SlideShare uma empresa Scribd logo
1 de 13
ભારતમાાં ફ્રેંડશીપડેની શરૂઆત પશ્ચિમી સાંસ્કૃશ્ચતમાાંથી આવી અને નવયુવાનોએ તેને સારો
એવો આવકાર આપ્યો. ધીરેધીરે આખા ભારતમાાં આ દિવસની ઉજવણી થવા લાગી.પરાંતુ
હવે તે માત્ર યાંગસ્ટસસનો જ ઈજારો રહ્યો નથી, નાનાથી લઈને મોટેરાઓ પણ હવે આ
દિવસની ઉજવણીમાાં ભાગીિાર બને છે.
ખાસ કરીને નવયુવાનોમાાં ફ્રેંડશીપનો ક્રેઝ વધારે જોવા મળે છે. જેમજેમ સમય શ્ચવતતો
ગયો તેમતેમ ભારતનો યુવાવગસ પણ સ્ટાઈલીશ, ફેશનીશ ગ્લેમરયુક્ત બનતો ગયો અને
તેની સાથે સાથે ફ્રેંડશીપ ડે ઉજવવાની રીતો પણ મોઘી અને સ્ટાઈલીશ બનતી ગઈ.
પહેલા તો ફ્રેંડશીપ ડે હોય એટલે નવા કપડા પહેરીને કોલેજમાાં જવાનુાં અને માત્ર હેંડશેક
કરવાનો એટલે ફ્રેંડશીપ ડે પૂણસ. પરાંતુ હવે નવા રાંગબેરાંગી કપડાની સાથે સાથે મોઘામાાં
મોઘો ફ્રેંડશીપ બેલ્ટ, બાઈક, પાટી, મૂવી, પબ, ડાન્સ પાટી વગેરે વગેરે..
ફ્રેંડશીપ ડે ઓગસ્ટના પહેલા રશ્ચવવારે ઉજવાય છે. બધા જ ડેઝમાાંથી આ એક અનોખો ડે
શ્ચવશ્વના ઘણાબધા િેશોમાાં ઉજવાય છે. પશ્ચિમી સાંસ્કૃશ્ચતમાાંથી આવેલો આ ડે ભારતીય
સાંસ્કૃશ્ચતનો એક ભાગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે શ્ચમત્રો પોતાના પ્રેમને વ્યક્ત કરે છે.
એક શ્ચમત્ર બીજા શ્ચમત્રને અનેક જાતની ભેટ ,ચૉકલેટ, ફૂલ, કાડસ આપે છે અને ફ્રેંડશીપ બેલ્ટ
પણ બાાંધે છે. અથવા બીજા અથસમાાં કહીયે તો પોતાની શ્ચમત્રતાને એ બેલ્ટ બાાંધી અત ૂટ
બનાવે છે. આ દિવસે ઘણા યાંગસ્ટરો નવા શ્ચમત્રો બનાવે છે. તેમની સાથે શ્ચમત્રતા કરવાનો
તે ઈજહાર કરે છે. in this way they make some new friends...
જૂના શ્ચમત્રો આ દિવસે એકઠા થઈને તેમના ભૂતકાળના મજાના દિવસો ફરી તાજા કરે છે.
અને હા બે શ્ચમત્રો વચ્ચે થયેલા અબોલાને બુચ્ચામાાં બિલવાનો એટલે કે માફી માાંગવાનો
આ ખાસ દિવસ કહી શકાય. કારણ કે આ દિવસે બધી જ ગેર સમજો , ભેિભાવ ભુલી
જઈને ફરી શ્ચમત્રતાના તાાંતણે બાંધાઈ જવાય છે.
ફ્રેંડશીપ ડેનો ઇશ્ચતહાસ 73 વર્સ જૂનો છે, છતાાં તેના શ્ચવશે સાદહત્ય નદહવત
છે. િરેકના જીવનમાાં શ્ચમત્રો તો હોય જ છે. શ્ચમત્રો જીવનમાાં હકારાત્મક
ભૂશ્ચમકા ભજવતા હોય છે. આ જ મમસને યુનાઈટેડ સ્ટેટસ કોંગ્રેસે
ઇ.સ.1935માાં સમજી ગયુ હતુાં. અને સરકારે આ શ્ચમત્રતાને માન આપવા
ઓગસ્ટના પ્રથમ રશ્ચવવારને ફ્રેંડશીપ ડે તરીકે ઉજવવાનુાં નક્કી કયુું છે.
ત્યાર બાિ આ દિવસ બીજા ઘણા િેશોમાાં પણ ઉજાવા લાગ્યો.
ઇ.સ.1997માાં યુ.એસને winnie-the-pooh આપીને શ્ચવશ્વમાાં ફ્રેંડશીપ
એમ્બેસડર િેશની ખ્યાતી આપવામાાં આવી
બાઈબલ,ગીતા, કુરાસન, વગેરે ધાશ્ચમિક ગ્રાંથોમાાં પણ શ્ચમત્રતાને ઉચ્ચ સ્થાન આપવામાાં
આવ્યુાં છે.
ખ્રીસ્તી ધમસના બાઈબલ ગ્રાંથમાાં મેથ્યુ 7:7માાં શ્ચમત્રતા શ્ચવશે લખાયુ છે કે -'' તુાં માગીશ તો
તને જરૂર મળી જશે, તુાં શોધીશ તો તને જરૂર જડી જશે, તુાં િરવાજે ટકોરા િાઈશ તો
બારણા તારે માટે ખુલી જશે.''
શ્ચમત્રમાાં પણ આવુાં જ હોય છે, તમે સાચો શ્ચમત્ર શોધશો તો તમને અવશ્ય મળી જશે.
શોધવાથી તો ભગવાન પણ મળે છે, તો શુાં એક સાચો શ્ચમત્રના મળે. એવુાં પણ બને કે
તમે ભગવાનની શોધમાાં હોય અને તમને સાચો શ્ચમત્ર મળી જાય જે ભગવાનને પણ ટપી
જાય એવો હોય...
''દહન્દુ ધમસના મહાભારત ગ્રાંથમાાં શ્ચમત્રતાને ભગવાન શ્રી કૃષ્ણએ શ્ચમત્રતાને
એક રાંગ તરીકે પ્રિશ્ચશિત કરી છે, જેમાાંથી જીવનના બીજા અનેક રાંગો છૂટા
પડે છે. એફેક્શન, રોમાાંશ, બાંધુત્વ, રક્ષણ, માગસિશસક, વ્યક્ક્તગતતા, અને
પજવણી વગેરે શ્ચમત્રતાના રાંગમાાંથી છૂટા પડતા રાંગો છે.'' શ્ચમત્રતા આના
કરતા વધારે રાંગોથી ભરેલી છે. આ વાતની સાથસકતા તો જેની પાસે શ્ચમત્રો
હોય તેજ સમજી શકે. કેમ શ્ચમત્રો.
આ દિવસની તૈયારીઓ અને તેની પ્લાશ્ચનિંગ અઠવાડીયાથી ચાલુ થઈ જતી હોય છે. અને
પાછી ક્યા કેટલો સમય કાઢવો તેની પળે પળની પ્લાશ્ચનિંગ કરી લેવામાાં આવતી હોય છે.
સવારે કોલેજ પણ લેક્ચર બધા બાંક, કેંટીનમાાં બધાએ ભેગા થવાનુાં, કોલેજના સમય સુધી
બધાને બેલ્ટ બાાંધી િેવાના, બારથી ત્રણ મૂવી, હોટેલમાાં લાંચ, ગાડસનમાાં આખી બપોર
મસ્તી, નાસ્તા પાણી, અને રાત્રે તો દિવસ ઉગે, ડાન્સ પાટી, પબ, વગેરેમાાં જઈને
મોજમસ્તી કરવાની અને આખુ વર્સ આ દિવસની ઉજવણીને વાગોળવાની.
ફ્રેંડશીપ ડેની આવી ગ્લેમરલી ઉજવણી મોટાભાગની મેટ્રોસીટીમાાં જ જોવા મળે છે.ભાઈ
િરેકની રીત જુિી જુિી હોય છે ખરૂને શ્ચમત્રો..? તમે તમારા શ્ચમત્રો સાથે કઈ રીતે ફ્રેંડશીપ
ડેની ઉજવણી કરી અમને ચોક્ક્સ જણાવો અને તમારા શ્ચમત્ર સાથે ફોટો પણ મેલ કરો.
આમતો આપણે િરેક બાબતોને પૈસાની સાથે સરખામણી કરીએ છીએ. પરાંતુ જ્યા પ્રેમની
વાત આવે ત્યા પૈસા પત્થર બની જતા હોય છે. બે શ્ચમત્રો વચ્ચેના પ્રેમનુાં પણ કઈ આવુાં જ
છે. શ્ચમત્ર સામે હોય એટલે પૈસા સામે ન જોવાય. એટલે તે તેના માટે મોઘામાાં મોઘી
ગીફ્ટ, ચોકલેટ, બેલ્ટ વગેરે લઈ આવે, અને મલ્ટીપ્લેક્સમાાં દફલ્મ જોવા જવાનુાં તો પાકુ
જ હોય જ કેમ.?
આપણે ભોગવેલી આ વસ્તુઓનુાં ઉત્પાિન સ્પેશ્ચશયલ ફ્રેંડશીપ ડે માટે મદહનાઓ પહેલા
થતુાં હોય છે. મદહનાઓ પહેલા આ બધી વસ્તુઓથી માકેટ ઉભરાઈ જતુ હોય છે. અને
માકેટરો મો માાંગી દકિંમત આપણી પાસે પડાવતા હોય છે. સાથે સાથે અનેક લોભામણી
ઓફરો આવી જતી હોય છે. એસએમએસ ફ્રી સવીસ,રેદડયો પર ફોન કરો અને કપલ
ટીકીટ જીતવાનો મોકો વગેરે વગેરે..
ખચસ ગમેતેટલો થાય થાય પરાંતુ કોઈ પ્રેમી, કોઈ શ્ચમત્ર, પાછુ વળીને જોતો નથી. કારણ કે
શ્ચમત્રતાના દિવસ કરતા શ્ચમત્રનુ મહત્વ વધારે હોય છે. એટલે જ તો શ્ચમત્રોને આશ્ચથિક બાબત
નડતી નથી હોતી. ફ્રેંડશીપમાાં પૈસા પાટીનુાં મહત્વ હોતુ નથી. અને હોવુ પણ ન જોઈએ. ન
ગીફ્ટ, ન ફ્રેંડશીપ બેલ્ટ, ન મૂવી ન બીજા કોઈ પણ વૈતરા છતાાં બધા શ્ચમત્રો ભેગા મળી
કોલેજની લાઈબ્રેરીના પગથીયે કે કેન્ટીનની બહાર બેસીને એકબીજા સાથે વીતાવેલા
દિવસોને વાગોળવાથી કે ભશ્ચવષ્યમાાં વાગોળી શકાય એવા દિવસો ઘડવાથી પણ ફ્રેંડશીપ
ડેની ભવ્ય ઉજવણી કરી શકાય. તમારૂ શુાં માનવુાં છે શ્ચમત્રો.?
Friendship day
Friendship day
Friendship day

Mais conteúdo relacionado

Destaque

ASCO Solenoid Valves Catalog
ASCO Solenoid Valves CatalogASCO Solenoid Valves Catalog
ASCO Solenoid Valves CatalogCarotek
 
Sociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAEPaola Tubaro
 
Sociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAEPaola Tubaro
 
Organisms slide
Organisms  slide Organisms  slide
Organisms slide pok123456
 
Sociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAEPaola Tubaro
 
Sociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAEPaola Tubaro
 
Negara maju Amerika Serikat dan Negara Berkembang China
Negara maju Amerika Serikat dan Negara Berkembang ChinaNegara maju Amerika Serikat dan Negara Berkembang China
Negara maju Amerika Serikat dan Negara Berkembang ChinaRisma Sari
 
The History of Soccer
The History of SoccerThe History of Soccer
The History of Soccerepicsoccercom
 
Comment sécuriser le spin off de vos activités sous performantes
Comment sécuriser le spin off de vos activités sous performantesComment sécuriser le spin off de vos activités sous performantes
Comment sécuriser le spin off de vos activités sous performantesSylvain Paillotin
 
Sociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAEPaola Tubaro
 
Sociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAEPaola Tubaro
 
Ontology based sentiment analysis
Ontology based sentiment analysisOntology based sentiment analysis
Ontology based sentiment analysisprathako
 
CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...
CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...
CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...Carotek
 
Thesoftwareasaneducationalresource02
Thesoftwareasaneducationalresource02Thesoftwareasaneducationalresource02
Thesoftwareasaneducationalresource02jamesnrdl
 

Destaque (15)

ASCO Solenoid Valves Catalog
ASCO Solenoid Valves CatalogASCO Solenoid Valves Catalog
ASCO Solenoid Valves Catalog
 
Sociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 3, EHESS/ENS/ENSAE
 
Sociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 2, EHESS/ENS/ENSAE
 
Organisms slide
Organisms  slide Organisms  slide
Organisms slide
 
Sociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 6, EHESS/ENS/ENSAE
 
Sociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 1, EHESS/ENS/ENSAE
 
Negara maju Amerika Serikat dan Negara Berkembang China
Negara maju Amerika Serikat dan Negara Berkembang ChinaNegara maju Amerika Serikat dan Negara Berkembang China
Negara maju Amerika Serikat dan Negara Berkembang China
 
The History of Soccer
The History of SoccerThe History of Soccer
The History of Soccer
 
Comment sécuriser le spin off de vos activités sous performantes
Comment sécuriser le spin off de vos activités sous performantesComment sécuriser le spin off de vos activités sous performantes
Comment sécuriser le spin off de vos activités sous performantes
 
Sociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 7, EHESS/ENS/ENSAE
 
Sociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAESociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAE
Sociologie des réseaux sociaux, 8, EHESS/ENS/ENSAE
 
Ontology based sentiment analysis
Ontology based sentiment analysisOntology based sentiment analysis
Ontology based sentiment analysis
 
Catalog marquee tent000
Catalog marquee tent000Catalog marquee tent000
Catalog marquee tent000
 
CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...
CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...
CIP vs COP - Hygienic Pumps and Meeting Government Regulations - Carotek Proc...
 
Thesoftwareasaneducationalresource02
Thesoftwareasaneducationalresource02Thesoftwareasaneducationalresource02
Thesoftwareasaneducationalresource02
 

Friendship day

  • 1.
  • 2.
  • 3. ભારતમાાં ફ્રેંડશીપડેની શરૂઆત પશ્ચિમી સાંસ્કૃશ્ચતમાાંથી આવી અને નવયુવાનોએ તેને સારો એવો આવકાર આપ્યો. ધીરેધીરે આખા ભારતમાાં આ દિવસની ઉજવણી થવા લાગી.પરાંતુ હવે તે માત્ર યાંગસ્ટસસનો જ ઈજારો રહ્યો નથી, નાનાથી લઈને મોટેરાઓ પણ હવે આ દિવસની ઉજવણીમાાં ભાગીિાર બને છે. ખાસ કરીને નવયુવાનોમાાં ફ્રેંડશીપનો ક્રેઝ વધારે જોવા મળે છે. જેમજેમ સમય શ્ચવતતો ગયો તેમતેમ ભારતનો યુવાવગસ પણ સ્ટાઈલીશ, ફેશનીશ ગ્લેમરયુક્ત બનતો ગયો અને તેની સાથે સાથે ફ્રેંડશીપ ડે ઉજવવાની રીતો પણ મોઘી અને સ્ટાઈલીશ બનતી ગઈ. પહેલા તો ફ્રેંડશીપ ડે હોય એટલે નવા કપડા પહેરીને કોલેજમાાં જવાનુાં અને માત્ર હેંડશેક કરવાનો એટલે ફ્રેંડશીપ ડે પૂણસ. પરાંતુ હવે નવા રાંગબેરાંગી કપડાની સાથે સાથે મોઘામાાં મોઘો ફ્રેંડશીપ બેલ્ટ, બાઈક, પાટી, મૂવી, પબ, ડાન્સ પાટી વગેરે વગેરે..
  • 4. ફ્રેંડશીપ ડે ઓગસ્ટના પહેલા રશ્ચવવારે ઉજવાય છે. બધા જ ડેઝમાાંથી આ એક અનોખો ડે શ્ચવશ્વના ઘણાબધા િેશોમાાં ઉજવાય છે. પશ્ચિમી સાંસ્કૃશ્ચતમાાંથી આવેલો આ ડે ભારતીય સાંસ્કૃશ્ચતનો એક ભાગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે શ્ચમત્રો પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. એક શ્ચમત્ર બીજા શ્ચમત્રને અનેક જાતની ભેટ ,ચૉકલેટ, ફૂલ, કાડસ આપે છે અને ફ્રેંડશીપ બેલ્ટ પણ બાાંધે છે. અથવા બીજા અથસમાાં કહીયે તો પોતાની શ્ચમત્રતાને એ બેલ્ટ બાાંધી અત ૂટ બનાવે છે. આ દિવસે ઘણા યાંગસ્ટરો નવા શ્ચમત્રો બનાવે છે. તેમની સાથે શ્ચમત્રતા કરવાનો તે ઈજહાર કરે છે. in this way they make some new friends... જૂના શ્ચમત્રો આ દિવસે એકઠા થઈને તેમના ભૂતકાળના મજાના દિવસો ફરી તાજા કરે છે. અને હા બે શ્ચમત્રો વચ્ચે થયેલા અબોલાને બુચ્ચામાાં બિલવાનો એટલે કે માફી માાંગવાનો આ ખાસ દિવસ કહી શકાય. કારણ કે આ દિવસે બધી જ ગેર સમજો , ભેિભાવ ભુલી જઈને ફરી શ્ચમત્રતાના તાાંતણે બાંધાઈ જવાય છે.
  • 5. ફ્રેંડશીપ ડેનો ઇશ્ચતહાસ 73 વર્સ જૂનો છે, છતાાં તેના શ્ચવશે સાદહત્ય નદહવત છે. િરેકના જીવનમાાં શ્ચમત્રો તો હોય જ છે. શ્ચમત્રો જીવનમાાં હકારાત્મક ભૂશ્ચમકા ભજવતા હોય છે. આ જ મમસને યુનાઈટેડ સ્ટેટસ કોંગ્રેસે ઇ.સ.1935માાં સમજી ગયુ હતુાં. અને સરકારે આ શ્ચમત્રતાને માન આપવા ઓગસ્ટના પ્રથમ રશ્ચવવારને ફ્રેંડશીપ ડે તરીકે ઉજવવાનુાં નક્કી કયુું છે. ત્યાર બાિ આ દિવસ બીજા ઘણા િેશોમાાં પણ ઉજાવા લાગ્યો. ઇ.સ.1997માાં યુ.એસને winnie-the-pooh આપીને શ્ચવશ્વમાાં ફ્રેંડશીપ એમ્બેસડર િેશની ખ્યાતી આપવામાાં આવી
  • 6. બાઈબલ,ગીતા, કુરાસન, વગેરે ધાશ્ચમિક ગ્રાંથોમાાં પણ શ્ચમત્રતાને ઉચ્ચ સ્થાન આપવામાાં આવ્યુાં છે. ખ્રીસ્તી ધમસના બાઈબલ ગ્રાંથમાાં મેથ્યુ 7:7માાં શ્ચમત્રતા શ્ચવશે લખાયુ છે કે -'' તુાં માગીશ તો તને જરૂર મળી જશે, તુાં શોધીશ તો તને જરૂર જડી જશે, તુાં િરવાજે ટકોરા િાઈશ તો બારણા તારે માટે ખુલી જશે.'' શ્ચમત્રમાાં પણ આવુાં જ હોય છે, તમે સાચો શ્ચમત્ર શોધશો તો તમને અવશ્ય મળી જશે. શોધવાથી તો ભગવાન પણ મળે છે, તો શુાં એક સાચો શ્ચમત્રના મળે. એવુાં પણ બને કે તમે ભગવાનની શોધમાાં હોય અને તમને સાચો શ્ચમત્ર મળી જાય જે ભગવાનને પણ ટપી જાય એવો હોય...
  • 7. ''દહન્દુ ધમસના મહાભારત ગ્રાંથમાાં શ્ચમત્રતાને ભગવાન શ્રી કૃષ્ણએ શ્ચમત્રતાને એક રાંગ તરીકે પ્રિશ્ચશિત કરી છે, જેમાાંથી જીવનના બીજા અનેક રાંગો છૂટા પડે છે. એફેક્શન, રોમાાંશ, બાંધુત્વ, રક્ષણ, માગસિશસક, વ્યક્ક્તગતતા, અને પજવણી વગેરે શ્ચમત્રતાના રાંગમાાંથી છૂટા પડતા રાંગો છે.'' શ્ચમત્રતા આના કરતા વધારે રાંગોથી ભરેલી છે. આ વાતની સાથસકતા તો જેની પાસે શ્ચમત્રો હોય તેજ સમજી શકે. કેમ શ્ચમત્રો.
  • 8. આ દિવસની તૈયારીઓ અને તેની પ્લાશ્ચનિંગ અઠવાડીયાથી ચાલુ થઈ જતી હોય છે. અને પાછી ક્યા કેટલો સમય કાઢવો તેની પળે પળની પ્લાશ્ચનિંગ કરી લેવામાાં આવતી હોય છે. સવારે કોલેજ પણ લેક્ચર બધા બાંક, કેંટીનમાાં બધાએ ભેગા થવાનુાં, કોલેજના સમય સુધી બધાને બેલ્ટ બાાંધી િેવાના, બારથી ત્રણ મૂવી, હોટેલમાાં લાંચ, ગાડસનમાાં આખી બપોર મસ્તી, નાસ્તા પાણી, અને રાત્રે તો દિવસ ઉગે, ડાન્સ પાટી, પબ, વગેરેમાાં જઈને મોજમસ્તી કરવાની અને આખુ વર્સ આ દિવસની ઉજવણીને વાગોળવાની. ફ્રેંડશીપ ડેની આવી ગ્લેમરલી ઉજવણી મોટાભાગની મેટ્રોસીટીમાાં જ જોવા મળે છે.ભાઈ િરેકની રીત જુિી જુિી હોય છે ખરૂને શ્ચમત્રો..? તમે તમારા શ્ચમત્રો સાથે કઈ રીતે ફ્રેંડશીપ ડેની ઉજવણી કરી અમને ચોક્ક્સ જણાવો અને તમારા શ્ચમત્ર સાથે ફોટો પણ મેલ કરો.
  • 9. આમતો આપણે િરેક બાબતોને પૈસાની સાથે સરખામણી કરીએ છીએ. પરાંતુ જ્યા પ્રેમની વાત આવે ત્યા પૈસા પત્થર બની જતા હોય છે. બે શ્ચમત્રો વચ્ચેના પ્રેમનુાં પણ કઈ આવુાં જ છે. શ્ચમત્ર સામે હોય એટલે પૈસા સામે ન જોવાય. એટલે તે તેના માટે મોઘામાાં મોઘી ગીફ્ટ, ચોકલેટ, બેલ્ટ વગેરે લઈ આવે, અને મલ્ટીપ્લેક્સમાાં દફલ્મ જોવા જવાનુાં તો પાકુ જ હોય જ કેમ.? આપણે ભોગવેલી આ વસ્તુઓનુાં ઉત્પાિન સ્પેશ્ચશયલ ફ્રેંડશીપ ડે માટે મદહનાઓ પહેલા થતુાં હોય છે. મદહનાઓ પહેલા આ બધી વસ્તુઓથી માકેટ ઉભરાઈ જતુ હોય છે. અને માકેટરો મો માાંગી દકિંમત આપણી પાસે પડાવતા હોય છે. સાથે સાથે અનેક લોભામણી ઓફરો આવી જતી હોય છે. એસએમએસ ફ્રી સવીસ,રેદડયો પર ફોન કરો અને કપલ ટીકીટ જીતવાનો મોકો વગેરે વગેરે..
  • 10. ખચસ ગમેતેટલો થાય થાય પરાંતુ કોઈ પ્રેમી, કોઈ શ્ચમત્ર, પાછુ વળીને જોતો નથી. કારણ કે શ્ચમત્રતાના દિવસ કરતા શ્ચમત્રનુ મહત્વ વધારે હોય છે. એટલે જ તો શ્ચમત્રોને આશ્ચથિક બાબત નડતી નથી હોતી. ફ્રેંડશીપમાાં પૈસા પાટીનુાં મહત્વ હોતુ નથી. અને હોવુ પણ ન જોઈએ. ન ગીફ્ટ, ન ફ્રેંડશીપ બેલ્ટ, ન મૂવી ન બીજા કોઈ પણ વૈતરા છતાાં બધા શ્ચમત્રો ભેગા મળી કોલેજની લાઈબ્રેરીના પગથીયે કે કેન્ટીનની બહાર બેસીને એકબીજા સાથે વીતાવેલા દિવસોને વાગોળવાથી કે ભશ્ચવષ્યમાાં વાગોળી શકાય એવા દિવસો ઘડવાથી પણ ફ્રેંડશીપ ડેની ભવ્ય ઉજવણી કરી શકાય. તમારૂ શુાં માનવુાં છે શ્ચમત્રો.?