાવવાથી માથાની ત્વચા શષ્ુક 
નથી રહેતી.
તેલ લગાવવાની યોગ્ય રીત : 
1. તેલ લગાવતી વખતે હાંમેશા અંદરની તરફથી શરૂઆત કરો 
કારણ કે વાળના છેડા પર તેલ લગાવવાનો કોઈ ફાયદો નથી 
હોતો. 
2. તેલ લગાવ્યા બાદ વાળને કાાંકાથી સારી રીતે ઓળી લો 
આનાથી તે એકરૂપ થઇ જશે અને માથાન ુાંમસાજ પણ થશે. આમ 
કરવાથી બ્લડ સર્ક્લાુેશન થાય છે અને તાજગીનો અહસેાસ પણ. 
3. જો તમે ઇચ્છો છો છો કે તેલ વાળમા ાંસપાંણૂા રીતે સમાઇ ર્જય 
તો તેલ લગાવ્યા બાદ વાળને ગરમ ટુવાલથી ઢાાંકી લો. આનાથી 
ગરમ ટુવાલની વરાળ સારી રીતે વાળના મળૂમા ાંજશેઅને તેલ 
પણ તેમાાં સમાઇ શકશે.
આવી રીતે બનાવો હોમમેડ હેયર ઓઈલેઃ 
નારરયળ તેલ અને લીંબનુો રસેઃ- નારરયળ તેલ વાળન ેપોષણ 
આપે છે અને લીંબનુો રસ ખોડાને પ્રાકૃવતક રીતે દૂર કરે છે. માથા 
ઉપર આ તેલ લગાવવાતા પહેલા નારરયળ તેલને ગરમ કરો અને 
પછી તેમા ાંલીંબનુો રસ મેળવો. નહાયા પહલેા 2 કલાક પહલેા આ 
તેથી માલલશ કરો. 
-તાલ પડવી કે વાળન ુાંખરવ ુાંસામાન્ય થત ુાંર્જય છે. તેનાથી 
છુટકારો મેળવવા ગરમ ઓલલવ તેલમાાં એક ચમચી મધ અને એક 
ચમચી તજનો પાઉડર ભેળવી લગાવો.
ર્જસદુના ફુલન ુાંતેલેઃ- 
આ તેલ ઠાંડીમા ાંખબૂ જ ઉપયોગી થાય છે કારણ કે તે ડેન્રફ સામે 
લડે છે. તેની માટે પાણી ઉકાળીને તેમા ાંર્જસદુના ફૂલન ુાંપેસ્ટ અને 
નારરયળ તેલ નાખો અને પછી થોડી વમવનટો માટે ઉકાળો. હવે તેને 
ઠાંડુ થવા દો અને પછી માથાની ત્વચા ઉપર લગાવો અને આખી 
રાત રહેવા દો. 
-કલમી શોરા(Saltpeter)(સફેદ ખારો) 20 ગ્રામ લઈ છ ગ્રામ 
કાગજી લીંબ(ુPaper Lemon) ના રસને ખરલમા ાંપીસી લો. આ 
વમશ્રણને ટાલના ભાગે લગાવી દો. બે કલાક પછી સાબથુી ધોઈ 
નારરયળન ુાંતેલ લગાવી દો. આ સસ્તો અને સરળ નસુખો ક્યારેય 
ફેલ નથી થતો.
મેથી અને નારરયળ તેલેઃ- 
રાત્રે સતૂા પહલેા મેથીના દણાને પલાળી રાખો અને સવારે તેને 
પીસી લો. આ પેસ્ટમાાં ગરમ નારરયળ તેલ મેળવો અને2 કલાક 
માટે છોડી દો. ત્યારબાદ હલકા શેમ્પથૂી પોતાના વાળને ધોઈ લો. 
તેનાથી ડેન્રફ હટશે, વાળ મજબતૂ બનશે અને વાળ તટૂવાની 
સમસ્યા દૂર થશે. 
-મીઠાના વધારે પડતા સેવનથી ટાલલયાપણ ુાંઆવે છે. એક- એક 
ચમચી બારીક વાટેલ ુમીઠુ, કાળી મરી, પાચાં ચમચી નાલળયેરન ુાં 
તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે. 
-વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુાંગળીનો રસ રગડવાથી 
પણ વાળ આવવા લાગે છે.
દહીં, બદામ તેલ અને લીંબેઃુ- 
-દહીંથી વાળ મલુાયમ અને ચમકદાર બને છે તો બદામ તેલથી વાળ વધે છે અને સ્કેલ્પ 
ઉપર નમી આવે છે. લીંબનુારસથી ડેડ સ્કીન અને રાય સ્સ્કન હટે છે જેનાથી ખોડો પેદા થાય 
છે. નહાતા પહેલા આ ત્રણેય સામગ્રીઓને વમક્સ કરો અને એક કલાક પહેલા લગાવ્યા પછી 
નહાઈ લો. 
-દહીંમા ાંબેસન વમક્સકરી વાળના મળૂમા ાંલગાવી એક કલાક પછી માથ ુાંધોઈ લો. તેનાથી 
વાળની ચમક પાછી આવી જશે અને વાળમાથાંી ખોડાની સમસ્યા પણ દૂર થઈ જશ.ે 
-વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો. 
-અડદની દાળને ઉકાળીને પીસી લો. તેનો સતુા સમયે ટાલની જગ્યાએ લેપ કરો. 
-લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે. 
-દાડમના ાંપાનમને પાણીમા ાંવાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલલયાપણ ુાંદુર થાય છે.
તલન ુાંતેલેઃ- 
આ તેલને લગાવવાથી વાળ મજબતૂ બને છે, હયેર લોસ નથી થતા અનેખોડો દૂર 
થાય છે. બસ તેલને ગરમ કરો અને તેમા ાંલીંબનુો રસ મેળવો અને નહાતા પહલેા 
આ તેલથી મલાસ કરો. 
-કાળી માટી વાળ માટે ખબૂ જ સારી માનવામા ાંઆવે છે, કાળી માટીને બે કલાક 
પહલેા પલાળી તેનાથી માથ ુાંધવૂો, તેનાથી વાળ મલુાયમ થાય છે. 
-ન્રફની ફરરયાદ હોય તો દહીમા ાંકાળીમરીન ુાંચણૂા મેળવી ધઓુ. એમ અઠવારડયામા ાં 
બે વાર ચોક્કસ કરજો.તેનાથી જ્યાાં વાળની ડેન્રફની સમસ્યા ખતમ થઈ જશે, તો 
વાળ મલુાયમ, કાળા, લાબાંા અને ઘાટ્ટા થઈ જશે જે તમારી સદુાંરતામા ાંચાર ચાદાં 
લગાવી દેશે. 
સચૂનાેઃ- આ બધા ઘરેલ ુાંનસુખા છે ખાસ કરીને વવશેષ પરરક્સ્થવતઓમા ાંકે કોઈ 
વસ્તથુી એલજી હોય તો આ નસુખા અજમાવતા પહલેા પોતાના ડોક્ટર પાસે સલાહ 
લઈ લેવી.

Mais conteúdo relacionado

Mais de Shivang Mehta

નવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો માતાના 9 સ્વરૂપોની પૂજા
નવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો  માતાના 9 સ્વરૂપોની પૂજાનવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો  માતાના 9 સ્વરૂપોની પૂજા
નવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો માતાના 9 સ્વરૂપોની પૂજા
Shivang Mehta
 
Field marshall maneckshaw
Field marshall maneckshawField marshall maneckshaw
Field marshall maneckshaw
Shivang Mehta
 
Ignited minds 22st oct
Ignited minds 22st octIgnited minds 22st oct
Ignited minds 22st oct
Shivang Mehta
 
The 3 mistakes of my life
The 3 mistakes of my lifeThe 3 mistakes of my life
The 3 mistakes of my life
Shivang Mehta
 
Communication and means
Communication and meansCommunication and means
Communication and means
Shivang Mehta
 

Mais de Shivang Mehta (20)

નવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો માતાના 9 સ્વરૂપોની પૂજા
નવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો  માતાના 9 સ્વરૂપોની પૂજાનવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો  માતાના 9 સ્વરૂપોની પૂજા
નવરાત્રિમાં માં દૂર્ગાને રિઝાવવા કરો માતાના 9 સ્વરૂપોની પૂજા
 
Orientation for Knowledge Center for Vanita Vishram College of Commerce
Orientation for Knowledge Center for Vanita Vishram College of CommerceOrientation for Knowledge Center for Vanita Vishram College of Commerce
Orientation for Knowledge Center for Vanita Vishram College of Commerce
 
Field marshall maneckshaw
Field marshall maneckshawField marshall maneckshaw
Field marshall maneckshaw
 
Ignited minds 22st oct
Ignited minds 22st octIgnited minds 22st oct
Ignited minds 22st oct
 
Habits of mind
Habits of mindHabits of mind
Habits of mind
 
Voices in the city
Voices in the city Voices in the city
Voices in the city
 
The 3 mistakes of my life
The 3 mistakes of my lifeThe 3 mistakes of my life
The 3 mistakes of my life
 
Water book Review
Water book ReviewWater book Review
Water book Review
 
Danc efinal
Danc efinalDanc efinal
Danc efinal
 
Communication and means
Communication and meansCommunication and means
Communication and means
 
B. wordsworth
B. wordsworthB. wordsworth
B. wordsworth
 
Anger management
Anger managementAnger management
Anger management
 
Karma by Khushwant singh
Karma by Khushwant singh Karma by Khushwant singh
Karma by Khushwant singh
 
Food Art
Food ArtFood Art
Food Art
 
Types of art
Types of artTypes of art
Types of art
 
Indian art music
Indian art music Indian art music
Indian art music
 
Elements of art
Elements of artElements of art
Elements of art
 
Dance elements
Dance elementsDance elements
Dance elements
 
Cave paintings
Cave paintingsCave paintings
Cave paintings
 
What is art
What is art What is art
What is art
 

Hair oil/fall tips

  • 1.
  • 2. • સામાન્ય રીતે આજના યવુાનોની લાઈફ સ્ટાઈલને લીધે વાળ ઝડપથી સફેદ થઈ જતા હોય છે અને ત્યારબાદ માથામા ાંખોડો થવાને લીધે વાળ ખરવાની પણ ફરરયાદ રહતેી હોય છે. વાળ ખરવાન ુાંએક કારણ ખોડો પણ હોઈ શકે છે. બીજી ખોડાને લીધે ખીલ, શુષ્ક ત્વચા અને ત્વચા ઉપર દાણા પણ પડી જતા હોય છે. એટલા માટે જરૂરી છે તેનો ઈલાજ. • આયવુેદમા ાંકહવેાય ુાંછે કે તેલ મસાજથી ખોડાને દૂર કરી શકાય છે. ખોડો હઠાવવા માટે કેટલાક તેલ છે જેમા ાંકેટલીક સામગ્રીઓ મેળવીને લગાવવાથી હાંમેશા માટે ખોડાને કાંટ્રોલ કરી શકાય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક એવા જ ઘરે બનાવી શકાય એવા તેલ વવશે જેના ઉપયોગથી તમારા ખોડાને લીધે ખરતા વાળ બધાં થઈ જશે અને વાળ કાળા અને ઘાટ્ટા પણ બની જશે....
  • 3. વાળમા ાંતેલ લગાવવ ુાંકેમ જરૂરી છેેઃ- શરીરના બાકી ભાગોની જેમ વાળને પણ પરુત ુાંપોષણ મળવ ુજરૂરી છે. અને વાળન ુજરૂરી પોષણ છે તેલ. ઘણા ાંલોકો એવ ુાંવવચારતા હોય છે કે વાળમા ાંતેલ લગાવવાથી કાંઇ નથી થત.ુાં તેમને લાગે છે કે જો વાળ મજબતૂ અને ભરાવદાર હોય તો તેમને આ બધાની શી જરૂર છે. પણ અમે તમને જણાવી દઇએ કે વાળના યોગ્ય પોષણ માટે તેલની માલલશ બહુ જરૂરી છે. જે તેલ તમારા માથાની ત્વચામાથાંી નીકળે છે કે સીબમ હોય છે, તેલ નહીં. જે વધારે નીકળવાથી માથાની ત્વચામા ાંબેક્ટેરરયલ ઇન્ફેક્શન અને ખોડા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા ાંછીએ કે તેલ ન લગાવવાથી શ-ુાંશ ુાંનકુસાન થઇ શકે છે. તેલ લગાવવાના ફાયદા : 1. તેલ લગાવવાથી વાળ સારા વધે છે. કેટલાકાં પ્રકારના તેલ વાળને લાબાંા, ચમકીલા અને કાળા બનાવે છે. 2. જો તમે ગરમ તેલથી તમારા માથામા ાંમસાજ કરશો તો વાળ મજબતૂ બનશે. વાળમા ાંજો ખોડાની સમસ્યા છે તો તેમા ાંગરમ તેલની સાથે લીંબ ુવમક્સ કરી લગાવવાથી ખોડામાથાંી મક્ુક્ત મળે છે. 3. તેલ લગાવવાથી સીબમ પર વનયત્રાંણ આવે છે. તો તેલ લગાવવાથી માથાની ત્વચા શષ્ુક નથી રહેતી.
  • 4. તેલ લગાવવાની યોગ્ય રીત : 1. તેલ લગાવતી વખતે હાંમેશા અંદરની તરફથી શરૂઆત કરો કારણ કે વાળના છેડા પર તેલ લગાવવાનો કોઈ ફાયદો નથી હોતો. 2. તેલ લગાવ્યા બાદ વાળને કાાંકાથી સારી રીતે ઓળી લો આનાથી તે એકરૂપ થઇ જશે અને માથાન ુાંમસાજ પણ થશે. આમ કરવાથી બ્લડ સર્ક્લાુેશન થાય છે અને તાજગીનો અહસેાસ પણ. 3. જો તમે ઇચ્છો છો છો કે તેલ વાળમા ાંસપાંણૂા રીતે સમાઇ ર્જય તો તેલ લગાવ્યા બાદ વાળને ગરમ ટુવાલથી ઢાાંકી લો. આનાથી ગરમ ટુવાલની વરાળ સારી રીતે વાળના મળૂમા ાંજશેઅને તેલ પણ તેમાાં સમાઇ શકશે.
  • 5. આવી રીતે બનાવો હોમમેડ હેયર ઓઈલેઃ નારરયળ તેલ અને લીંબનુો રસેઃ- નારરયળ તેલ વાળન ેપોષણ આપે છે અને લીંબનુો રસ ખોડાને પ્રાકૃવતક રીતે દૂર કરે છે. માથા ઉપર આ તેલ લગાવવાતા પહેલા નારરયળ તેલને ગરમ કરો અને પછી તેમા ાંલીંબનુો રસ મેળવો. નહાયા પહલેા 2 કલાક પહલેા આ તેથી માલલશ કરો. -તાલ પડવી કે વાળન ુાંખરવ ુાંસામાન્ય થત ુાંર્જય છે. તેનાથી છુટકારો મેળવવા ગરમ ઓલલવ તેલમાાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાઉડર ભેળવી લગાવો.
  • 6. ર્જસદુના ફુલન ુાંતેલેઃ- આ તેલ ઠાંડીમા ાંખબૂ જ ઉપયોગી થાય છે કારણ કે તે ડેન્રફ સામે લડે છે. તેની માટે પાણી ઉકાળીને તેમા ાંર્જસદુના ફૂલન ુાંપેસ્ટ અને નારરયળ તેલ નાખો અને પછી થોડી વમવનટો માટે ઉકાળો. હવે તેને ઠાંડુ થવા દો અને પછી માથાની ત્વચા ઉપર લગાવો અને આખી રાત રહેવા દો. -કલમી શોરા(Saltpeter)(સફેદ ખારો) 20 ગ્રામ લઈ છ ગ્રામ કાગજી લીંબ(ુPaper Lemon) ના રસને ખરલમા ાંપીસી લો. આ વમશ્રણને ટાલના ભાગે લગાવી દો. બે કલાક પછી સાબથુી ધોઈ નારરયળન ુાંતેલ લગાવી દો. આ સસ્તો અને સરળ નસુખો ક્યારેય ફેલ નથી થતો.
  • 7. મેથી અને નારરયળ તેલેઃ- રાત્રે સતૂા પહલેા મેથીના દણાને પલાળી રાખો અને સવારે તેને પીસી લો. આ પેસ્ટમાાં ગરમ નારરયળ તેલ મેળવો અને2 કલાક માટે છોડી દો. ત્યારબાદ હલકા શેમ્પથૂી પોતાના વાળને ધોઈ લો. તેનાથી ડેન્રફ હટશે, વાળ મજબતૂ બનશે અને વાળ તટૂવાની સમસ્યા દૂર થશે. -મીઠાના વધારે પડતા સેવનથી ટાલલયાપણ ુાંઆવે છે. એક- એક ચમચી બારીક વાટેલ ુમીઠુ, કાળી મરી, પાચાં ચમચી નાલળયેરન ુાં તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે. -વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુાંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.
  • 8. દહીં, બદામ તેલ અને લીંબેઃુ- -દહીંથી વાળ મલુાયમ અને ચમકદાર બને છે તો બદામ તેલથી વાળ વધે છે અને સ્કેલ્પ ઉપર નમી આવે છે. લીંબનુારસથી ડેડ સ્કીન અને રાય સ્સ્કન હટે છે જેનાથી ખોડો પેદા થાય છે. નહાતા પહેલા આ ત્રણેય સામગ્રીઓને વમક્સ કરો અને એક કલાક પહેલા લગાવ્યા પછી નહાઈ લો. -દહીંમા ાંબેસન વમક્સકરી વાળના મળૂમા ાંલગાવી એક કલાક પછી માથ ુાંધોઈ લો. તેનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાથાંી ખોડાની સમસ્યા પણ દૂર થઈ જશ.ે -વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો. -અડદની દાળને ઉકાળીને પીસી લો. તેનો સતુા સમયે ટાલની જગ્યાએ લેપ કરો. -લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે. -દાડમના ાંપાનમને પાણીમા ાંવાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલલયાપણ ુાંદુર થાય છે.
  • 9. તલન ુાંતેલેઃ- આ તેલને લગાવવાથી વાળ મજબતૂ બને છે, હયેર લોસ નથી થતા અનેખોડો દૂર થાય છે. બસ તેલને ગરમ કરો અને તેમા ાંલીંબનુો રસ મેળવો અને નહાતા પહલેા આ તેલથી મલાસ કરો. -કાળી માટી વાળ માટે ખબૂ જ સારી માનવામા ાંઆવે છે, કાળી માટીને બે કલાક પહલેા પલાળી તેનાથી માથ ુાંધવૂો, તેનાથી વાળ મલુાયમ થાય છે. -ન્રફની ફરરયાદ હોય તો દહીમા ાંકાળીમરીન ુાંચણૂા મેળવી ધઓુ. એમ અઠવારડયામા ાં બે વાર ચોક્કસ કરજો.તેનાથી જ્યાાં વાળની ડેન્રફની સમસ્યા ખતમ થઈ જશે, તો વાળ મલુાયમ, કાળા, લાબાંા અને ઘાટ્ટા થઈ જશે જે તમારી સદુાંરતામા ાંચાર ચાદાં લગાવી દેશે. સચૂનાેઃ- આ બધા ઘરેલ ુાંનસુખા છે ખાસ કરીને વવશેષ પરરક્સ્થવતઓમા ાંકે કોઈ વસ્તથુી એલજી હોય તો આ નસુખા અજમાવતા પહલેા પોતાના ડોક્ટર પાસે સલાહ લઈ લેવી.